https://www.divyabhaskar.co.in/

http://sanjsamachar.in/

https://westerntimesnews.in/

https://rakhewaldaily.com/

https://www.navgujaratsamay.com/

https://www.aajkaaldaily.com/

https://www.janmabhoominewspapers.com/

http://sandesh.com/

https://www.gujaratimidday.com/

https://kutchuday.in/

https://www.navgujaratsamay.com/

https://gujaratmitra.in/

http://www.gujarattoday.in/

http://www.loksansar.in/

https://www.gujaratsamachar.com/

https://www.kutchmitradaily.com/

https://ahmedabadmirror.indiatimes.com/

gujarati.webdunia.com

Trending in india

https://www.divyabhaskar.co.in/

2020-08-01 22:33:00 : કોરોના અમદાવાદ LIVE / અમદાવાદ શહેરમાં પ્રથમવાર 150થી ઓછા કેસ નોંધાયા, 117 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા અને 4ના મોત થયા

2020-08-01 21:55:19 : રેલવેમાં યાત્રા મોંઘી બનશે / એરલાઈન્સની જેમ રેલવેમાં પણ ટિકિટોની કિંમત ફિક્સ નહીં હોય, ખાનગી કંપનીઓ તેમની ઈચ્છા પ્રમાણે ભાડું નક્કી કરશે

2020-08-01 21:33:18 : વિવાદ વધારવાનું ષડયંત્ર / નેપાળ UN અને ગૂગલને નવો નકશો મોકલશે; તેમા કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધૂરાને પોતાનો વિસ્તાર બતાવશે

2020-08-01 20:54:49 : અમદાવાદ / કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિત સ્ટાફના ત્રણ વ્યક્તિ હોમ ક્વોરન્ટીન થયા

2020-08-01 20:54:49 : જિયો VSએરટેલ / કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

2020-08-01 20:54:49 : અમદાવાદ / શહેરમાં હવે 258 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ નવા 13 કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા, 9ને મુક્ત કરવામાં આવ્યા

2020-08-01 20:32:33 : મહેબૂબા મુફ્તિની નજરકેદ / ચિદમ્બરે પૂછ્યુ-61 વર્ષિય ભૂતપુર્વ CM જાહેર સુરક્ષા માટે કેવી રીતે જોખમી હોઈ શકે, આ પગલુ કાયદાનો દુરુપયોગ છે

2020-08-01 20:10:45 : અંબાણી બંધુઓની કહાની / ક્યારેક મોટાભાઈથી આગળ હતો નાનો ભાઈ; પણ 15 વર્ષમાં મુકેશની નેટવર્થ 9 ગણી વધી, અનિલની ઝીરો થઇ

2020-08-01 19:32:52 : નાગપુર / ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી 5 મજૂરના મોત

2020-08-01 19:10:40 : અમદાવાદ / પરિણિતાની આપવીતીઃ મારો પતિ પોતે મિત્રોની પત્ની સાથે ઐયાશી કરી શકે એ માટે મને હાથો બનાવતો હતો

2020-08-01 19:10:40 : સુશાંત કેસમાં મની લોન્ડરિંગ / ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે ED સમન્સ મોકલશે, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અને બેન્ક ખાતાની તપાસ થશે

2020-08-01 18:54:55 : ઓટો ટિપ્સ / વરસાદમાં ગાડી બહાર ખૂલ્લી જગ્યાએ પાર્ક કરવાથી નુકસાન થઈ શકે છે, જૂનાં ટાયર્સમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહેવાથી વ્હીકલ સેફ જગ્યાએ મૂકો

2020-08-01 18:32:47 : ભાસ્કર એક્સપ્લેનર / સુશાંતના મોતના મુદ્દે બિહાર તથા મહારાષ્ટ્ર સરકારમાં તકરાર, CBI પોતાના હસ્તક કેમ તપાસ નથી લેતી?

2020-08-01 18:32:47 : અમિતાભ સાથે સંબંધો ખરાબ થવાનું દુઃખ હતું / 5 મહિના પહેલાં અમર સિંહે અમિતાભને કહ્યું હતું, જિંદગી અને મૃત્યુ વચ્ચે હલેસા ખાઈ રહ્યો છું, તમારા પરિવારને ખરું- ખોટું કહ્યું તેનો અફસોસ

2020-08-01 18:10:34 : કોહલીના વખાણ / ગંભીરે કહ્યું- વિરાટના 2012 એશિયા કપમાં પાકિસ્તાન સામેના 183 રન ત્રણેય ફોર્મેટમાં તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ

2020-08-01 18:10:34 : નવતર / બનાસ ડેરી ગોબર ગેસમાંથી બનતા CNGનો દેશનો સૌથી પહેલો પંપ શરુ કરશે, એક સપ્તાહમાં વેચાણ ચાલુ થશે

2020-08-01 17:54:48 : પર્ફેક્ટ 10ની કહાની / કુંબલેએ કહ્યું- DRS હોત તો પહેલા જ 10 વિકેટ પૂરી કરી લીધી હોત, 9મી વિકેટ પડ્યા પછી દર્શકો આગોતરી શુભેચ્છાઓ આપવા લાગ્યા હતા

