https://www.divyabhaskar.co.in/

http://sanjsamachar.in/

https://westerntimesnews.in/

https://rakhewaldaily.com/

https://www.navgujaratsamay.com/

https://www.aajkaaldaily.com/

https://www.janmabhoominewspapers.com/

http://sandesh.com/

https://www.gujaratimidday.com/

https://kutchuday.in/

https://www.navgujaratsamay.com/

https://gujaratmitra.in/

http://www.gujarattoday.in/

http://www.loksansar.in/

https://www.gujaratsamachar.com/

https://www.kutchmitradaily.com/

https://ahmedabadmirror.indiatimes.com/

gujarati.webdunia.com

Trending in india

https://www.divyabhaskar.co.in/

2021-01-12 23:55:29 : ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી: ટ્રમ્પ બોલ્યાં- કેપિટલ હિલ્સ પર જો કહ્યું, તે યોગ્ય હતું અને મારા પર મહાભિયોગ ચલાવવો ભયંકર હશેવર્લ્ડકૉપી લિંકશેર

2021-01-12 23:33:45 : 13 જાન્યુઆરીનું અંક ભવિષ્ય: બુધવારે અંક 3ના જાતકો ગણેશ ભગવાનને ચંદનનું તિલક કરીને નવી યોજના ઉપર કામ શરૂ કરી શકે છેજ્યોતિષકૉપી લિંકશેર

2021-01-12 23:33:45 : ટેરો રાશિફળ: બુધવારે THE EMPRESS કાર્ડ પ્રમાણે મિથુન જાતકોને ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતા રહેશેજ્યોતિષકૉપી લિંકશેર

2021-01-12 22:33:42 : બુધવારનું રાશિફળ: બુધવારે કન્યા જાતકોનો રચનાત્મક કાર્યોમાં સમય પસાર થશે, વેપારમાં લાભના અવસર પણ પ્રાપ્ત થશેજ્યોતિષકૉપી લિંકશેર

2021-01-12 21:55:40 : સત્તા જવાની સાઈડ ઈફેક્ટ્સ​​​​: સિગ્નેચર બેન્કે ટ્રમ્પનું ખાતુ બંધ કર્યું, દુનિયાભરમાં તેમની પ્રોપર્ટી પર પણ સંકટના વાદળો ઘેરાયાવર્લ્ડકૉપી લિંકશેર

2021-01-12 21:33:52 : બ્રિસબેનમાં ટીમ ઈન્ડિયાને દગો: ભારતીય ટીમને હોટલમાં બેઝિક સુવિધાઓ પણ ન મળી, BCCIએ કહ્યું- રૂમ સર્વિસ પણ ન આપવામાં આવીક્રિકેટકૉપી લિંકશેર

2021-01-12 21:11:55 : મંત્રી વિરૂદ્ધ આરોપ: સિંગરે ધનંજય મુંડે પર લગાવ્યા રેપનો આરોપ, જવાબમાં મંત્રીએ કહ્યું- મહિલા બ્લેકમેલ કરવા માટે ખોટા અને પાયાવિહોણા આરોપ લગાવી રહી છેઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 20:34:27 : ઓડિશા: સેલ્ફીના ચક્કરમાં મોત આવ્યું, પરિવારની નજર સામે યુવતી નદીમાં ડૂબીઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 20:11:45 : પોલીસ સ્ટેશનમાં પૂનમ પાંડે: લોકડાઉન દરમ્યાન રોડ પર કાર ચલાવવા બાબતે એક્ટ્રેસની મુંબઈ પોલીસે 3 કલાક પૂછપરછ કરીબોલિવૂડકૉપી લિંકશેર

2021-01-12 20:11:45 : ટૂંક સમયમાં જ મળી શકે છે 4 વેક્સિન: વેક્સિનના તમામ ડોઝ 14 જાન્યુઆરી સુધીમાં ખરીદવામાં આવશે, ભારત બાયોટેકે કોવેક્સિનના 16 લાખ ડોઝ નિઃશુલ્ક આપ્યાઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 20:11:45 : શું તમે જાણો છો?: ગુજરાતમાં 12 જાન્યુઆરીએ આવેલો વેક્સિનનો જથ્થો 1લી મેએ એક્સપાયર થશે, એક બોક્સમાં 1200 શીશી, રિટેલ માર્કેટમાં નહીં મળેઅમદાવાદકૉપી લિંકશેર

2021-01-12 20:11:45 : મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી થશે 'ધાકડ' ?: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે કંગના રણૌતે કરી મુલાકાત, 'ધાકડ' ફિલ્મનું કરી રહી છે શૂટિંગબોલિવૂડકૉપી લિંકશેર

2021-01-12 19:56:22 : તખત સાગરમાં ડૂબેલા કેપ્ટનનો મૃતદેહ મળ્યો: પથ્થરો વચ્ચે ફસાયેલો હતો મૃતદેહ, અભ્યાસ કરતી વખતે હેલિકોપ્ટરમાંથી પાણીમાં કૂદકો લગાવ્યો હતોઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 19:34:27 : કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે બાળકીઓનો સંઘર્ષ: રાજ્યમાં લિંગભેદને કારણે માતા-પિતા દીકરીઓનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા તૈયાર નથી, 23 વર્ષમાં 37 છોકરીઓનું જ ટ્રાન્સપ્લાન્ટ થયુંઅમદાવાદકૉપી લિંકશેર

2021-01-12 19:12:07 : 48ની થઇ ટીવીની પાર્વતી: ક્યારેક 900 રૂપિયાના સ્ટાઈપેન્ડ પર નોકરી કરતી હતી સાક્ષી, 'દંગલ'માં મલ્લિકા શેરાવતને રિજેક્ટ કરીને આમિરે તેને પત્નીનો રોલ આપ્યો હતોબોલિવૂડકૉપી લિંકશેર

2021-01-12 18:56:31 : કાર્યવાહી: કાર ડિઝાઈનર દિલીપ છાબરિયાને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો, કપિલ શર્માએ છેતરપિંડીનો આક્ષેપ કર્યો હતોટીવીકૉપી લિંકશેર

2021-01-12 18:56:31 : IBPS RRB 2020: IBPS ઓફિસર સ્કેલ પ્રીલિમ્સ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું, 30 જાન્યુઆરીએ મુખ્ય પરીક્ષા યોજાશેયુટિલિટીકૉપી લિંકશેર

2021-01-12 18:33:55 : વેક્સિન ટ્રાયલ બાદ મૃત્યુ: પત્નીએ કહ્યું- રિપોર્ટમાં કંઈ પણ લગાવી શકાય છે, ભગવાન કહે તો પણ પતિએ ઝેર ખાધુ હોવાની વાત માની શકુ નહીંઓરિજિનલકૉપી લિંકશેર

2021-01-12 18:11:32 : ડેથ ઈન બોલિવૂડ: જિયા ખાનના મોત પર બનેલી ડોક્યુમેન્ટ્રી રિલીઝ બાદ યુઝર્સે સવાલ કર્યાં, પૂછ્યું- જિયાનો ટ્રેક સૂટ તથા ગળાના નિશાન ક્યાં ગયા?બોલિવૂડકૉપી લિંકશેર

2021-01-12 17:56:31 : ગુજરાતનું ગૌરવ: કોરોના વેક્સિનનો પહેલો જથ્થો પુનાથી હૈદરાબાદ પહોંચાડનાર રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ, પિતાએ કહ્યું- ખુશીનો પાર નથી, અમારૂ રતન છેરાજકોટકૉપી લિંકશેર

2021-01-12 17:56:31 : લિટલ યોગ ગુરૂ: ગયાના રૂદ્ર પ્રતાપસિંહની અનોખી સિદ્ધિ 100 આસનો વિશે જાણી, સ્કેટિંગમાં પણ મહારત હાંસલ કરીલાઇફસ્ટાઇલકૉપી લિંકશેર

2021-01-12 17:56:31 : કોવિશીલ્ડ બજારમાં 1000 રૂપિયામાં મળશે: સીરમ ઈન્સ્ટીટ્યુટના CEOએ કહ્યું- આમ આદમી માટે સરકારને શરૂઆતના 10 કરોડ ડોઝ 200 રૂપિયાના સ્પેશિયલ રેટ પર આપીશુંઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 17:33:53 : PC નું ફ્યુચર પ્લાનિંગ: પ્રિયંકા ચોપરા નિક સાથે ઘણા બધા બાળકો ઈચ્છે છે, કહ્યું- બની શકે છે એક ક્રિકેટ ટીમ જ બની જાયબોલિવૂડકૉપી લિંકશેર

2021-01-12 17:33:53 : પક્ષી બચાવો,બર્ડ ફ્લૂથી બચો: NGOએ ઉત્તરાયણમાં પોતાના ખર્ચે PPE કીટ પહેરીને ઘાયલ પક્ષીઓને બચાવવા પડશેઅમદાવાદકૉપી લિંકશેર

2021-01-12 17:33:53 : ખેડૂતો માટે બનેલી કમિટીમાં કોણ કોણ: 4 મેમ્બર્સમાંથી 2 ખેડૂત નેતા અને 2 એક્સપર્ટ- એક MSPના પક્ષકાર, બીજા કૃષિ કાયદાના સમર્થક; કમિટી ગઠનને લઈને અન્નદાતા કેમ રાજી નથી?ઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 17:33:53 : મોટો ખુલાસો: મંગળ ગ્રહ ગુમાવી રહ્યો છે પોતાનું સંતુલન, પોતાની ધરી પર ડગમગી રહ્યોઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 17:33:53 : કેનાલમાં મૃતદેહ: દિયોદરમાં કેનાલમાંથી ઇંટો ભરેલા કોથળામાં તારથી બાંધેલી હાલતમાં પરિણીતાની લાશ મળી, 20 દિવસથી હતી લાપતાદિયોદરકૉપી લિંકશેર

2021-01-12 17:11:20 : રસપ્રદ ફેક્ટ: અમિતાભ બચ્ચનનો ઘટસ્ફોટઃ કમાલ અમરોહીએ 'પાકીઝા'માં મીનાકુમારીની ડાન્સ સીક્વન્સ માટે ફુવારામાં ગુલાબજળ રેડ્યું હતુંટીવીકૉપી લિંકશેર

2021-01-12 16:55:38 : આજે શું બનાવું: તમારા ખાવાનો સ્વાદ વધારશે સેવ અનારદાના રાયતું, માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જશેરેસીપીકૉપી લિંકશેર

2021-01-12 16:55:38 : સ્ટાર્સ OTT પર: સૈફ અલી ખાન, અરશદ વારસીથી લઈ પ્રિયંકા ચોપરા સુધી, આ વર્ષે ડિજિટલ પ્લેટફોર્મ પર બોલિવૂડના બિગ સેલેબ્સ જોવા મળશેબોલિવૂડકૉપી લિંકશેર

2021-01-12 16:55:38 : SSC JE 2018: સ્ટાફ સિલેક્શન કમિશને જૂનિયર એન્જિનિયર ભરતી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું, 13 જાન્યુઆરીએ વેબસાઇટ પર માર્ક્સ અપલોડ થશેયુટિલિટીકૉપી લિંકશેર

2021-01-12 16:55:38 : ભાસ્કર એક્સપ્લેનર: ખેડૂતો જે ઈચ્છતા હતા તે ન થયું, જે સરકાર ઇચ્છતી હતી, તે થઈ ગયું; જાણો ખેડૂત આંદોલનમાં હવે આગળ શું થશે?એક્સપ્લેનરકૉપી લિંકશેર

2021-01-12 16:33:57 : ICC ટેસ્ટ રેન્કિંગ: ટેસ્ટ સીરીઝ ન રમવાથી વિરાટને નુકશાન, વિલિયમ્સન પ્રથમ નંબરનો બેટ્સમેનક્રિકેટકૉપી લિંકશેર

2021-01-12 16:33:57 : CES 2021નો પ્રથમ દિવસ: માસ્કથી મ્યુઝિક સાથે કોલિંગ પણ અટેન્ડ કરી શકાશે તો દુનિયાભરના ખેલાડીઓ સાથે ઘરે બેસી ચેસ રમી શકશેગેજેટકૉપી લિંકશેર

2021-01-12 16:33:57 : કોને શું મળ્યું?: સુપ્રીમ કોર્ટના નિર્ણયથી કેન્દ્ર સરકાર અને ખેડૂતોને કેટલો ફાયદો-કેટલું નુકસાનઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 16:11:44 : કેન્સર અને કોફીનું કનેક્શન: જો તમે દરરોજ કોફી પીવો છો તો પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ 10% સુધી ઘટી જાય છે, બીમાર છો તો 16% ઝડપી રિકવરી આવે છેહેલ્થકૉપી લિંકશેર

2021-01-12 15:56:04 : નેશનલ યુથ ડે: કંગના રનૌતે સ્વામી વિવેકાનંદની યાદમાં નોટ શેર કરી, કહ્યું - તમારાથી વધીને કોઈ વસ્તુ અને કોઈ ઈશ્વર નથી મારા ગુરુબોલિવૂડકૉપી લિંકશેર

2021-01-12 15:33:51 : RRB NTPC Exam: બીજા તબક્કાની પરીક્ષા માટે RRBએ એડમિટ કાર્ડ બહાર પાડ્યાં, 16થી 30 જાન્યુઆરી સુધી પરીક્ષા ચાલશેયુટિલિટીકૉપી લિંકશેર

2021-01-12 15:33:51 : સેના પ્રમુખની ચેતવણી: જનરલ નરવણેએ કહ્યું- પાકિસ્તાન અને ચીનની દોસ્તી ભયજનક, અમે કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયારઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 15:33:51 : ચાર મહાનગરોમાં વેક્સિનેશનની તૈયારીઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ: વેક્સિનનો જથ્થો ત્રણ ઝોનમાં વિભાજીત કરાશે, દક્ષિણનો જથ્થો સુરતમાં, ઉત્તરનો ગાંધીનગર અને સૌરાષ્ટ્રનો જથ્થો રાજકોટમાંઅમદાવાદકૉપી લિંકશેર

2021-01-12 14:33:28 : 63મો જન્મદિવસ: અરૂણ ગોવિલને શ્રીરામના રોલ માટે રિજેક્ટ કરવામાં આવ્યા હતા, લુક ટેસ્ટમાં સ્મિત જોઈને રામાનંદ સાગરે નિર્ણય બદલ્યો હતોટીવીકૉપી લિંકશેર

2021-01-12 14:33:28 : એલર્ટ પર અમેરિકા: 20 જાન્યુઆરીએ બાઈડેનના શપથ ગ્રહણ દરમિયાન હિંસા ફેલાવાનો ભય, તમામ 50 રાજ્ય સરકારો સતર્કવર્લ્ડકૉપી લિંકશેર

2021-01-12 14:33:28 : સીડની ટેસ્ટ: ઓસ્ટ્રેલિયન દર્શકોએ મોહમ્મદ સીરાઝને બેફામ ગાળો ભાંડી, સ્ટેડિયમ અંદરનો વીડિયો સામે આવ્યોક્રિકેટકૉપી લિંકશેર

2021-01-12 14:33:28 : ઉત્તરાયણ: 14મીએ સવારે 8.16 વાગ્યે સૂર્યનો મકરમાં પ્રવેશ; મીન, મકર અને વૃશ્ચિક માટે સમય શુભ રહેશેજ્યોતિષકૉપી લિંકશેર

2021-01-12 13:55:26 : 11% વધારે ગાડીઓ વેચાઈ: ફેબ્રુઆરી 2020 પછી ડિસેમ્બરમાં પહેલીવાર ગાડીઓનું વેચાણ વધ્યું, મારુતિનો માર્કેટ શેર વધ્યો અને હ્યુન્ડાઈનો ઘટ્યોઓટોમોબાઈલકૉપી લિંકશેર

2021-01-12 13:55:26 : ટ્વિટર ઈન એક્શન: ભડકાઉ કન્ટેન્ટ શેર કરનારા 70 હજાર અકાઉન્ટ સસ્પેન્ડ કર્યા, યુઝર્સ કેપિટલ હિલ હુમલાની ઘટનાને સાચી ઠેરવતા હતાગેજેટકૉપી લિંકશેર

2021-01-12 13:55:26 : નેશનલ યુથ ડે: ઈનોવેશનથી લઈને એજ્યુકેશન સુધી દરેક ક્ષેત્રમાં યુવાનોએ દેશનું નામ રોશન કર્યું, કોઈ બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છે તો કોઈ અભ્યાસ માટે એપ ડેવલપ કરીયુટિલિટીકૉપી લિંકશેર

2021-01-12 13:33:33 : આજે વિવેકાનંદ જયંતી: વિપરીત સમય હોય ત્યારે પોતાના ઉપર વિશ્વાસ રાખો અને પરિવારનું ધ્યાન રાખો, ધૈર્યથી ખરાબ સમય બદલાઇ શકે છેધર્મકૉપી લિંકશેર

2021-01-12 13:33:33 : ભાસ્કર ઇન્ટરવ્યૂ: સલમાન પાસેથી જે શીખ્યું તે સેફ પર યુઝ કર્યું, 7 વર્ષ પહેલાં આવેલા 'તાંડવ'ના વિચારને સૈફે 60 દિવસમાં શૂટ કર્યું- અલી અબ્બાસ ઝફરબોલિવૂડકૉપી લિંકશેર

2021-01-12 13:33:33 : આજે વિવેકાનંદ જયંતી: જો તમે ઇચ્છો છો કે લોકો તમારા ઉપર વિશ્વાસ કરે તો જે સમયે કોઇ કામ માટે પ્રતિજ્ઞા કરો, ઠીક તે સમયે તેના ઉપર કામ શરૂ કરોધર્મકૉપી લિંકશેર

2021-01-12 13:33:33 : મકર સંક્રાંતિ સાથે જોડાયેલી માન્યતાઓ: સૂર્ય મકર રાશિમાં પ્રવેશ પછી ઠંડી ઘટવા લાગે છે, ઉત્તરાયણના દિવસે ભીષ્મ પિતામહે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતોધર્મકૉપી લિંકશેર

2021-01-12 13:33:33 : 2021માં શનિનું ફળ: આ વર્ષે શનિ મકર રાશિમાં જ રહેશે; દેશ-દુનિયા, રાજકારણ, સમાજ અને લોકો ઉપર આવી અસર કરશેજ્યોતિષકૉપી લિંકશેર

2021-01-12 13:33:33 : કૃષિ કાયદા પર SCમાં સુનાવણી LIVE: ખેડૂતોના વકીલે કહ્યું- PM સામે નથી આવતા, ચીફ જસ્ટિસે કહ્યું- અમે તેમને કઈ ન કહી શકીએઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 12:33:40 : શેરબજાર: સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ઓપનિંગ, ભારતી એરટેલ, રિલાયન્સના શેર વધ્યાબિઝનેસકૉપી લિંકશેર

2021-01-12 12:33:40 : સેન્ડલવુડ ડ્રગ્સ રેકેટ: CCBએ વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વાની ધરપકડ કરી, 4 સપ્ટેમ્બરથી ફરાર હતોબોલિવૂડકૉપી લિંકશેર

2021-01-12 12:33:40 : ગ્રાઉન્ડ રિપોર્ટ: વડોદરામાં છાણીના કોવિડ સેન્ટ્રલ સ્ટોરેજમાં કોરોના વેક્સિનની રાહ જોવાઈ રહી છે, 90 હજાર ડોઝ વેક્સિન આવશે, 34 અર્બન હેલ્થ સેન્ટર પર વેક્સિન પહોંચાડવાની તૈયારી પૂર્ણવડોદરાકૉપી લિંકશેર

2021-01-12 12:11:34 : પોતાને જવાબદાર બનાવો: કોઈ આદત છોડવા અથવા પાડવા માટે જવાબદારી કારગર ટૂલ છે, 4 રીતે તેનો પ્લાન બનાવોયુટિલિટીકૉપી લિંકશેર

2021-01-12 12:11:33 : સર્વે: મહિલાઓ તેમના બાળકો પાસેથી આર્થિક સલાહ લેવામાં પુરુષો કરતાં આગળ, 12 માંથી 1 સંતાન પોતાની માતાને જ્યારે 14માંથી 1 પિતાને સલાહ આપે છેલાઇફસ્ટાઇલકૉપી લિંકશેર

2021-01-12 11:55:05 : સાપ્તાહિક રાશિફળ: 17 જાન્યુઆરી સુધી 6 રાશિઓ માટે સમય ઠીક નથી, જોબ અને બિઝનેસમાં ફેરફાર આવી શકે છેજ્યોતિષકૉપી લિંકશેર

2021-01-12 11:55:05 : શોર્ટ એક્સર્સાઇઝ: શરીરને ફિટ રાખવા માટે 4 મિનિટની એક્સર્સાઇઝ પણ પૂરતી છે, 4, 7 અને 10 મિનિટમાં કેવી રીતે વર્કઆઉટ કરવું જાણોહેલ્થકૉપી લિંકશેર

2021-01-12 11:33:56 : દીકરીની પહેલી તસવીર: વિરાટ કોહલીના ભાઈ વિકાસે ફોટો શૅર કર્યો, શર્મા પરિવારના આધ્યાત્મિક ગુરુ અનંત બાબા નામકરણ કરે તેવી શક્યતાબોલિવૂડકૉપી લિંકશેર

2021-01-12 11:33:56 : રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ: PM મોદીએ કહ્યું- સંસદના સેન્ટ્રલ હોલમાં આ સમારોહ યોજાવો ખૂબ જ વિશેષ, કારણ કે અહીં આપણી આઝાદીના નિર્ણયો લેવામાં આવ્યા હતાઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 11:33:56 : ચોથી ટેસ્ટ પહેલા 8મો ઝટ્કો: જાડેજા-વિહારી પછી હવે બુમરાહ પણ બહાર, પંત બેટ્સમેન તરીકે રમી શકે છે; શાર્દૂલ-નટરાજનને મળશે તકક્રિકેટકૉપી લિંકશેર

2021-01-12 11:11:42 : વાત મહત્ત્વની: નેચરલ સાઈટ્રિક એસિડ હંમેશાં ફાયદાકારક હોય છે, પરંતુ આર્ટિફિશિયલ ક્યારેય ન લો; જાણો કઈ બીમારીઓનું જોખમ રહે છેયુટિલિટીકૉપી લિંકશેર

2021-01-12 11:11:42 : વિદાય પહેલા ફજેતી: અમેરિકાના વિદેશ મંત્રાલયે 8 દિવસ પહેલા ટ્રમ્પનો કાર્યકાળ પૂર્ણ થવાની જાહેરાત કરી, બાદમાં પોસ્ટને દૂર કરવામાં આવીવર્લ્ડકૉપી લિંકશેર

2021-01-12 10:55:33 : પેટ્રોલ પોલિટિક્સ: ક્રુડના ભાવમાં ઘટાડો છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને; મનમોહનસિંહના શાસનમાં 40 રૂપિયા લીટરે મળતું પેટ્રોલ મોદી કાળમાં ડબલઓરિજિનલકૉપી લિંકશેર

2021-01-12 10:55:33 : પતંગ ચગાવો પણ પક્ષીઓનું ધ્યાન રાખજો: ઉત્તરાયણમાં ચાઈના દોરી કે કાચવાળી દોરી ન વાપરવી, ઘાયલ પક્ષી પર હળદર, ભીનો ચૂનો કે આયોડેક્સ ના લગાવવોલાઇફસ્ટાઇલકૉપી લિંકશેર

2021-01-12 10:55:33 : વેક્સિન LIVE: ગણતરીની મિનિટોમાં જ કોરોના વેક્સિન અમદાવાદ એરપોર્ટ પહોંચશે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યોઅમદાવાદકૉપી લિંકશેર

2021-01-12 10:33:39 : CES 2021: ડોર નૉક કરતાં જ ફ્રિજની અંદરનો સામાન જોઈ શકાશે, ઘર સેનિટાઈઝ કરશે રોબોટ; લાઈફ ઈઝી બનાવશે આ 5 પ્રોડક્ટગેજેટકૉપી લિંકશેર

2021-01-12 10:33:39 : શિક્ષણ અનલૉક: રાજ્યમાં પ્રથમ દિવસે 50 ટકાથી ઓછી સ્કૂલો ખુલી, 40 ટકાથી વધુ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈગાંધીનગરકૉપી લિંકશેર

2021-01-12 10:33:39 : ગ્રાઉન્ડ રિપોર્ટ: રાજકોટમાં સરકારના નિયમો અને કોરોના વચ્ચે પતંગના ધંધાર્થીઓ ગોથે ચડ્યાં, માલની અછત, ભાવ વધારો થતાં દર વર્ષ કરતાં 50 ટકા સ્ટોક જ ભર્યોરાજકોટકૉપી લિંકશેર

2021-01-12 10:33:39 : પર્સનલ ફાઈનાન્સ: RBI બોન્ડ પર 7.15% વ્યાજ મળતું રહેશે, જૂન 2021 સુધીના વ્યાજ દરની જાહેરાત થઈયુટિલિટીકૉપી લિંકશેર

2021-01-12 10:33:39 : કાયદો પાછો ખેંચવાથી ઓછામાં રાજી નહીં: ખેડૂત નેતાઓએ કહ્યું-સુપ્રીમ કોર્ટની બનાવેલી કમિટીમાં સામેલ નહીં થઈએ; કાયદો રદ ન થાય ત્યાં સુધી ઘરવાપસી નહીંઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 10:33:39 : ફૂડ સેમ્પલમાં સેટિંગ?: હેલ્થ વિભાગે એક અઠવાડિયામાં 84 જગ્યાના ફૂડના સેમ્પલ લીધા, પરંતુ માત્ર 13 જ જગ્યાના નામ જાહેર કર્યા, બાકીના ગાયબઅમદાવાદકૉપી લિંકશેર

2021-01-12 10:11:41 : બ્યૂટી: વાળ કાયમ ગૂંચવાયેલા રહે છે, શું કરું?મધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:41 : મધુરિમા: જવાબદારીનો ઉલાળિયો કરવો એને પ્રેમ કહેવાય?વાંચો, આજના મધુરિમાના તમામ આર્ટિકલ માત્ર એક જ ક્લિકમાંમધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:41 : મૂડ એન્ડ માઇન્ડ: સેલ્ફ લવ ડિપ્રેશન સુધી દોરી જતો કાંટાળો રસ્તોમધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:41 : હળવાશ: લાગ જોઈને બધાંયને મારવાના વારાફરતી...મધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:41 : સેક્સ સેન્સ: પુરુષને પ્રિય છે પત્નીની પહેલમધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:40 : કવર સ્ટોરી: જવાબદારીનો ઉલાળિયો કરવો એને પ્રેમ કહેવાય?મધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:40 : એકબીજાને ગમતાં રહીએ: શિક્ષણ એટલે... શિસ્ત, ક્ષમા અને શાણપણમધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:40 : મીઠી મૂંઝવણ: ડેટિંગ એપ પર મળેલા બોયફ્રેન્ડે રાતોરાત છોડી દીધી...!મધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:40 : એક્સેસરીઝ: ઉત્તરાયણમાં ફન્કી ગ્લેર્સની જોડીની જમાવટમધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:40 : પેરેન્ટિંગ: બાળકને શીખવો મિત્રો બનાવતા...મધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:40 : ડેટિંગ ડાયરી: પહેલા પ્રેમની પતંગબાજીમધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:40 : રસથાળ: ઉજવણીનો આનંદ વધારતી ઉત્તરાયણ સ્પેશિયલ વાનગીઓમધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:40 : લઘુનવલ: ક્યાં હું પ્રાથમિક શાળાની શિક્ષિકા ને ક્યાં એ સરહદે ફરજ બજાવતા સિપાહી!મધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:40 : ફેશન: સુંદરીની સુંદરતા વધારે અવનવાં આધુનિક ટોપ્સમધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:40 : શરીર પૂછે સવાલ: ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ મહિનામાં કેટલી વાર લેવાય?મધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:40 : સંબંધનાં ફૂલ: આ બેચેની કેમ છે...?મધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:40 : વુમન ઇન ન્યૂઝ: ભારતના સૌથી યુવાન મેયર મહિલા સશક્તિકરણનાં પક્ષધરમધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 10:11:40 : વુમનોલોજી: સ્વામી વિવેકાનંદને જન્મદિને ભારતીય સ્ત્રી કઈ ગિફ્ટ આપી શકે?મધુરિમાકૉપી લિંકશેર

2021-01-12 09:55:16 : ચૂંટણીનું ચક્રવ્યૂહ: ભાજપ શોધે છે કૉંગ્રેસના પેરાશૂટ, જીતી શકે તેવા ઉમેદવારને પક્ષમાં લાવી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવવાની વ્યૂહરચનાગાંધીનગરકૉપી લિંકશેર

2021-01-12 09:55:16 : કેફીનનું વિજ્ઞાન: ચા-કોફીમાંથી મળતું કેફીન મગજને એક્ટિવ તો કરે છે પરંતુ બ્લડ પ્રેશર પણ વધારે છે, જાણો તેના ફાયદા-નુકસાનહેલ્થકૉપી લિંકશેર

2021-01-12 09:55:16 : ઉત્તરાયણ સ્પેશિયલ: સુરતમાં ઇમ્યુનિટી બૂસ્ટર ચીકીની બૂમ, સ્વાદરસિયામાં માગ વધારે, પણ કોરોનાને કારણે એના વ્યવસાયમાં ઘરાકી ઘટીસુરતકૉપી લિંકશેર

2021-01-12 09:55:16 : ફેક ન્યુઝ એક્સપોઝ: ભારતના ‘મુન્નાભાઈ વેક્સિન વિશેષજ્ઞો’ની ઈસ્લામિક આવૃતિ, કહ્યું-વેક્સિનમાં ચિપ લાગી છે? જાણો આ વીડિયોનું સત્યઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 09:55:16 : કોરોના દુનિયામાં: જર્મનીમાં પ્રતિબંધો વધુ કડક કરવાની તૈયારી, ચીને WHOની ટીમને તપાસ માટેની મંજૂરી આપીવર્લ્ડકૉપી લિંકશેર

2021-01-12 09:33:59 : કોરોના વોરિયર્સ: 5 એમ્બ્યુલન્સને વેઈટિંગમાં જોઈ રડવું આવી જતું, એક સમયે પરિવારે ના પાડી છતાં ડ્યૂટી ચાલુ રાખીસુરતકૉપી લિંકશેર

2021-01-12 09:12:01 : વર્ષની પહેલી અમાસ: પિતૃઓ માટે આજે શ્રાદ્ધ કરવામાં આવશે, તે પછી 13 જાન્યુઆરીએ સ્નાન અને દાનની માગશર અમાસ રહેશેધર્મકૉપી લિંકશેર

2021-01-12 08:55:37 : વિશ્વભરના સમાચારો તસવીરોમાં: કાશ્મીરમાં હિમવર્ષાથી 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, કુદરતી આપત્તિ જાહેરઃ ડર્બીશાયરમાં વિચિત્ર અકસ્માતઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 08:33:50 : આજનો જીવન મંત્ર: દરેક વાત વિજ્ઞાનની દૃષ્ટિએ જોવી જોઇએ નહીં, થોડી વાતોમાં ભાવનાત્મક રૂપથી પણ સમજવું જોઇએધર્મકૉપી લિંકશેર

2021-01-12 08:33:50 : કોરોના વેક્સીન પૂણેથી રવાના: સીરમ ઈન્સ્ટીટ્યુટમાં પૂજા પછી 478 બોક્સ રવાના, વેક્સિન 13 શહેરોમાં જશે, સૌથી પહેલા અમદાવાદનો નંબરઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 08:11:50 : બર્ડ ફ્લૂ વકર્યો: સુરત અને વડોદરામાં મૃત ગાયનાં સેમ્પલ પોઝિટિવ આવ્યાંસુરતકૉપી લિંકશેર

2021-01-12 08:11:50 : ઈતિહાસમાં આજે: હત્યાના 18 દિવસ અગાઉ ગાંધીજીએ તેમનું અંતિમ ભાષણ આપ્યું હતુ, ત્યારબાદ કોમી તોફાનો અટકાવવા ઉપવાસ શરૂ કર્યોઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 07:56:07 : આજના પોઝિટિવ સમાચાર: નાનપણમાં પિતાનું એક્સીડન્ટ થયું, ઘર ચલાવવા માટે છાપાઓ વેંચ્યા; આજે છે પાંચ દુકાનોના માલિકઓરિજિનલકૉપી લિંકશેર

2021-01-12 07:56:07 : સ્મિથની શરમજનક હરકત: સ્ટિવ સ્મીથે પિચને નુકસાની પહોંચાડવાનો કર્યો પ્રયાસ, કેમેરામાં કેદ થઈ હરકત; ICC કરી શકે છે મોટી કાર્યવાહીક્રિકેટકૉપી લિંકશેર

2021-01-12 07:33:09 : ભાસ્કર એક્સપ્લેનર: ટેસ્ટ ડ્રો થવાથી ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાની ભારતની આશા કેટલી જીવંત છે? હવે પછીની હાર-જીતથી કેટલા સમીકરણ બદલાશે?એક્સપ્લેનરકૉપી લિંકશેર

2021-01-12 07:33:09 : સ્વામી વિવેકાનંદની 158મી જન્મજયંતિ: સ્વામી વિવેકાનંદ પોરબંદરમાં 4 માસ અતિથિ બન્યા હતા, ભોજેશ્વર બંગલામાં રહી ફ્રેંચ ભાષા શીખ્યા હતાંપોરબંદરકૉપી લિંકશેર

2021-01-12 07:11:46 : નિમણૂકની શક્યતા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ IAS એ.કે. શર્મા નિવૃત્ત, યુપીમાં ડેપ્યૂટી CM બનાવાશેગાંધીનગરકૉપી લિંકશેર

2021-01-12 06:55:25 : ક્રિપ્ટોકરન્સીમાં કડાકો: બે દિવસમાં બિટકોઈન 21% તૂટ્યો, 32,377 પર પહોંચ્યોબિઝનેસકૉપી લિંકશેર

2021-01-12 06:55:25 : TCS ફરી બનશે નંબર 1: માર્કેટ કેપ રિલાયન્સથી 10000 કરોડ જ પાછળ; રિલાયન્સનું માર્કેટકેપ 12.02 લાખ કરોડ, TCSનું 11.92 લાખ કરોડબિઝનેસકૉપી લિંકશેર

2021-01-12 06:55:25 : ‘ધ લાઈન’ પ્રોજેક્ટ: સાઉદી અરબનો રૂપિયા 37 લાખ કરોડનો પ્રોજેક્ટ; ના રસ્તા, ના કાર; સાઉદી અરબમાં 10 લાખ લોકો માટે માર્ચથી નિયોમ શહેર બનશેવર્લ્ડકૉપી લિંકશેર

2021-01-12 06:33:09 : અણુઉર્જામાં આત્મનિર્ભરતા: દેશમાં પ્રથમ સ્વદેશી ટેક્નોલોજીથી કાકરાપાર અણુ મથકમાં વિજ ઉત્પાદન શરૂ, અડધી વિજળી ગુજરાતને મળશેસુરતકૉપી લિંકશેર

2021-01-12 06:11:46 : મોર્નિંગ બ્રીફ: આજે વેક્સિન આવશે પણ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ધો.10-12ની સ્કૂલો શરૂ, આનંદ-ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યાઅમદાવાદકૉપી લિંકશેર

2021-01-12 04:55:43 : કુદરતી આપત્તિ જાહેર: હિમવર્ષાથી 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 7 ફૂટ સુધી બરફ પડ્યો; 200થી વધુ ઘરની છત તૂટીઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 04:55:43 : અનોખી પહેલ: ધરણાંસ્થળે સ્કૂલ બનાવી, એમ.એ. અને પીએચ.ડી. યુવાનો 200 બાળકને ભણાવે છેઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 04:55:43 : દુમકામાં શિક્ષકોની અનોખી પહેલ: અહીં ઘરની દીવાલો જ પુસ્તક બની, તેમાં પ્રાણીઓનાં ચિત્ર, એબીસીડીઈન્ડિયાકૉપી લિંકશેર

2021-01-12 04:55:43 : સ્મૃતિ શેષ: અમેરિકાનો ભારત સાથે પરિચય કરાવનારા લેખક વેદ મહિતાનું નિધન. જોઈ શકતા નહોતા છતાં બે ડઝનથી વધુ પુસ્તક લખ્યાંવર્લ્ડકૉપી લિંકશેર

2021-01-12 04:55:43 : ધ ન્યૂ યોર્ક ટાઇમ્સમાંથી: ઓછા લોકો હોવાથી વેક્સિનનો સ્ટોક ફેંકાઈ રહ્યો હતો, નિયમ બદલાયાવર્લ્ડકૉપી લિંકશેર

2021-01-12 04:33:43 : ટેરો રાશિફળ: મંગળવારે EIGHT OF PENTACLES કાર્ડ પ્રમાણે મિથુન જાતકો એકાગ્રતા અને મહેનત કામ કરીને સફળ થશેજ્યોતિષકૉપી લિંકશેર

2021-01-12 04:33:43 : 12 જાન્યુઆરીનું અંક ભવિષ્ય: મંગળવારે અંક 4ના જાતકોએ હનુમાનજીને સરસિયાના તેલમાં મિશ્રિત સિંદૂર ચઢાવીને બજરંગ બાણનો પાઠ કરવોજ્યોતિષકૉપી લિંકશેર

2021-01-12 04:33:43 : મંગળવારનું રાશિફળ: મંગળવારે કર્ક જાતકોએ વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું, કુંભ રાશિના લોકોને શુભ સમાચાર મળશેજ્યોતિષકૉપી લિંકશેર

More News from https://www.divyabhaskar.co.in/ Mon, 11 Jan