2021-02-21 20:33:38 : ગઢડાના માંડવા - ઢસા વચ્ચે રાજકોટના ડેપ્યુટી કલેકટરના પરિવારને નડ્યો અકસ્માત : પત્ની, દીકરી અને સાળાનુ મોત
2021-02-21 17:33:05 : રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું મતદાન, આજે બપોરે કોરોના ટેસ્ટ આવ્યો હતો નેગેટિવ
2021-02-21 17:33:05 : બાળકીને જન્મ આપ્યા બાદ તુરંત પ્રસુતા પહોંચી મત આપવા, 108 જોઈ મતદારો પણ ચોંકી ગયા
2021-02-21 17:11:07 : બાળકીને જન્મ આપ્યા બાદ પ્રસૂતાએ નવજાતને 108માં રાખી મતદાન કર્યું
2021-02-21 13:55:18 : થૂંક લગાવી તંદૂરી રોટી બનાવનારની કરાઈ ધરપકડ, સોશિયલ મીડિયા પર આ video થયો હતો વાયરલ
2021-02-21 13:33:22 : Video : કોંગ્રેસના ઉમેદવાર રણજીત મૂંધવા ભેટી પડ્યા રાજુ ધ્રુવને
2021-02-21 13:33:22 : રાજકોટમાં નેતાઓ અને મહાનુભાવોએ કર્યું મતદાન
2021-02-21 13:33:22 : રાજકોટના રત્ન સમાન કલાકાર સાંઈરામ, કીર્તિદાન અને હેમંત ચૌહાણે કર્યું મતદાન
2021-02-21 13:33:22 : ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રામભાઈ મોકરિયાએ કર્યું મતદાન
2021-02-21 13:11:03 : મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા કરીનાએ આપ્યો બાળકને જન્મ
2021-02-21 13:11:02 : મુંબઈ માટે આગામી 15 દિવસ મહત્વના, સરકાર કર્ફ્યુ લાદવાના મુડમાં
2021-02-21 12:55:15 : ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન, મત આપી આ રીતે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
2021-02-21 12:11:15 : રાજકોટમાં ભાજપ કાર્યકરો અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો આમને આમને, મતદાન મથકે ટેબલ-ખુરશી ઉછળી
2021-02-21 11:55:08 : નાયબ પોલીસ કમિશનર ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ સંવેદનશીલ મતદાન મથકોએ કર્યું પેટ્રોલિંગ
2021-02-21 11:33:03 : ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યું મતદાન
2021-02-21 11:33:03 : હિન્દુ ધર્મ આચાર્ય સભાના કન્વીનર પરમાત્માનંદ સરસ્વતીએ મતદાન કર્યું
2021-02-21 11:11:06 : તૈમૂરને મળ્યો ભાઈ, સૈફ-કરીનાના ઘરે દીકરાનો થયો જન્મ
2021-02-21 10:33:37 : રાજવી માંધાસાસિંહે પરિવાર સાથે કર્યું મતદાન, વિન્ટેજ કારમાં સવાર થઈ પહોંચ્યા હતા મતદાન મથક
2021-02-21 10:33:37 : ગૃહમંત્રી અમિત શાહ મતદાન કરવા અમદાવાદ પહોંચ્યા, વડાપ્રધાન મોદી અને લાલકૃષ્ણ અડવાણીનો નહીં પડે મત
2021-02-21 10:11:00 : રાજકોટમાં નેતાઓ અને મહાનુભાવોએ કર્યું મતદાન, કોંગ્રેસના ઉમેદવાર ભેટી પડ્યા રાજુ ધ્રુવને, શહેર પ્રમુખ, જિલ્લા કલેકટરે કર્યુ મતદાન
2021-02-21 09:55:14 : રાજકોટ : ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ચેરમેન ધનસુખ ભંડેરીએ કર્યું પરિવાર સાથે મતદાન
2021-02-21 09:55:14 : સુરેન્દ્રનગર : ટાયર ફાટતા મેટાડોરે મારી પલટી
2021-02-21 09:55:14 : રાજકોટ : 91 વર્ષીય બીમાર વૃદ્ધ યુરિનલ બેગ હાથ લઈ મતદાન કરવા પહોંચ્યા
2021-02-21 09:33:07 : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એર એમ્યુલન્સથી આવશે રાજકોટ, મતદાન કરી પરત ફરશે અમદાવાદ
2021-02-21 08:55:00 : મત આપતી વખતે કે આપ્યા બાદ જો કર્યું આ કામ તો થશે કડક કાર્યવાહી
2021-02-21 08:33:06 : 6 મહાનગરમાં કુલ 1.14 કરોડ મતદારો કરશે મતદાન, 2276 ઉમેદવારો મેદાનમાં
2021-02-21 08:11:09 : રાજકોટમાં 18 વોર્ડની 72 બેઠક માટે મતદાન શરુ
2021-02-21 02:10:56 : કંઈક નવું કરીએ ઈન્દોરમાં નાલા કેટલા સ્વચ્છ છે એ બતાવવા કમિશ્નરે નાલામાં જ યોજી અધિકારીઓની બેઠક
2021-02-21 01:55:04 : ચીનમાં પ્રશિક્ષણ કેન્દ્ર બન્યા યાતનાનો અડ્ડો : શિક્ષકનો ખુલાસો – અહીં સામાન્ય બાબત છે ગેંગરેપ