2020-08-01 17:54:48 : સુશાંત કેસમાં ટ્વિસ્ટ / ભાજપના ધારાસભ્ય અતુલ ભાતખલકરનો આરોપ- સુશાંતના કેસમાં મહારાષ્ટ્રના એક યુવા મંત્રીનું નામ સામેલ છે; અમિત શાહને પત્ર મોકલ્યો

2020-08-01 17:10:46 : ભાવનગર / કોરોનાથી મોત થયું હોવાનું માની સ્થાનિકોએ અંતિમવિધિ ન કરવા દીધી, 3 કલાક મૃતદેહ રઝળ્યાં બાદ અંતિમ સંસ્કાર કર્યા

2020-08-01 17:10:46 : વડોદરા / MS યુનિવર્સિટીના એક્ઝામ પોર્ટલ પર સાઇબર એટેકનો પ્રયાસ, પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત

2020-08-01 17:10:46 : રાજકોટ / સિવિલમાં કોરોના સારવારની કહાની દર્દીના મોઢે, 2 સમય સ્વીટ સાથે જમવાનું અપાય છે, અમુક દર્દીઓ ગુસ્સો કરે પણ ડોક્ટર-નર્સ સેવા જ કરતાં

2020-08-01 17:10:46 : આરોપ / બનાસકાંઠા જિલ્લામાં MGNREGA યોજનામાં રૂ. 10 કરોડનું કૌભાંડ થયાનો જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલનો આક્ષેપ

2020-08-01 17:10:46 : સુરત / મહિલા વકીલે ફાંસો ખાઈ આપઘાત કર્યો, આત્મહત્યા પહેલા ફોન ફોર્મેટ મારી દીધો

2020-08-01 17:10:46 : જુનાગઢ / ગિરનારના ડોલીવાળાઓને વૈકલ્પિક રોજગારી માટે ભવનાથમાં દુકાનોનું ખાતમુહૂર્ત કરાયું, 104 પરિવારને રોજગારી મળશે

2020-08-01 17:10:46 : ગુજરાત / કોરોના કાળમાં ટીચર્સ યુનિવર્સિટીએ 1000 વિદ્યાર્થીઓની ઘરે બેઠા પરીક્ષા લઈ શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપી

2020-08-01 17:10:46 : બ્રેકિંગ ન્યૂઝ / સપા નેતા અમરસિંહનું સિંગાપોર ખાતે નિધન, ભાવનગર નજીક આવેલ દરેડના જમાઈ હતા

2020-08-01 17:10:46 : સુરત / પતિની હત્યાની આરોપી પત્નીએ બાળકીને જન્મ આપ્યાની સાથે જામીન મળ્યા

2020-08-01 17:10:46 : પાકિસ્તાન તરફથી ફાયરિંગ / જમ્મૂ-કાશ્મીરમાં પાક. ગોળીબારના લીધે એક જવાન શહીદ, આ વર્ષે 2700થી વધુ વખત સીઝફાયર તોડ્યું

2020-08-01 17:10:46 : રૂપર્ટ મર્ડોકની કંપનીમાં વિવાદ / કન્ટેન્ટ નીતિના વિરોધમાં મર્ડોકના પુત્ર જેમ્સે ન્યુઝ કોર્પમાંથી આપ્યું રાજીનામું, ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધી ઉમેદવારનું સમર્થન કરી ચુક્યા છે

2020-08-01 16:55:31 : બ્રેકિંગ ન્યૂઝ / કંગના રનૌતના ઘર પર ગોળીબાર, પોલીસ તહેનાત, એક્ટ્રેસે કહ્યું- મને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે

2020-08-01 16:32:44 : સર વોરેલ જન્મ જયંતિ / વિન્ડિઝના પ્રથમ અશ્વેત કેપ્ટન, જેમણે ભારતના કેપ્ટનનો જીવ બચાવ્યો હતો અને એકમાત્ર ક્રિકેટર જેમનો ફોટો કરન્સી નોટ પર છપાયો છે

2020-08-01 16:32:44 : અમદાવાદ / સિવિલમાં 5 દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ની રેર ગણાતી સર્જરી કરાઈ, જન્મના 2 જ કલાકમાં શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી

2020-08-01 16:32:44 : ન્યૂ લોન્ચ / હળદરવાળા દૂધ પછી અમૂલે હળદરવાળો આઇસ્ક્રીમ લોન્ચ કર્યો, 125ml પેકની કિંમત 40 રૂપિયા

2020-08-01 15:54:42 : પ્રતિક્રિયા / ભારતને રાફેલ મળવાથી ચીન પછી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું, કહ્યું- ભારત સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે

2020-08-01 15:54:41 : કોરોના વિશ્વમાં LIVE / મેક્સિકોએ મોતના મામલે બ્રિટનને પાછળ છોડ્યું, જાપાનના ઓકીનાવા આઇલેન્ડ પર ઇમરજન્સીની જાહેરાત, વિશ્વમાં અત્યારસુધી 1.76 કરોડ કેસ

2020-08-01 15:54:41 : દિગ્ગજ ઓલરાઉન્ડર્સની સરખામણી / 1983ના વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવે કહ્યું- હું ઇયાન બોથમ, ઇમરાન ખાન અને રિચાર્ડ હેડલી કરતા સારો એથલીટ હતો

2020-08-01 15:54:41 : કોરોનાની ટેનિસ પર અસર / વર્લ્ડ નંબર-1 એશ્લે બાર્ટીએ US ઓપનમાંથી નામ પાછું લીધું, કહ્યું- ફ્રેન્ચ ઓપનમાં પણ ન રમવા અંગે વિચારી રહી છું

2020-08-01 15:54:41 : અનલોક-3 / 31 ઓગસ્ટ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં મુસાફરી કરી શકાશે નહીં, DGCA પ્રતિબંધ મૂક્યો

2020-08-01 15:32:45 : કાશ્મીરથી રિપોર્ટ / બાળકોની પાસે મોબાઇલ ન હતા તો શરુ કરી ઓપન એર કમ્યુનિટી સ્કૂલ, એકલા બડગામ જિલ્લામાં જ 8 હજાર બાળકો અભ્યાસ કરે છે

2020-08-01 15:32:45 : દાન / મોરારિ બાપુએ અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં 5 કરોડ એકઠા કરવાની જાહેરાત કર્યા બાદ 16 કરોડની રકમ એકઠી થઈ

2020-08-01 15:32:45 : કોરોનાથી બચવાનો ઉપાય / કોરોનાથી હેલ્થ વર્કર્સને સુરક્ષિત રાખવા અનોખો ઉપાય, એર બબલનો ઉપયોગ કરીને કોરોના પેશન્ટની ચિંતામુક્ત સારવાર કરાઈ

2020-08-01 15:32:45 : પિતા બનવાની ખુશી / હાર્દિકે શેર કર્યો જૂનિયર પંડ્યાનો પહેલો ફોટો, ટ્વિટર પર લખ્યું- ભગવાનના આશીર્વાદથી મળ્યો છે

2020-08-01 15:10:54 : આંધ્રપ્રદેશમાં દુર્ઘટના / વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શીપયાર્ડ કેમ્પસમાં ક્રેન પડી, 10ના મોત

2020-08-01 15:10:54 : સુશાંતની ફ્રેન્ડ સ્મિતાનો દાવો / એક્સ મેનેજર દિશા સલિયનના મૃત્યુના સમાચાર સાંભળીને સુશાંતને એન્ઝાઈટી અટેક આવવા લાગ્યા હતા, કહ્યું હતું - હવે આ લોકો મને નહીં છોડે

2020-08-01 15:10:54 : સુશાંત સુસાઈડ કેસ / કંગના રનૌત મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે પર ભડકી, કહ્યું- વિશ્વના સૌથી સારા મુખ્યમંત્રી લોકો પાસેથી પુરાવા માગી રહ્યા છે

2020-08-01 14:55:00 : ગૌરવ / ‘મેં આ દૃશ્યો નજરે જોયાં છે’, અમિતાભ બચ્ચને ગીરના સિંહનો વીડિયો શૅર કર્યો

2020-08-01 14:55:00 : અમદાવાદમાં કોરોના / ધીરે-ધીરે ‘લોક’ થઇ રહ્યો છે કોરોના, મે-જૂનની તુલનામાં જુલાઈમાં મોતમાં 4 ગણો ઘટાડો, કેસો પણ અડધા થયા

2020-08-01 14:55:00 : સ્વતંત્રતા દિવસ ઉજવણી / ધ્વજવંદન કાર્યક્રમમાં રાજ્ય અને જિલ્લા કક્ષામાં માત્ર 150 વ્યક્તિ, સ્ટેજ પર માત્ર 5 મહાનુભાવો, કોરોના વોરિયર્સનું સન્માન થશે

2020-08-01 14:55:00 : સુશાંત સુસાઈડ કેસ / બિહાર પોલીસ ‘દિલ બેચારા’ના કલાકારોની પૂછપરછ કરશે, રિયા સાથે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવશે

2020-08-01 14:10:50 : નિર્ભયા શેલ્ટર હોમ / આત્મનિર્ભર બનવા માટે દર વર્ષે છોકરીઓ અને મહિલાઓ રાખડીઓ બનાવે છે

2020-08-01 14:10:50 : IGNOU 2020 / જુલાઈ સેશનમાં એડમિશન માટે રજિસ્ટ્રેશનની લાસ્ટ ડેટ લંબાવાઈ, હવે વિદ્યાર્થીઓ 16 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે

2020-08-01 13:54:59 : અમરેલી / જાફરાબાદ રેન્જમાં બકરી ઈદ પર મામાનાં ઘરે આવેલ 3 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો, સારવાર હેઠળ

2020-08-01 13:54:59 : વેરાવળ / ડોક્ટર પર થયેલા હુમલાની ઘટનામાં પોલીસે 10 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

2020-08-01 13:54:59 : ફીચર આર્ટિકલ / DealShare પર મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોની સાથે મેળવો વધુ બચત

2020-08-01 13:54:59 : PM મોદીના પાકિસ્તાન વાળા બહેન / કમર મોહસિન 25 વર્ષથી પોતે મોદીને રાખડી બાંધે છે, પરંતુ આ વખતે પોસ્ટમાં મોકલવી પડી, કહ્યું-તમારા આગામી 5 વર્ષ સારી રીતે પસાર થાય

2020-08-01 13:54:59 : એરપોર્ટ ગાઈડલાઈન / ગુજરાતમાં લેન્ડ થયા બાદ ઈન્ટરનેશનલ પ્રવાસીએ 7 દિવસ ઇન્સ્ટિટ્યૂશનલ અને 7 દિવસ હોમ ક્વોરન્ટીન થવું પડશે

2020-08-01 13:54:59 : સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પર ગંભીર આક્ષેપો / સુશાંતના ફેમિલી વકીલ વિકાસ સિંહનો દાવો- 25 જુલાઈ સુધી ખુદ સિદ્ધાર્થ રિયા વિરુદ્ધ જાણકારી આપી રહ્યો હતો, અચાનક તેનો વ્યવહાર બદલી ગયો

2020-08-01 13:54:59 : સુશાંત સુસાઈડ કેસ / બૉડીગાર્ડનો ખુલાસો, ‘બીમાર સુશાંત હંમેશાં પથારીમાં પડ્યો રહેતો, તેના પૈસાથી રિયા ચક્રવર્તી ઘરમાં પાર્ટીઓ કરતી’

2020-08-01 13:54:59 : કોરોના વડોદરા LIVE / વધુ 7 દર્દીના મોત, પોઝિટિવ કેસનો કુલ આંક 4666 ઉપર પહોંચ્યો, 3648 દર્દી રિકવર થયા

2020-08-01 13:11:08 : ભારત વિરોધી નિવેદન અંગે ઓલીની ફજેતી / સત્તારૂઢ પાર્ટીના પ્રવક્તાએ કહ્યું- અયોધ્યા અંગે વડાપ્રધાનનું નિવેદન બિનજરૂરી, આના કારણે પાડોશી દેશ સાથે સંબંધ બગડશે

2020-08-01 13:11:08 : પ્રજાના માથે બોજો / GUVNLએ 1.30 કરોડ વીજગ્રાહકોના માથે ફ્યુઅલ ચાર્જ વધારો ઝીંક્યો, રૂ. 256 કરોડ ખંખેરી લેવાનો પેંતરો

2020-08-01 13:11:08 : ઈન્ટરવ્યૂ / લૉકડાઉનમાં પરપ્રાંતીય શ્રમિકોને જોઈને કપિલ શર્મા ભાવુક થઈ જતો, કહ્યું- હું પણ બીજા શહેરમાંથી આવ્યો છું, હું પણ પરપ્રાંતીય મજૂર

2020-08-01 12:54:42 : લોન્ચિંગ / અમૂલે હળદરની ફલેવરનો આઈસક્રીમ લોન્ચ કર્યો, ઇમ્યુનિટી બૂસ્ટર કેટેગરીમાં વધુ પ્રોડક્ટ લાવશે

2020-08-01 12:54:42 : મોદી યંગ ટેલેન્ટ સાથે વાત કરશે / PM આજે સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કરશે, કહ્યું- આપણા યુવાનો કોરોના પછીની દુનિયા પર ધ્યાન આપી રહ્યા છે

2020-08-01 12:54:42 : પર્સનલ ફાઈનાન્સ / જરૂરી હોય તો જ પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડવા, 2 લાખ રૂપિયા ઉપાડવા પર રિટાયરમેન્ટના સમયે 23 લાખ રૂપિયા ઓછા મળશે

2020-08-01 12:33:12 : હોલિવૂડ સ્ટારની અનોખી ડીલ / ટોમ ક્રુઝે 1500 કરોડના બજેટની ફિલ્મ માટે યુનિવર્સલ પિક્ચર્સને મનાવ્યા, ઝૂમ કોલ પર મેગા ડીલ થઇ

2020-08-01 12:33:12 : વિશ્વ સ્તનપાન દિવસ / માતાનું દૂધ અમૃત સામાન ... 5 કોરોના પોઝિટિવ નવજાત સાજા થયા

2020-08-01 12:33:12 : સુવિધા / 6થી 8 ધોરણના વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગ મળશે અને 9મા ધોરણથી બાળકોને મનપસંદ વિષય પસંદ કરવાની તક, હવે આર્ટ્સ સાથે કોમર્સ અને સાયન્સ પણ ભણી શકાશે

2020-08-01 12:10:58 : ન્યૂ લોન્ચ / સેમસંગે ભારતમાં 3,599 રૂપિયાનું વાયરલેસ ચાર્જર ધરાવતું ‘UV સેનિટાઈઝર’ લોન્ચ કર્યું

2020-08-01 11:55:50 : સુરતમાં કોરોના લોકડાઉન v/s અનલોક / છેલ્લા 61 દિવસમાં 11,938 કેસ, મૃત્યુ 525 અને કુલ 8214 રિકવર થયા

2020-08-01 11:55:50 : ટ્રેલર / ‘ગુંજન સક્સેના’નું ટ્રેલર રિલીઝ, જાંબાઝ ઓફિસરની પ્રેરણાદાયક વાર્તા, દમદાર રોલમાં જાહન્વી કપૂર

2020-08-01 11:55:50 : વેચાણ / કિઆ સેલ્ટોસનું રેકોર્ડ બ્રેક વેચાણ, 11 મહિનામાં 1 લાખથી વધુ ગાડીઓ વેચાઈ ગઈ

2020-08-01 11:55:50 : અમદાવાદ / બિલ્ડર રામાણી બ્રધર્સએ ભાગીદારી પેઢીમાં રૂ. 48 કરોડની છેતરપીંડી કરી, 10 સભ્યો સામે ગુનો નોંધાયો

2020-08-01 11:55:50 : રાજસ્થાનની રાજકીય ખેંચતાણ LIVE / ગેહલોત જૂથના 4 MLAs આજે જેસલમેર પહોંચે તેવી શક્યતા; હોર્સ ટ્રેડિંગની બીકથી જયપુરથી 570 કિમી દૂર કિલ્લામાં વાડાબંધી

2020-08-01 11:55:50 : સુશાંત આત્મહત્યા કેસ / એક્ટરની બહેન શ્વેતાએ વડાપ્રધાન પાસે ન્યાયની માગણી કરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ બિહાર સરકારને કહ્યું - આ લોકો નીચતા પર ઉતરી આવ્યા છે

2020-08-01 11:32:38 : US ઓપન / ઓર્ગેનાઇઝર્સે કહ્યું- ટૂર્નામેન્ટ સમયસર થશે, કોરોનાથી ખેલાડીઓની સુરક્ષા જ પ્રાયોરિટી; બાર્ટી અને ફેડરરે પહેલા જ પોતાનું નામ પાછું લઈ લીધું છે

2020-08-01 11:10:37 : બી-અલર્ટ / રાત્રે વારંવાર ઊંઘમાં ખલેલ પહોંચવી સ્લીપ એપનિયાનું લક્ષણ છે, સવારે માથામાં દુખાવો થાય અને દિવસે ઊંઘ આવે તો ડોક્ટરની સલાહ લેવી

2020-08-01 11:10:37 : અમેરિકાની પણ ટિકટોક સામે લાલ આંખ / માઈક્રોસોફ્ટ આ વીડિયો એપ ખરીદે તેવી શક્યતા: US પ્રેસિડન્ટ ટ્રમ્પ

2020-08-01 11:10:36 : ગુજરાત / આજથી જાહેરમાં માસ્ક ન પહેરનાર-થૂંકનારને એકસરખો 500 રૂપિયાનો દંડ, અમૂલ પાર્લર પરથી 2 રૂપિયામાં માસ્ક મળશે

2020-08-01 11:10:36 : કોરોનાના 4 મહિના / રાજ્યના સૌથી વધુ કેસ-ડિસ્ચાર્જ જુલાઈના છેલ્લા 15 દિવસમાં તો સૌથી વધુ મૃત્યુ જૂનના પ્રથમ 15 દિવસમાં

2020-08-01 11:10:36 : કોરોના ઈન્ડિયા LIVE / સંક્રમણના કેસમાં આંધ્રપ્રદેશ ત્રીજું સૌથી અસરગ્રસ્ત રાજ્ય બન્યું; દેશમાં એક દિવસમાં રેકોર્ડ 57,486 દર્દી વધ્યા, અત્યાર સુધી 16.97 લાખ કેસ

2020-08-01 11:10:36 : નચ બલિયે 10 / વિવાદમાં નામ આવ્યા પછી મેકર્સ કરણ જોહરને શોથી દૂર કરી શકે છે, શો માટે નવા પ્રોડ્યુસર્સની શોધ ચાલુ છે

2020-08-01 10:54:47 : સુશાંત આત્મહત્યા કેસ / બિહાર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પાસે મદદ માગવા ગઈ, તેમને મીડિયાથી બચાવવા માટે મુંબઈ પોલીસને ખડે પગ રહી કમર કસવી પડી

2020-08-01 10:32:54 : અમદાવાદ / આશ્રમ રોડ પર આવેલો વિજય સેલ્સ શો રૂમ મોડી રાતે ચાલુ રહેતા પોલીસે ગુનો નોંધ્યો

2020-08-01 10:32:54 : ચોમાસું / રાજ્યમાં 24 કલાકમાં 81 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ મહેસાણાના ખેરાલુ તાલુકામાં 3 ઈંચ જેટલો વરસાદ

2020-08-01 10:32:54 : કોરોના સુરત LIVE / પોઝિટિવ કેસનો આંક 13,663 પર પહોંચ્યો, મૃત્યુઆંક 597 અને કુલ 9365 રિકવર થયા

2020-08-01 10:32:54 : અમદાવાદ / તમે કેમ ધંધા બંધ કરાવો છો, તમારી ખાખી વર્ધિ ઉતરાવી દઈશ, ચા વાળાની બે કોન્સ્ટેબલને ધમકી

2020-08-01 10:32:54 : અમદાવાદ / ​​​​​​​એલિસબ્રિજ શાળા નંબર 7 અને 8માં બાળકો જાતે સ્કૂલે આવ્યા હોવાનો AMCની તપાસ સમિતિનો રિપોર્ટ, આચાર્યનું સસ્પેન્શન રદ કરાયું

2020-08-01 10:32:54 : કોરોના સૌરાષ્ટ્ર LIVE / રાજકોટમાં કોરોનાથી 4ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1837 થઈ

2020-08-01 10:32:54 : કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 7,64,777 ટેસ્ટમાંથી 61,438 પોઝિટિવ, અત્યારસુધીમાં કુલ 44,907 દર્દી ડિસ્ચાર્જ અને 2,441ના મોત

2020-08-01 10:10:44 : અમેરિકામાં દુર્ઘટના / અલાસ્કામાં બે પ્લેન અથડાયા, રિપબ્લિકન એસેમ્બલી સભ્ય સહિત સાત લોકોના મોત

2020-08-01 10:10:44 : અંકિતા લોખંડેનો ખુલાસો / રિયાના આવ્યા પછી સુશાંત તેના પરિવારથી દૂર થઇ રહ્યો હતો, ઘરની બહાર રાહ જોઈ રહેલા મોટી બહેનને મળવાની ના પાડી દીધી હતી

2020-08-01 09:54:50 : રોકાણ / સોનામાં રોકાણ કરવા માગો છો; તો સોવરેન ગોલ્ડ બોન્ડ સારો ઓપ્શન છે, 3 ઓગસ્ટથી બોન્ડ ખરીદી શકાશે

2020-08-01 09:32:45 : માસિક રાશિફળ / ઓગસ્ટ મહિનામાં 4 ગ્રહ રાશિ બદલશે, મિથુન, કર્ક અને સિંહ રાશિના લોકો માટે સાવધાન રહેવાનો સમય છે

2020-08-01 09:32:45 : રાશિ પરિવર્તન / 4 મહિના પછી મિથુન રાશિમાં શુક્રના આવી જવાથી દેશ માટે સારો સંકેત, મકર અને ધન રાશિના લોકોએ સાવધાન રહેવું

2020-08-01 09:32:45 : દુનિયાનું સૌથી ઊંચું જિરાફ / 12 વર્ષના જિરાફે 18 ફૂટ 8 ઇંચ ઊંચાઈથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ઊંચાઈ માપવા સ્પેશિયલ ગોઠવણ કરી હતી

2020-08-01 09:10:43 : ભાસ્કર રિસર્ચ / ​​​​​​​હેમિલ્ટન એકલો 1090 કરોડ રૂપિયા કમાય છે, જ્યારે IPLના 8 ફ્રેન્ચાઈઝીની કુલ કમાણી 500 કરોડ

2020-08-01 09:10:43 : કહાની રામલ્લાના પૂજારીની / સત્યેન્દ્ર દાસ કહે છે કે જ્યારે બાબરી વિધ્વંસ થયો તો હું ત્યાં જ હતો, સવારે 11 વાગી રહ્યા હતા, અમે રામલલ્લાને લઈને અલગ જતા રહ્યા, જેથી તે સુરક્ષિત રહે

2020-08-01 08:55:00 : અમદાવાદ / જીટીયુના વિદ્યાર્થીઓનો ઓનલાઇન ડેટા લીક થવા મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ

2020-08-01 08:55:00 : નવી શિક્ષણ નીતિ પર કોવિડ-19ની અસર / ઓનલાઈન એજ્યુકેશનને લગતું એક નવું ચેપ્ટર ઉમેરવામાં આવ્યું, ગત વર્ષે જાહેર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં આ ચેપ્ટર નહોતું

2020-08-01 08:55:00 : રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020 / નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન પાસેથી ફન્ડિંગ ડુપ્લિકસી પર પણ રોક લાગશે, યુનિવર્સિટીઓમાં રિસર્ચ પર ફોકસ વધશે

2020-08-01 08:55:00 : રાષ્ટ્રપતિ પદની ચૂંટણી / અમેરિકામાં હિન્દી સહિત 14 ભાષાઓમાં અભિયાન, સમર્થકોએ નારો બનાવ્યો- અપના નેતા કૈસા હો, જો બાઈડેન જૈસા હો

2020-08-01 08:55:00 : કેરળનાં સૌથી ઉંમરલાયક કોરોના સર્વાઈવર / 105 વર્ષીય અસમા બીવીની કહાની, દીકરીથી સંક્રમિત થયા પછી ત્રણ મહિનાની સારવાર બાદ કોરોનાને હરાવી ઘરે આવ્યાં

2020-08-01 08:55:00 : બેદરકારી / બાંગ્લાદેશમાં ઈદના પ્રસંગે ઘરે પહોંચવા માટે જિંદગી દાવ પર, લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ જ ભૂલી ગયા

2020-08-01 08:32:35 : રાજ્યમાં અનલોક કોરોના / અનલોકના 61 દિવસમાં લોકડાઉન કરતા અઢી ગણા વધુ કેસ નોંધાયા, દરરોજ સરેરાશ 731 કેસ અને 23 મોત

2020-08-01 08:32:35 : ઉત્સવ / 3 ઓગસ્ટના રોજ શ્રાવણના બીજા સોમવાર અને સર્વાર્થ સિદ્ધિ યોગમાં રક્ષાબંધન ઉજવાશે, સવારે 9.29 વાગ્યા સુધી ભદ્રા રહેશે

2020-08-01 08:32:35 : કોરોના ઈફેક્ટ / ગુજરાતના સ્પનબોન્ડ નોનવુવન ટેક્સટાઇલ કંપનીઓને રૂ.1500 કરોડનો જંગી ફટકો

2020-08-01 08:32:35 : સ્માર્ટફોન વગર ઓનલાઈન કેવી રીતે ભણશે / કોરોનાને લીધે ભારતમાં 24 કરોડ વિદ્યાર્થીઓ ઘરે અભ્યાસ કરે છે, પરંતુ ઘણા પરિવાર પાસે સ્માર્ટફોન ખરીદવા રૂપિયા નથી

2020-08-01 08:32:35 : કડક સુરક્ષા / અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ માટે વડાપ્રધાન મોદી 3 કલાક રોકાશે, હાઈ એલર્ટ જાહેર

2020-08-01 07:55:09 : બાળકોમાં સંક્રમણ અંગે નવા રિસર્ચમાં ખુલાસો / બાળકો મોટા પ્રમાણમાં વાઈરસના વાહક બની શકે છે, સ્કૂલો ફરીથી શરૂ કરવા અંગે પુનર્વિચારણા કરવાની જરૂર

2020-08-01 07:32:38 : માસિક અંકફળ / અંક 1ના લોકોએ ઓગસ્ટ મહિનામાં વધારે સાવધાની રાખવી પડશે, અંક 2ના જાતકોએ ગુસ્સો કરવાથી બચવું

2020-08-01 07:10:33 : પર્યાવરણ / બુલેટ ટ્રેનના રૂટ પર સાબરમતીથી વટવા સુધી 4 હજારમાંથી 600થી વધુ વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ કરાયા

2020-08-01 07:10:33 : હાલાકી / દિવ્યાંગને દરરોજ 3 માળના પગથિયા ચડવાનો સંઘર્ષ, કારણ કે દોઢ વર્ષ પૂર્વે મંજૂર થયેલી લિફ્ટ નખાય નથી

2020-08-01 07:10:33 : સલામતી / બહેનો રાખડીની સાથે ભાઇઓને માસ્ક મોકલે છે સુરતમાં ઓછી અને અમદાવાદમાં વધુ મોકલાય છે

2020-08-01 07:10:33 : બેદરકારી / પાટડી-ઝીંઝુવાડાની ભવ્ય ઐતિહાસિક ધરોહરની હાલત બિસ્માર, જાળવણીના અભાવે કિલ્લાના દરવાજા ખખડધજ બન્યાં

2020-08-01 07:10:33 : વિકાસ / સોમનાથ અને દ્વારકા બાદ હવે કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં અંબાજી મંદિરનો સમાવેશ કરાયો

2020-08-01 07:10:33 : ક્રાઈમ / એક આંધળી ચાકણનો 42 લાખમાં સોદો, વેચાણ કરવા નીકળેલા 3 શખ્સ સહિત કુલ 5 ઝડપાયા

2020-08-01 07:10:33 : કોર્પોરેશનની લાલિયાવાડી / હેલ્થ સેન્ટરમાં એન્ટીજન પોઝિટિવ આપ્યો, પ્રાયવેટમાં સિટિ સ્કેનમાં નેગેટિવ

2020-08-01 07:10:33 : અનલોક-3 / હીરા બજારનો સમય 2 કલાક વધારીને 12થી 6 કરાયો, ઘંટી પર બે રત્નકલાકારો બેસી શકે

2020-08-01 07:10:33 : સુવિધા / ચાંદલોડિયા બ્રિજ પર સેન્સર આધારિત સ્ટ્રીટલાઈટ સિસ્ટમ લગાવાઈ, અંધારું થતાં જ લાઇટો આપોઆપ ચાલુ થઈ જશે

2020-08-01 06:54:38 : વિકાસ ક્વોરન્ટીન / AMCએ 25 માર્ચથી તમામ કોન્ટ્રાક્ટમાં ‘ફોર્સ મેજર’ કલમ લાગુ કરી, 2500 કરોડથી વધુનાં કામો અટકશે, અન્ય શહેરોમાં આ નિયમ લાગુ થઈ શકે

2020-08-01 06:32:30 : પ્રશંસા / વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું- અમદાવાદનું કોરોના મોડેલ અન્ય શહેરો અપનાવી શકે

2020-08-01 06:10:41 : મોર્નિંગ ન્યૂઝ બ્રીફ / ઈદ મુબારક સાથે ઓગસ્ટ મહિનાનું સ્વાગત, અયોધ્યા સાથે આગળ વધશે આ મહિનો અને વૈજ્ઞાનિકો ઈચ્છશે તો કોરોનાથી મુક્તિ મળશે

2020-08-01 06:10:41 : છેતરપિંડી / હવામાન વિભાગને ઠગવા મુદ્દે બે માજી અધિકારી સામે ગુનો

2020-08-01 06:10:41 : કુદરતી સૌંદર્ય / પહેલીવાર પાવાગઢના રસ્તાની આવી રમણીય ડ્રોન તસવીર, હરિયાળી વચ્ચે સર્પાકાર રસ્તો જાણે કોઈ અજગર બેઠો હોય તેવો આભાસ ઊભો કરે છે

2020-08-01 06:10:41 : નિર્ણયમાં વિલંબ / અંતિમ વર્ષની પરીક્ષાઓ બાબતે સુનાવણી હવે 10મી ઓગસ્ટે થશે

2020-08-01 06:10:41 : નિર્ણય / APMCના વેપારીઓ, માથાડીકર્મી અને અન્યને ટ્રેનમાં પ્રવાસની છૂટ

2020-08-01 06:10:41 : પરીક્ષા / માતૃભાષાની શાળાની વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીનો નોંધપાત્ર સારો દેખાવ

2020-08-01 06:10:41 : સેરો સર્વેક્ષણ / 10 ઓગસ્ટથી F-સાઉથ અને M- વેસ્ટમાં એન્ટીબોડીનું પ્રમાણ જાણવા માટે સર્વે થશે

2020-08-01 06:10:41 : ક્રાઇમ / કોમેડિયન અગ્રિમાને દુષ્કર્મની ધમકી આપનાર બેની ધરપકડ

2020-08-01 06:10:41 : પાણીની અછત / જળાશયોમાં વરસાદને અભાવે 5 ઓગસ્ટ થી મુંબઈમાં પાણીકાપ

2020-08-01 06:10:41 : ટેકનોલોજી / શ્રમિકોને ફરી વેપારીઓ સાથે જોડવા કામવાપસી એપ રજૂ

2020-08-01 06:10:41 : રાજનૈતિક ખટપટ / હિંમતભર્યા નિર્ણયો લેવામાં હાલ સરકારની એવી કોઈ તૈયારી દેખાતી નથીઃ ફડણવીસ

2020-08-01 05:54:31 : રિપોર્ટ / દેશમાં 82% બિઝનેસમેનોએ સ્વીકાર્યુ - કોવિડ-19થી બિઝનેસમાં અવરોધ, ગાડી પાટા પરથી ઊતરી નથી, જૂન પહેલાં બધું સારું થશે

2020-08-01 05:32:35 : અયોધ્યામાં નવો યુગ / દેશનું સૌથી મોટું તીર્થસ્થાન બનવા જઈ રહેલી રામની નગરી, અયોધ્યાની આંખોમાં હવે રંગ ચમકે છે

2020-08-01 05:32:35 : અનલોક-3 / સુપ્રીમકોર્ટે ઇ-સુનાવણીમાં કહ્યું- આખો દેશ ખૂલી રહ્યો છે તો ધાર્મિક સ્થળો બંધ કેમ?

2020-08-01 05:32:35 : મુસદો / વિશ્વમાં પ્રથમવાર ઓસ્ટ્રેલિયાએ આચાર સંહિતા જાહેર કરી, ફેસબુક-ગૂગલે ન્યૂઝ માટે ઓસ્ટ્રેલિયન મીડિયાને પેમેન્ટ કરવું પડશે

2020-08-01 01:10:37 : 1 ઓગસ્ટનું અંક ભવિષ્ય / શનિવારે અંક 3ના જાતકોએ શનિદેવ સામે તલના તેલના દીવો પ્રગટાવી તે તેલનું તિલક કરવું

2020-08-01 01:10:37 : 1 ઓગસ્ટનું રાશિફળ / શનિવારે કર્ક જાતકોને શુભ સમાચાર પ્રાપ્ત થશે, વૃશ્ચિક રાશિના લોકોમાં પોઝિટિવ પરિવર્તન આવશે

2020-08-01 01:10:37 : આગની ઘટના / રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 6 ગાડી ઘટના સ્થળ પર પહોંચી

2020-08-01 01:10:37 : ટેરો રાશિફળ / રવિવારે તુલા જાતકોને તેમના પરિશ્રમ અને યોગદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવી શકે છે

More News from https://www.divyabhaskar.co.in/ Fri, 31 Jul