https://www.divyabhaskar.co.in/

http://sanjsamachar.in/

https://westerntimesnews.in/

https://rakhewaldaily.com/

https://www.navgujaratsamay.com/

https://www.aajkaaldaily.com/

https://www.janmabhoominewspapers.com/

http://sandesh.com/

https://www.gujaratimidday.com/

https://kutchuday.in/

https://www.navgujaratsamay.com/

https://gujaratmitra.in/

http://www.gujarattoday.in/

http://www.loksansar.in/

https://www.gujaratsamachar.com/

https://www.kutchmitradaily.com/

https://ahmedabadmirror.indiatimes.com/

gujarati.webdunia.com

Trending in india

https://www.divyabhaskar.co.in/

2020-10-18 23:54:46 : પાકિસ્તાન સામે કાર્યવાહીની શક્યતા: FATFની 6 મહત્વની શરતો પૂરી કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યુ; મસૂદ અઝહર અને હાફિઝ સઈદ સામે કોઈ પગલા ભર્યા નહીંવર્લ્ડકૉપી લિંકશેર

2020-10-18 21:54:47 : ખમૈયા કરો: રાજકોટમાં એક કલાકમાં 2 ઇંચ તો મોરબી સહિત બાબરા પંથકમાં પણ ભારે વરસાદ, મોરબી-ભૂજમાં વીજળી પડવાથી 1-1નું મોતરાજકોટકૉપી લિંકશેર

2020-10-18 21:32:45 : કલિયુગનો કલંકિત કિસ્સો: રાજકોટમાં વિધવા બહેન પર સગા ભાઈએ જ ધાકધમકી આપી સોળ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો, પોલીસે આરોપીની ધરપકડ કરીરાજકોટકૉપી લિંકશેર

2020-10-18 21:32:45 : વરસાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની સૌરાષ્ટ્રમાં અસર, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર, રાજકોટ ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરીરાજકોટકૉપી લિંકશેર

2020-10-18 21:10:42 : પાકિસ્તાનમાં ભૂસ્ખલન: ગિલગિત બાલ્ટિસ્તાનમાં ભૂસ્ખલનની ઝપટમાં આવેલી બસ ઊંડી ખીણમાં ગબડી પડી, 16 લોકોના મૃત્યુવર્લ્ડકૉપી લિંકશેર

2020-10-18 20:32:50 : મુંબઈ81-3 (11.3)VSલાઈવપંજાબ--રમત ચાલે છેકૉપી લિંક

2020-10-18 19:54:51 : ન્યૂ લોન્ચ: ફોક્સવેગને પોલો અને વેન્ટોનાં રેડ અને વ્હાઇટ કલરમાં સ્પેશિયલ એડિશન મોડેલ લોન્ચ કર્યાં, પ્રારંભિક કિંમત 9.20 લાખ રૂપિયાયુટિલિટીકૉપી લિંકશેર

2020-10-18 19:32:49 : KXIP vs MI LIVE: મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટોસ જીતીને બેટિંગ લીધી, બંને ટીમોએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથીIPLકૉપી લિંકશેર

2020-10-18 18:54:51 : કોરોના વડોદરા LIVE: આજે વધુ 106 પોઝિટિવ, વધુ 78 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ13,808, રિકવર દર્દીનો આંક 12 હજારને પારવડોદરાકૉપી લિંકશેર

2020-10-18 18:54:51 : રાજકીય બાબતમાં સેનાની દરમિયાનગીરીનો વિરોધ: બિલાવર ભુટ્ટોએ કહ્યું-ઈમરાને જ વિપક્ષને લશ્કરનું નામ લેવા મજબૂર કર્યો; PMએ કહ્યું- નવાજ દેશને ખતમ કરવા ઈચ્છે છેવર્લ્ડકૉપી લિંકશેર

2020-10-18 18:32:45 : કોરોના વોરિયર: વડોદરામાં ટેસ્ટ ટ્યૂબ પદ્ધતિથી નર્સ સગર્ભા થઈ, કોરોનાગ્રસ્ત થયા બાદ અધૂરા માસે બાળકીને જન્મ આપ્યો, 53 દિવસ બાળકી હોસ્પિટલમાં રહી, 9 લિટર ધાવણ બેંકમાં જમા કરાવ્યુંવડોદરાકૉપી લિંકશેર

2020-10-18 18:10:45 : નવરાત્રી: ત્રીજા નોરતે “માં ચંદ્રઘંટા”ના આ મંત્રનો જાપ કરવાથી આપની મનોકામના પુરી થશેઓરિજિનલકૉપી લિંકશેર

2020-10-18 17:55:01 : મુકેશ અંબાણીની યોજના: રિલાયન્સ જિયો રૂપિયા 3000માં 5G સ્માર્ટફોન આપશે, 20 કરોડ મોબાઈલ ફોન યુઝર્સ પર નજરબિઝનેસકૉપી લિંકશેર

2020-10-18 17:33:05 : કંગનાના ઘરે શુભ પ્રસંગ: એક્ટ્રેસના ભાઈ અક્ષતના લગ્નની તૈયારીઓ શરૂ, સૌ પહેલા મામાના ઘરે કંકોત્રી આપવામાં આવીબોલિવૂડકૉપી લિંકશેર

2020-10-18 17:33:05 : સફળતા: ગુજરાતમાંથી રીક્ષાચાલક, ખેડૂત તથા વૉચમેનના સંતાનોએ NEETની પરીક્ષામાં ઝળહળતી સિદ્ધિ મેળવીઅમદાવાદકૉપી લિંકશેર

2020-10-18 17:33:05 : દુષ્કર્મ: સુરતમાં બે પરિણીતા દુષ્કર્મનો ભોગ બની, એક પરિણીતા પર બોસે તો બીજી પર ભાઈના કાપડ વેપારી ભાગીદારે દુષ્કર્મ આચર્યુંસુરતકૉપી લિંકશેર

2020-10-18 17:10:52 : બ્રહ્મોસનું વધુ એક પરીક્ષણ: સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ નેવીના સ્ટીલ્થ ડેસ્ટ્રોયર જહાજથી ફાયર કરવામાં આવી, અરબ સમુદ્રમાં ટાર્ગેટને સફળતાપૂર્વક નિશાન લગાવ્યુઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 17:10:52 : નવ દિવસ ફેરફારના: નવરાત્રિમાં નકારાત્મકતા દૂર કરો, નવું શીખવાના વિચારો અપનાવો અને આદતોમાં ફેરફાર કરી લાઈફની મજા લોલાઇફસ્ટાઇલકૉપી લિંકશેર

2020-10-18 17:10:52 : અમેરિકાની ચૂૂંટણીમાં વોટોની ચિંતા: બાઈડેન અને કમલાએ નવરાત્રીની શુભેચ્છા પાઠવી, બાઈડેન કહ્યું- અસત્ય સામે સત્યની જીત થાયવર્લ્ડકૉપી લિંકશેર

2020-10-18 16:54:48 : આપવીતી: ખભામાં ઈજા જતા એજાઝ ખાનને રિયાલિટી શોમાંથી હાંકી કઢાયો હતો, મેકર્સે કહ્યું હતું- અમે તમને હેન્ડિકેપ્ડ થવાનો ફાયદો ના આપી શકીએ, આ સ્પેશિયલ શો નથીટીવીકૉપી લિંકશેર

2020-10-18 16:10:52 : પાનીપત: મંદિરમાં સાંઇ બાબાને નમન કરી બે ચોર ચાંદીનું છત્ર, ચરણ પાદુકા ચોરી ફરાર થયાં, ઘટના CCTV કૅમેરામાં કેદઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 16:10:52 : સ્પેશિયલ ફોટોશૂટ: અંકિતા લોખંડે નવરાત્રીમાં ‘મરાઠી મુલગી’ બની, નૌરાવી સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યુંટીવીકૉપી લિંકશેર

2020-10-18 16:10:52 : ઇન્શ્યોરન્સ: કોરોનાકાળમાં માતા-પિતા માટે અલગ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદવી જોઇએ, કોવિડ-19 માટે સેપ્રેટ કવર પણ લઈ શકાશેયુટિલિટીકૉપી લિંકશેર

2020-10-18 15:32:47 : ટૂર પેકેજ: મન હળવું કરવા ક્યાંક ફરવા જવું છે? તો IRCTC તમને કન્યાકુમારી અને રામેશ્વરમ સહિતના સ્થળોએ ફરવા લઈ જશે, જાણો ટૂર પેકેજની વિગતવાર માહિતીટ્રાવેલકૉપી લિંકશેર

2020-10-18 15:32:47 : વેડિંગ કાર્ડ વાઈરલ: નેહા કક્કર 26 ઓક્ટોબરે પંજાબના ઝીરકપુરમાં રોહન પ્રીત સાથે લગ્ન કરશે? લોકો હજી પણ કન્ફ્યૂઝબોલિવૂડકૉપી લિંકશેર

2020-10-18 15:32:47 : 800 કરોડ રૂપિયાનું પટૌડી પેલેસ વારસામાં નહોતું મળ્યું: સૈફ અલી ખાનનો જૂનો ઇન્ટરવ્યૂ વાઈરલ, એક્ટરે કહ્યું હતું, ‘લીઝ પર આપેલા પટૌડી પેલેસને મારી કમાણીથી પાછું ખરીદ્યું હતું’બોલિવૂડકૉપી લિંકશેર

2020-10-18 15:32:47 : કોલકાતા0-0 (0.0)VSલાઈવહૈદરાબાદ--ટૉસ: સનરાઇર્સ હૈદરાબાદ, પસંદ કરી: ફીલ્ડિંગકૉપી લિંક

2020-10-18 15:32:47 : KKR vs SRH LIVE: સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી; વોર્નર IPLમાં 5 હજાર રનના આંકડાથી 10 રન દૂરIPLકૉપી લિંકશેર

2020-10-18 15:10:48 : ભાવવધારો: અમેરિકાએ ટૂરિસ્ટ વિઝાની પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં 75% સુધીનો વધારો કર્યો, નવા દર 19 ઓક્ટોબરથી અમલમાં આવશેયુટિલિટીકૉપી લિંકશેર

2020-10-18 15:10:48 : હૈદરાબાદ--કોલકાતા--ટૉસ: સનરાઇર્સ હૈદરાબાદ, પસંદ કરી: ફીલ્ડિંગ

2020-10-18 15:10:48 : નવરાત્રિનો ત્રીજો દિવસ: માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વીરતા અને શક્તિ વધે છે, શરીર સોનાની જેમ ક્રાંતિવાન બને છેધર્મકૉપી લિંકશેર

2020-10-18 14:54:38 : ન્યૂ સોંગ: 'લક્ષ્મી બોમ્બ'નું 'બુર્જ ખલીફા' સોંગ રિલીઝ, ટ્રેલરની જેમ જ સોંગમાં પણ લાઈક-ડિસ્લાઈકનું ઓપ્શન ગાયબબોલિવૂડકૉપી લિંકશેર

2020-10-18 14:54:38 : ગોંડામાં પૂજારી પર હુમલાનો ઘટસ્ફોટ: દુશ્મનને ફસાવવા માટે પૂજારીએ શૂટર પાસે જાતે જ પોતાની પર ફાયરિંગ કરાવ્યું;કાવતરમાં મંદિરના મહંત પણ સામેલ હતા, 7ની ધરપકડઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 14:32:45 : સ્ટેચ્યૂ ફરી બંધ: 31 ઓક્ટોબરની PM મોદીની મુલાકાતને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી બંધ રહેશેવડોદરાકૉપી લિંકશેર

2020-10-18 14:32:45 : શિક્ષણ: શિક્ષણમંત્રીનો સંકેત, ધો.1થી 8ના બાળકો માટે દિવાળી પછી'ય સ્કૂલ નહીં ખુલે, ધો.9થી 12 ખોલવાની તૈયારીઓ શરૂરાજકોટકૉપી લિંકશેર

2020-10-18 14:10:48 : બલિયામાં અધિકારીઓ સામે હત્યા: ભાજપ MLAનો નજીકનો માણસ આરોપી ધીરેન્દ્ર ઘટનાના ત્રીજા દિવસે લખનઉથી ઝડપાયો, 50 હજારનું ઈનામ હતુંઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 13:55:00 : એન્કાઉન્ટર: પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચી છે કે નહીં, એ ખબર કેવી રીતે પડે?કટાર લેખકકૉપી લિંકશેર

2020-10-18 13:55:00 : હિમાચલ પ્રદેશ: મોબાઇલ રિપેરિંગની દુકાનમાં જ સ્માર્ટફૉનની બૅટરી ફાટી, માંડ-માંડ બચ્યો દુકાન માલિકઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 13:55:00 : માનસ દર્શન: સંપ્રદાય આગ્રહ રાખે, અધ્યાત્મ ઔદાર્ય દાખવેકટાર લેખકકૉપી લિંકશેર

2020-10-18 13:55:00 : KBCમાં પ્રથમવાર: રૂના સાહાએ ‘કૌન બનેગા કરોડપતિ 12’માં ઈતિહાસ રચ્યો, ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ રમ્યા વગર હોટસીટ પર પહોંચનારી પ્રથમ કન્ટેસ્ટન્ટ બનીટીવીકૉપી લિંકશેર

2020-10-18 13:55:00 : વિચારોના વૃંદાવનમાં: ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થશે ખરું?લાલ રંગ સાથે જોડાયેલી કતલનો ઇતિહાસકટાર લેખકકૉપી લિંકશેર

2020-10-18 13:55:00 : શ્રીરામચરિત માનસ: સ્વયંવર પહેલાં પણ શ્રીરામ અને સીતાએ એકબીજાને જોયા હતાં, સીતાએ શ્રીરામને પતિ સ્વરૂપમાં મેળવવા માટે દેવી પાર્વતીની વિશેષ પૂજા કરી હતીધર્મકૉપી લિંકશેર

2020-10-18 13:54:59 : નવરાત્રિ: વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં 40 હજાર ખેલૈયાને ડોલાવતા ગાયક અતુલ પુરોહિત ભાવુક થયા, કહ્યું: 'હું તમને ખુબ મિસ કરૂ છું, આજે હોઠ હસે છે પણ હ્રદય રડે છે'વડોદરાકૉપી લિંકશેર

2020-10-18 13:54:59 : રણમાં ખીલ્યું ગુલાબ: સુકૂન કી તલાશ મેં નિકલા થા મૈં,તો દર્દ બોલા, ઔકાત ભૂલ ગયા ક્યા?કટાર લેખકકૉપી લિંકશેર

2020-10-18 13:33:20 : ન્યૂ અનાઉન્સમેન્ટ: 'બધાઈ હો'ની સીક્વલમાં રાજકુમાર રાવ-ભૂમિ પેડનેકર, આવતા વર્ષે શૂટિંગ શરૂ થશેબોલિવૂડકૉપી લિંકશેર

2020-10-18 13:33:20 : માય સ્પેસ: આઈ એમ સ્પિકિંગ... થ્રી મેજિકલ વર્ડ્સ !કટાર લેખકકૉપી લિંકશેર

2020-10-18 13:33:20 : જામનગરમાં અડધો કલાકનો આતંક: ભાસ્કરની ઓફિસે આવી પરિણીતાએ કાળજુ કંપાવનારી આપવિતી કહી, હર્ષે છાતીમાં પાટુ મારી પછાડી, સાથળની બાજુમાં પાટા માર્યા, હોઠ પર બચકું ભર્યું, કપડાં ફાડ્યાંજામનગરકૉપી લિંકશેર

2020-10-18 13:10:56 : સ્માર્ટ બેન્ડ: સ્લીપ પેટર્ન સાથે સ્ટ્રેસ લેવલ પણ મોનિટર કરશે સેમસંગનો સસ્તો બેન્ડ ‘ગેલેક્સી ફિટ 2’, જાણો તેની કિંમત અને ફીચર્સગેજેટકૉપી લિંકશેર

2020-10-18 13:10:56 : કુકિંગ ક્લાસ: માર્કેટ જેવી ફ્રેંચ ફ્રાઈઝ બનાવવા માટે બટાકાની સ્લાઈઝને પહેલા ફ્રીઝરમાં મૂકો, ઘરે ચિપ્સ બનાવવાની આ સૌથી સરળ રીત જોઈ લોરેસીપીકૉપી લિંકશેર

2020-10-18 12:54:56 : રોકાણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ કરો, FD કરતાં વધુ વ્યાજ મળશેયુટિલિટીકૉપી લિંકશેર

2020-10-18 12:33:04 : નિવેદન: ચીમનભાઇ-શંકરસિંહ વખતે બધાને ખરીદ્યા, ખરીદ-વેચાણની ટેવ કોંગ્રેસની છે ભાજપની નહીં, હવે પછી અમે કોંગ્રેસના ધારાસભ્યોને લઇશું નહીં: સી.આર. પાટીલવડોદરાકૉપી લિંકશેર

2020-10-18 12:33:04 : વીકલી ડિસ્ક્રાઈબ: ઘરે બેઠાં થશે માતા વૈષ્ણો દેવીના લાઈવ દર્શન, તો વ્હોટ્સએપની સમસ્યા ડાયરેક્ટ કંપનીને કરી શકાશે; વાંચો આ અઠવાડિયાંની ટેક-એપથી જોડાયેલી અપડેટગેજેટકૉપી લિંકશેર

2020-10-18 12:33:04 : એક્સપર્ટથી સવાલ-જવાબ: હું શ્વાસ લઉં તો અવાજ આવે છે અને ભારેપણું મહેસૂસ થાય છે તો શું કરવું, એક્સપર્ટનો જવાબ; શ્વાસ ફૂલવાના આ 9 કારણો હોય તો ગભરાવાની જરૂર નથીલાઇફસ્ટાઇલકૉપી લિંકશેર

2020-10-18 12:33:04 : જડબાતોડ જવાબ: યુઝરે પૂછ્યું, તમામ ફેમિનિસ્ટ ક્લીવેજ કેમ બતાવે છે? સોના મોહપાત્ર બોલી- તમે તમારા મગજના ક્લીવેજની સારવાર કરાવોબોલિવૂડકૉપી લિંકશેર

2020-10-18 12:11:02 : પ્રેરણા: 41 વર્ષીય એ. કે. સબિતા છેલ્લા 8 વર્ષોથી જરૂરિયાતમંદ દુલ્હનોને ફ્રીમાં વેડિંગ ડ્રેસ આપે છે, તેની મદદ માટે અનેક દેશની મહિલાઓએ બ્રાઈડલ ડ્રેસ ડોનેટ કર્યાલાઇફસ્ટાઇલકૉપી લિંકશેર

2020-10-18 11:54:53 : નવો દાવો: પાયલ ઘોષે કહ્યું- ઈરફાન પઠાણને અનુરાગ કશ્યપ અંગે જણાવ્યું હતું, હવે તેણે બોલવાની જરૂર છેબોલિવૂડકૉપી લિંકશેર

2020-10-18 11:54:53 : તેલંગાણામાં 4 દિવસમાં બીજી વખત ભારે વરસાદ: મલકાજગિરીમાં સાડા 13 કલાકમાં 15 સેમીથી વધુ વરસાદ, હૈદરાબાદમાં સરોવર ઓવરફ્લો થવાથી પૂર આવ્યુંઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 11:54:53 : એક્સ્ટ્રા ચાર્જ: પેટીએમ વોલેટમાં ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉમેર્યા તો એક્સ્ટ્રા 2% ચાર્જ ચૂકવવો પડશે, 15 ઓક્ટોબરથી નિયમ અમલમાં આવ્યોયુટિલિટીકૉપી લિંકશેર

2020-10-18 11:33:08 : વાઈરલ વીડિયો: મેક્સિકોમાં પાલતુ વાઘ સાથે છોકરી ફરતી દેખાઈ, આ જોઈને કારમાં બેઠેલા ડ્રાઈવરે કહ્યું, ‘જુઓ, એક એવું શહેર જ્યાં રસ્તા પર ટાઈગર સાથે બાળકો ફરે છે’લાઇફસ્ટાઇલકૉપી લિંકશેર

2020-10-18 11:33:08 : અયાઝ મેમણની કલમે...: સિઝનની વચ્ચે કેપ્ટન બદલવાથી દબાણ બને છેકટાર લેખકકૉપી લિંકશેર

2020-10-18 11:33:08 : CMના દાવેદારોના ગામથી રિપોર્ટ-4: તેજસ્વી દોઢ વર્ષ ડેપ્યુટી સીએમ રહ્યાં, પણ ક્યારેય ગામમાં નથી આવ્યા, સીએમ બન્યા પછી લાલૂએ ચિત્ર બદલ્યું હતુંઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 11:33:08 : ICSE અપડેટ: 10મા-12મા ધોરણની કમ્પાર્ટમેન્ટલ અને ઇમ્પ્રૂવમેન્ટ પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું, ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર ચેક કરી શકશેયુટિલિટીકૉપી લિંકશેર

2020-10-18 11:10:58 : એક્સ્ટ્રા ચાર્જ: હવે ઇન્ડિગો એરપોર્ટ પર ચેક-ઇન કરવા માટે એક્સ્ટ્રા 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે, અન્ય કંપનીઓ પણ ભવિષ્યમાં આ નિયમ લાવે એવી શક્યતાટ્રાવેલકૉપી લિંકશેર

2020-10-18 11:10:58 : નવરાત્રીમાં વડોદરા માટે સારા સમાચાર: પહેલીવાર હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 2 હજારથી ઓછી થઇ, કોવિડના સતત ઘટાડાના 30 દિવસ પૂર્ણવડોદરાકૉપી લિંકશેર

2020-10-18 10:55:00 : ફ્લોરોસિસથી બચો: સરકારે જણાવ્યું કે- દેશમાં ફ્લોરોસિસના 12 લાખ દર્દીઓ, સ્વચ્છ પાણી ન પીવાથી આ બીમારી થાય છે; તેનાથી બચવાની આ 7 રીત જાણી લોયુટિલિટીકૉપી લિંકશેર

2020-10-18 10:55:00 : રિસર્ચ: નોર્મલ ડિલિવરી કરતાં સિઝેરિયનથી જન્મેલાં બાળકોમાં રોગો સામે લડવાની ક્ષમતા નબળી, કારણ એ કે માતાના આંતરડામાંથી ગુડ બેક્ટેરિયા નથી મળતાહેલ્થકૉપી લિંકશેર

2020-10-18 10:55:00 : ઈમ્યુનિટી વધારનાર જેઠીમધના ફાયદા: મોઢામાં ચાંદા અથવા ગળુ બેસી ગયું હોય તો જેઠીમધથી રાહત મળશે, પેટની સમસ્યામાં પણ રાહત મળશે; જાણો જેઠીમધના ફાયદાઓલાઇફસ્ટાઇલકૉપી લિંકશેર

2020-10-18 10:55:00 : સાપ્તાહિક રાશિફળ: 19 થી 25 ઓક્ટોબર વચ્ચે શનિ-રાહુના કારણે 7 રાશિઓ માટે આ સમયગાળો મુશ્કેલ સાબિત થઇ શકે છેજ્યોતિષકૉપી લિંકશેર

2020-10-18 10:32:53 : ઘરમાં જ ગરબા: રાજકોટમાં મકવાણા પરિવારે ઘરમાં જ માતાજીની સ્થાપના કરી, ટ્રેડિશનલ ડ્રેસમાં માસ્ક પહેરી પહેલા નોરતે ગરબે ઘૂમ્યારાજકોટકૉપી લિંકશેર

2020-10-18 10:11:06 : ‘છલાંગ’નું ટ્રેલર છવાઈ ગયું: રાજકુમાર-નુસરત સ્ટારર ‘છલાંગ’ ટ્રેલરના 4 કલાકમાં જ 16 લાખથી વધારે વ્યૂઝ, યુટ્યુબ યુઝરે કહ્યું, ‘ફાઈનલી અશ્લીલતા અને નેપોટિઝ્મ વગરની ફિલ્મ આવી’બોલિવૂડકૉપી લિંકશેર

2020-10-18 10:11:06 : કોરોના સુરત LIVE: પોઝિટિવ કેસનો આંક 33688 પર પહોંચ્યો, મૃત્યુઆંક 979 અને કુલ 30660 રિકવર થયાસુરતકૉપી લિંકશેર

2020-10-18 10:11:06 : કોરોના સૌરાષ્ટ્ર LIVE: રાજકોટ પોઝિટિવ કેસની સંખ્યા 7721 પર પહોંચી, 789 દર્દી સારવાર હેઠળ, કોવિડ સેન્ટર ખાલી થવા લાગ્યારાજકોટકૉપી લિંકશેર

2020-10-18 09:10:43 : નવરાત્રિ 25 ઓક્ટોબર સુધી: દેવી દુર્ગા પંચદેવોમાં સામેલ છે, તેમની પૂજા રોજ કરવી જોઇએ, લાલ વસ્ત્ર અને આભૂષણ જરૂર ચઢાવોધર્મકૉપી લિંકશેર

2020-10-18 08:55:04 : કોરોના દેશમાં: આજે 75 લાખને પાર થશે કેસ, 66 લાખ દર્દી સાજા થયા; મોતનો આંકડો 15 દિવસ પછી ફરી 1000ને પાર: અત્યારસુધીમાં 74.92 લાખ સંક્રમિતઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 08:10:42 : લિયો ટોલ્સટોયના વિચાર: જ્યારે આપણે અન્યને દોષ આપવાનું બંધ કરી દઇએ છીએ, ત્યારે આપણી પ્રેમ કરવાની ક્ષમતા વધવા લાગે છે. આ એક આદતથી આપણે સારી બાબતોના અનેક કીર્તિમાન સ્થાપિત કરી શકીએ છીએધર્મકૉપી લિંકશેર

2020-10-18 07:32:40 : ગુજરાતની પ્રથમ હાઇટેક બિલ્ડિંગ: સુરતના વર્લ્ડ ક્લાસ ડાયમંડ બુર્સમાં લીફ્ટ 20 સેકન્ડમાં 15મા માળે પહોંચાડશે, આગ લાગે તો ત્રણ મિનિટમાં ધુમાડો ગાયબ થશેસુરતકૉપી લિંકશેર

2020-10-18 07:11:12 : ભાસ્કર એક્સપ્લેનર: કલમ 370 રદ કરવાના નિર્ણયને પડકાર આપવા ફરી એક સાથે આવ્યા કાશ્મીરની રાજનીતિના દિગ્ગજ; શું આ કલમ 370નું ફ્યૂનરલ છે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી?એક્સપ્લેનરકૉપી લિંકશેર

2020-10-18 07:11:12 : ઈતિહાસમાં આજે: 2007માં બેનઝીર પાકિસ્તાન પરત ફરતાં જ આત્મઘાતી હુમલાથી થયું સ્વાગત; વીજળીના બલ્બ બનાવનાર થોમસ આલ્વા એડીસનનું મોતઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 07:11:12 : ખેલૈયાઓ આનંદો, ગરબા રમી શકશો: ઘર-બંગલૉમાં પરિવારના 15-20 જણ ગરબા રમી શકે, પ્લોટ-જાહેર સ્થળોએ મંજૂરી નહીંગાંધીનગરકૉપી લિંકશેર

2020-10-18 07:11:12 : ખુદ્દારીની વાત: રસ્તા પર અથાણું વેચીને કઈ રીતે કરોડપતિ બની કૃષ્ણા યાદવ, આજે ચાર કંપનીઓની છે માલકિન, ટર્નઓવર 4 કરોડથી વધુઓરિજિનલકૉપી લિંકશેર

2020-10-18 06:54:47 : વાત સમાનતાની: જે પુરૂષ મહિલાઓને જીવનસાથી પસંદ કરવાનો બુનિયાદી માનવીય હક આપવા તૈયાર નથી, તેઓ તેમને સંપતિ-સત્તામાં બરાબરી આપવાની તરફેણ કેવી રીતે કરી શકે?ઓરિજિનલકૉપી લિંકશેર

2020-10-18 06:54:47 : ટોકિંગ પોઇન્ટ: 2 ઓવરમાં 35 રનની જરૂર હતી, ત્યારે રાજસ્થાને 19મી ઓવર ઉનડકટને કેમ આપી?; સહેવાગે કહ્યું- આર્ચરને આપત તો કદાચ ડિવિલિયર્સ આઉટ થઇ જાતIPLકૉપી લિંકશેર

2020-10-18 06:32:51 : સુવિધા: વિદેશી બજારોમાં લિસ્ટિંગ કરાવી શકશે ભારતીય કંપની, ડ્યુલ લિસ્ટિંગ પ્રથા દૂર કરવામાં આવશેબિઝનેસકૉપી લિંકશેર

2020-10-18 06:32:51 : બિહારના શેરશાહબાદી મુસ્લિમ: આ સમુદાયની પરંપરાઓ જ એવી છે કે મોટાભાગની યુવતીઓ આજીવન કુંવારી રહી જાય છે, આ પરિવાર પુત્રી માટે સંબંધ શોધી શકતો નથી.ઓરિજિનલકૉપી લિંકશેર

2020-10-18 06:11:20 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી: રિપબ્લિકન સાંસદનો ઑડિયો લીક, કહ્યું- ટ્રમ્પ સરમુખત્યારો સામે ઝૂકી ગયાવર્લ્ડકૉપી લિંકશેર

2020-10-18 06:11:20 : ગુડ મોર્નિંગ ગુજરાત: ભારે વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા, ખેતીની જમીન પર સસ્તાં મકાનો બનાવવા બિલ્ડરોને છૂટ મળશેઅમદાવાદકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : અરજી: જૈનોના આયંબીલ ભુવન અને ભોજનશાળા ખોલવા માટે કોર્ટમાં અરજીમુંબઇકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : દુર્ઘટના: બાઈકસવારને બચાવવા જતાં બસને અકસ્માતમાં 16 ઘાયલમુંબઇકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : કાર્યવાહી: દિશા કેસમાં આદિત્ય ઠાકરેનું નામ સંડોવનાર વકીલની ધરપકડ કરાઈમુંબઇકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : ભાસ્કર એક્સપ્લેઇનર: મહારાષ્ટ્ર વિવાદ: સીએમના પત્રથી રાજ્યપાલ ન હટી શકે... કેન્દ્રનો નિર્ણય જ અંતિમઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : લિલામી: દાઉદની રત્નાગિરિની માલમતાઓનું 10 નવેમ્બરે લિલામ કરાશેમુંબઇકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : ફરિયાદ: ઘાટકોપર, વિક્રોલી, ગોવંડી, ભાંડુપમાં ગેસ ગળતરથી ભયમુંબઇકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : કામગીરી: લોકપાલને વર્ષ દરમિયાન કુલ 1427 ભ્રષ્ટાચારની ફરિયાદ મળી, તેમાં 4 કેન્દ્રીય મંત્રી સહિત સાંસદોનો પણ સમાવેશઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : ઈન્ટરવ્યૂ: અંડર-19થી આઈપીએલ અલગ, અહીં ભૂલ પછી પુનરાગમનની સંભાવના ઓછી રહે છે, કેમ કે બોલર પાસે માત્ર 4 ઓવર જ હોય છે: રવિ બિશ્નોઈક્રિકેટકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : મંજૂરી: કાલરોક-જાલન કોન્સોર્ટિયમ જેટ એરવેઝ હસ્તગત કરશે, 18 મહિનાથી બંધ જેટ એર પર 10 હજાર કરોડનું દેવુંઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : કાર્યવાહી: અભિનેતા મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય સામે દુષ્કર્મનો કેસમુંબઇકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : દુનિયાની છત બદલાઈ રહી છે...: તિબેટમાં ગરીબી નાબૂદ, 6.28 લાખ લોકોને નવી કોલોનીમાં વસાવાઈ રહ્યાં છેવર્લ્ડકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : કોરોના વોરિયર્સ: પ્લાઝમા દાતાની ટેસ્ટ માટે વિભાગીય સ્તરે જ સુવિધામુંબઇકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : જગદંબા કથા: મહિષાસુરના હાથે પરાજિત દેવો બ્રહ્માને લઈને વિષ્ણુ પાસે ગયાધર્મ દર્શનકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : રજૂઆત: ખેડૂતો અંગેના મુદ્દે વેપારીઓ ઉદ્યોગ મંત્રીને મળ્યામુંબઇકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : વિરોધ: સેવાનિવૃત્તિની ઉંમર 60 વર્ષ કરવાની માગ સાથે સરકારી કર્મીઓ આક્રમકમુંબઇકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : ઉપવાસની વાત: નોરતાંમાં ડાયાબિટીસના દર્દીઓ આટલું ધ્યાન રાખી ઉપવાસ કરે, 3-4 દિવસ ઉપવાસ રાખી બીજા દિવસે પૂરતું જમી લેવું સારુંહેલ્થકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : દિવાળીથી વર્ષાંત સુધી 700 કરોડની ખોટ: સિનેમા હૉલ ખૂલ્યા પણ દર્શકો 10% પણ નહીં, કોઈ મોટી રિલીઝ પણ નહીંમુંબઇકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : શક્તિનું સાયન્સ: નોરતાંંના પર્વ સાથે ઋતુઓનું સંધાન - કુદરતના સાંનિધ્યમાં શીતળ રાતે ગરબા રમવા એ તન અને મન માટે અનુકૂળ રહે છેહેલ્થકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : કોરોના કાળ: કોરોનાની દવા યોગ્ય દરમાં ઉપલબ્ધ કરવા માટે નિર્દેશમુંબઇકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : કાર્યવાહી: અજિત પવારને ભીંસમાં લેવા સિંચાઈ ભ્રષ્ટાચારની તપાસ હવે ED દ્વારા થશેમુંબઇકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : ભાસ્કર 360 ડિગ્રી: શ્રમગણનાનું ગણિત - સરકાર શા માટે દરેક વ્યવસાયીનો રેકોર્ડ રાખવા ઇચ્છે છે?ઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : કાર્યવાહી: કોમી તણાવ મુદ્દે કંગના સામે FIR દાખલ કરવા આદેશમુંબઇકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : ગ્રાઉન્ડ રિપોર્ટ: તુળજામાતાનાં દર્શન બંધ છતાં ભક્તો ઉમટે છે, માત્ર પૂજારી કરશે માની આરાધનાધર્મ દર્શનકૉપી લિંકશેર

2020-10-18 05:54:52 : રાજસ્થાનના અદ્ભૂત ગુફા મંદિરનો ફોટો: પર્વતો વચ્ચે સાંકળી, અંધારપટ અને 35 ફૂટ ઊંડી ગુફામાં બિરાજમાન છે માતા સરેસીઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 05:32:41 : નિર્ણય: રાજ્યો પાસેથી 1.10 લાખ કરોડનું દેવું કેન્દ્ર વસૂલશે, યુ ટર્ન GST વળતર મામલે સરકારે વલણ બદલ્યુંબિઝનેસકