https://www.divyabhaskar.co.in/

http://sanjsamachar.in/

https://westerntimesnews.in/

https://rakhewaldaily.com/

https://www.navgujaratsamay.com/

https://www.aajkaaldaily.com/

https://www.janmabhoominewspapers.com/

http://sandesh.com/

https://www.gujaratimidday.com/

https://kutchuday.in/

https://www.navgujaratsamay.com/

https://gujaratmitra.in/

http://www.gujarattoday.in/

http://www.loksansar.in/

https://www.gujaratsamachar.com/

https://www.kutchmitradaily.com/

https://ahmedabadmirror.indiatimes.com/

gujarati.webdunia.com

Trending in india

https://www.divyabhaskar.co.in/

2020-10-01 12:10:44 : બેક ટુ વર્ક: આયુષ્માન 16 ઓક્ટોબરથી અભિષેક કપૂરની ફિલ્મ શરુ કરશે, છેલ્લા 15 દિવસોથી કાસ્ટ અને ક્રૂ ચંડીગઢમાં છે, ડિસેમ્બર સુધી શૂટ પૂરું કરવાનો પ્લાન છેબોલિવૂડકૉપી લિંકશેર

2020-10-01 11:54:49 : વીમા સુવિધા: કોરોનાકાળમાં સતત ઈન્શ્યોરન્સ ક્લેમની સંખ્યામાં વધારો થયો, કોવિડ-19ની સારવાર માટે 29 સપ્ટેમ્બર સુધીમાં 4,880 કરોડ રૂપિયાના 3.18 લાખથી વધુ ક્લેમ મળ્યાયુટિલિટીકૉપી લિંકશેર

2020-10-01 11:32:48 : વર્લ્ડ વેજીટેરિયન ડે: દર 4 નવા ચેપી રોગોમાંથી 3નું કારણ પ્રાણીઓ છે, માંસાહારી ખોરાકમાં પાણીનો વપરાશ 15 ગણો વધારે થાય છે; મીટ ડાયટ છોડવા માટે આ 8 રીત મદદ કરશેયુટિલિટીકૉપી લિંકશેર

2020-10-01 11:11:18 : રેપકેસમાં ફિલ્મ-પ્રોડ્યુસર ફસાયો: અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે આજે પૂછપરછ માટે બોલાવ્યો, અરેસ્ટ પણ થઈ શકે છે, એક્ટ્રેસ પાયલ ઘોષે રેપનો કેસ ફાઇલ કરાવ્યો છેબોલિવૂડકૉપી લિંકશેર

2020-10-01 10:54:40 : થિએટર ખુલવાની ખુશી: 8 મહિના પછી 15 ઓક્ટોબરથી થિએટર ખુલશે, અભિષેક બચ્ચને કહ્યું, ‘આ અઠવાડિયાંના બેસ્ટ ન્યૂઝ છે’બોલિવૂડકૉપી લિંકશેર

2020-10-01 10:32:37 : હથરસ રેપ કેસ પર કવિની પીડા: કુમાર વિશ્વાસે કહ્યું- કબ તક મૈન રહોગે વિદુરોં ? કબ અપને લબ ખોલોગે, જબ સર હી કટ જાયેગા તો કિસ મુંહ સે ક્યા બોલોગે ?ઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-01 10:32:37 : સરકારનો આદેશ: હવે ફાયર સેફ્ટીનું દર 6 મહિને NOC કરાવવું પડશે, યુવા એન્જિનિયર્સ માટે રોજગારીની નવી તકો ખૂલીઅમદાવાદકૉપી લિંકશેર

2020-10-01 10:11:00 : વર્લ્ડ કોફી ડે: કોફીના બીજ ખાઈને પ્રથમવાર બકરીઓ ઝૂમવા લાગી હતી, જ્યારે તેની સુગંધથી નશો ચડવા લાગ્યો ત્યારે તે માણસો સુધી પહોંચી ગઈલાઇફસ્ટાઇલકૉપી લિંકશેર

2020-10-01 09:54:27 : સાવધાન: શું તમે પણ ઓનલાઇન પેમેન્ટ-શોપિંગ કરો છો? સાઇબર ક્રાઇમથી બચવા પોલીસ જણાવી રહી છે 7 મહત્ત્વની બાબતોઅમદાવાદકૉપી લિંકશેર

2020-10-01 09:54:27 : IPLમાં મોટી પાર્ટનરશિપની ઈમ્પેક્ટ ઓછી: 2018 બાદ પ્રથમ બેટિંગ કરતા 20 વખત 100+ની ભાગીદારી બની, ટીમ માત્ર 8 વખત જીતી, 183ની ભાગીદારી છતાં પંજાબની ટીમ હારીક્રિકેટકૉપી લિંકશેર

2020-10-01 09:54:27 : હાથરસ પછી બલરામપુરમાં ગેંગરેપ: 22 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ, હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મોત; બેભાન સ્થિતિમાં માને ખાલી એટલું જ કહી શકી- હમ મર જાયેંગેઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-01 09:32:44 : ટેનિસ: પગની ઈજાને કારણે સેરેના ફ્રેન્ચ ઓપનના ચોથા દિવસે ટૂર્નામેન્ટમાંથી નીકળી ગઈસ્પોર્ટ્સકૉપી લિંકશેર

2020-10-01 09:32:44 : કોરોના સુરત LIVE: પોઝિટિવ કેસનો આંક 29,169 પર પહોંચ્યો, મૃત્યુઆંક 927 અને કુલ 25,712 રિકવર થયાસુરતકૉપી લિંકશેર

2020-10-01 09:32:44 : રિટેલ ફુગાવો: ઔદ્યોગિક કામદારો માટેનો રિટેલ ફુગાવો ઓગસ્ટમાં ઘટી 5.63 ટકાબિઝનેસકૉપી લિંકશેર

2020-10-01 09:32:44 : શેરબજાર: સેન્સેક્સમાં 655ના કરેક્શન સાથે સપ્ટેમ્બર વિદાય, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરે., હેલ્થકેર, આઇટી, ટેક્નોલોજી સેક્ટર્સના શેર્સમાં સંગીન સુધારોબિઝનેસકૉપી લિંકશેર

2020-10-01 09:32:44 : યોર્કર કિંગ: 2017માં નટરાજન સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી, મેન્ટરના નામની જર્સી પહેરીને ઉતર્યોક્રિકેટકૉપી લિંકશેર

2020-10-01 09:11:03 : લોનની માગ ઘટી: કોરોના મહામારી છતાં કોર્પોરેટ તેમજ પર્સનલ લોનની માગ ઠંડી, ક્રેડિટ માંગ જૂન ક્વાર્ટરમાં ઘટીને 1.9%બિઝનેસકૉપી લિંકશેર

2020-10-01 09:11:03 : ચાંદીના વાયદાઓમાં નરમાઈ: કપાસ, મેન્થા તેલમાં સુધારો સોનાના વાયદામાં મિક્સ ટોનબિઝનેસકૉપી લિંકશેર

2020-10-01 09:11:03 : આયાતમાં ઘટાડો: પ્રથમ ત્રિમાસિકમાં ચાલુ ખાતાની આવકો વધી GDPના 3.9%બિઝનેસકૉપી લિંકશેર

2020-10-01 09:11:03 : કન્ઝ્યુમર ડિમાન્ડ: ડીઝલની ઘટતી માગને લીધે રિફાઈનરીઓનું ગણિત ખોટું પડ્યું, પેટ્રોલની આયાત પર નિર્ભર બન્યાબિઝનેસકૉપી લિંકશેર

2020-10-01 09:11:03 : ઓટોમોબાઈલ: ઓટો વેચાણો આ વર્ષે 20-25 ટકા ઘટી શકે છે: ઈન્ડિયા રેટિંગ્સબિઝનેસકૉપી લિંકશેર

2020-10-01 08:54:33 : વાતચીત: ભારત-ચીન સરહદે તણાવ વચ્ચે ફરી રાજકીય સ્તરે વાતચીત થઈ, ભારતે પાંચ મુદ્દે બનેલી સંમત્તિ લાગુ કરવા પર ભાર મૂક્યોઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-01 08:54:33 : ટોકિંગ પોઇન્ટ: વરુણને સ્કૂલની ટીમમાં સ્થાન નહોતું મળતું, 25 વર્ષની ઉંમરે આર્કિટેક્ચર કર્યા બાદ ફરી ક્રિકેટની રાહ અપનાવી, આ વખતે KKR માટે નારાયણ અને કુલદીપ કરતા વધુ ઉપયોગી સાબિત થયોIPLકૉપી લિંકશેર

2020-10-01 08:54:33 : વ્યૂહાત્મક કામગીરી: ચીન સરહદે તંગદિલી વચ્ચે લદાખમાં યુદ્ધના ધોરણે હાઇવેનું કામ જારીઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-01 08:54:33 : માસ્ક એ જ વેક્સિન અભિયાન: WHOના અગ્રણી વિજ્ઞાનીએ કહ્યું- માસ્ક થ્રી લેયરનું, ઘાટ્ટા રંગની સાઈડ બહાર રહે તેમ પહેરવુંહેલ્થકૉપી લિંકશેર

2020-10-01 08:54:33 : ઓક્ટોબરનું રાશિફળ: આ મહિને ગ્રહોની સારી સ્થિતિ બની રહી છે, આ કારણે 8 રાશિઓ માટે ધનલાભ અને ફાયદાનો મહિનો રહેશેજ્યોતિષકૉપી લિંકશેર

2020-10-01 08:54:33 : ડબલ કીર્તિમાન સમારોહ: રાકેશ ઝુનઝુનવાલા કાલે જણાવશે- ક્યારે, ક્યાં, કેવી રીતે રોકાણ કરવું?બિઝનેસકૉપી લિંકશેર

2020-10-01 08:32:27 : આગથી વિનાશ: અમેરીકના કેલિફોર્નિયાની વાઈન કાઉન્ટીમાં 3નાં મોત, 70 હજારને બચાવાયાવર્લ્ડકૉપી લિંકશેર

2020-10-01 07:10:55 : ધરપકડ: એમડી ડ્રગ્સ વેચવા આવેલો તસ્કર ઝડપાયોમુંબઇકૉપી લિંકશેર

2020-10-01 07:10:55 : હાથરસ દુષ્કર્મ: દીકરીનું મોઢું જોવા મા કરગરતી રહી, પોલીસે આખું ગામ કેદ કરી લીધું, પરિવારની ઇચ્છા વિરુદ્ધ રાત્રે 2:30 વાગ્યે અંતિમ સંસ્કારઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-01 07:10:55 : સેવા મોંઘી: ડાકોરમાં શયન આરતી પછીની સેવા માટેના વસ્ત્રનો લાગો રૂ. 1100થી 2500 કરાયો, આજથી અમલ શરૂનડિયાદકૉપી લિંકશેર

2020-10-01 07:10:55 : કામગીરી: મુંબઈમાં 28,976 ઈમારતનું સીલ હટાવાતાં રહેવાસીઓને રાહત મળીમુંબઇકૉપી લિંકશેર

2020-10-01 07:10:55 : ગુડ મોર્નિંગ ગુજરાત: વાહન ચાલકોએ લાઈસન્સ સાથે રાખવું નહીં પડે, સ્કૂલ ફીમાં માત્ર 25 %ની રાહત, મોટા મેદાનમાં ગરબાને મંજૂરી નહીંઅમદાવાદકૉપી લિંકશેર

2020-10-01 07:10:55 : નિર્ણય: યુનિવર્સિટીના ઓછા માર્કસ મેળવનારને ગ્રેસ માર્કસ અપાશેમુંબઇકૉપી લિંકશેર

2020-10-01 07:10:54 : બેદરકારી: મુંબઈગરા રોજ ફેંકે તે કચરામાં 72%થી વધારે ખાદ્યપદાર્થો હોય છેમુંબઇકૉપી લિંકશેર

2020-10-01 07:10:54 : કચ્છી સહિયારું અભિયાન: વધુ એક આરોપીની જામીન અરજી ફગાવાઈ, EOWની ટીમ આરોપીના બોરીવલીના ઘરે પહોંચી તો મળ્યો નહીંમુંબઇકૉપી લિંકશેર

2020-10-01 07:10:54 : સુનાવણી: બજાર સમિતિઓ વિરુદ્ધના આદેશ સામે મંત્રીએ સ્ટે આપ્યોમુંબઇકૉપી લિંકશેર

2020-10-01 07:10:54 : કોરોનાનો કહેર: CSMTમાં પ્રવાસીઓ માટે થર્મલ તપાસ ગેટ, કોરોના સંક્રમણ વાળા શંકાસ્પદ પ્રવાસીઓને તાત્કાલિક જુદા કરી શકાશેમુંબઇકૉપી લિંકશેર

2020-10-01 07:10:54 : અનલોક: 197 દિવસ અને રૂ.7.5 કરોડના નુકસાન પછી કાંકરિયા આજથી શરૂ, માસ્ક વિના પ્રવેશ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

2020-10-01 07:10:54 : મંજૂરી: રાજ્યમાં 5 ઓક્ટોબરથી રેસ્ટોરાં, બિયર બાર શરૂ કરવા પરવાનગીમુંબઇકૉપી લિંકશેર

2020-10-01 07:10:54 : દુર્ઘટના: સાયન-પનવેલ હાઈવે પર અકસ્માત: 30 વાહનો એકબીજાં સાથે ટકરાયાંમુંબઇકૉપી લિંકશેર

2020-10-01 07:10:54 : કાર્યવાહી: ઉડુપિમાં કોલેજિયનોને ડ્રગ્સનો પુરવઠો કરનાર 4 તસ્કર ઝડપાયામુંબઇકૉપી લિંકશેર

2020-10-01 07:10:54 : ભાસ્કર એક્સપ્લેનર: બાબરી ધ્વંસ કેસમાં તમામ નિર્દોષ, CBI કોર્ટના ચુકાદાનો આધાર શું છે તે સમજોઓરિજિનલકૉપી લિંકશેર

2020-10-01 07:10:54 : દુખદ: શિરપુરના ઉદ્યોગપતિ તપન પટેલનું અકસ્માતમાં મૃત્યુ, મર્સિડીઝ ડિવાઈડર સાથે અથડાતાં અકસ્માત સર્જાયોમુંબઇકૉપી લિંકશેર

2020-10-01 07:10:54 : આંદોલન: થાણેમાં પણ માસ્કનો નિયમ અમલ કરવા પોલીસ મેદાને, મહાપાલિકા દ્વારા પણ ઝુંબેશને વધુ ઉગ્ર બનાવવામાં આવીમુંબઇકૉપી લિંકશેર

2020-10-01 07:10:54 : આશા: અમેરિકાની બાયોટેક કંપની મોડર્નાની વેક્સિન વૃદ્ધો પર પણ અસરકારક સાબિત થઇ રહી છેવર્લ્ડકૉપી લિંકશેર

2020-10-01 07:10:54 : કામગીરી: કેન્દ્રના કૃષિ કાયદાનો અમલ કરતો અધ્યાદેશ ઠાકરે સરકારે રદ કર્યોમુંબઇકૉપી લિંકશેર

2020-10-01 05:54:31 : ભાસ્કર એક્સપ્લેનર: ફી માફીની છુપાવાયેલી હકીકત, આ વર્ષે ફી 25% ઘટશે, આવતા વર્ષે 35% વધશે, આ રીતે સમજો 35% ફી વધારાનું ગણિતઅમદાવાદકૉપી લિંકશેર

2020-10-01 05:54:31 : રાહત: US કોર્ટે સિટિઝનશિપ ફી વધારવાનો ટ્રમ્પનો પ્રસ્તાવ અટકાવ્યો, જજ જેફરી વ્હાઇટે કહ્યું- ટ્રમ્પ વહીવટીતંત્ર પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવામાં નિષ્ફળ રહ્યુંવર્લ્ડકૉપી લિંકશેર

2020-10-01 05:54:31 : સી-પ્લેન: 18 સીટરનાં 2 સી-પ્લેન કેનેડાથી લવાશે, સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 220 કિમીનું અંતર કાપતાં 45 મિનિટ લાગશે, વિદેશી પાઈલટ-ક્રૂ મેમ્બર્સ 6 મહિના સુધી અહીં રોકાશેઅમદાવાદકૉપી લિંકશેર

2020-10-01 01:10:25 : 1 ઓક્ટોબરનું અંક ભવિષ્ય: ગુરુવારે અંક 9ની મહિલાઓએ પોતાની ગુપ્ત વાત જાહેર કરવી નહીં, ગુરુ સમાન વ્યક્તિના આશીર્વાદ લેવાજ્યોતિષકૉપી લિંકશેર

2020-10-01 01:10:25 : ટેરો રાશિફળ: ગુરુવારે ટેરો કાર્ડ પ્રમાણે જાતકોએ ભયનો સામનો કરતાં શીખવું પડશે, ડિપ્રેશનથી દૂર રહેવા માટે પ્રયાસ કરતાં રહોજ્યોતિષકૉપી લિંકશેર

2020-10-01 01:10:25 : 1 ઓક્ટોબરનું રાશિફળ: ગુરુવારે મેષ અને તુલા રાશિના લોકોને ધર્મ-કર્મમાં વધારે રસ રહેશે, પતિ-પત્ની વચ્ચે અહંકાર સંબંધ ખરાબ કરી શકે છેજ્યોતિષકૉપી લિંકશેર

2020-10-01 01:10:25 : ગેંગરેપ પીડિતાના ગામથી રિપોર્ટ: આંગણામાં ભીડ છે, ઘરમાં રસોઈના વાસણ વિખરાયેલા પડ્યા છે, દાળ અને કાચા ભાત રાખેલા છે, દૂર બાજરાના ખેતરમાંથી ચિતાનો ધૂમાડો દેખાઈ રહ્યો છેઓરિજિનલકૉપી લિંકશેર

More News from https://www.divyabhaskar.co.in/ Wed, 30 Sep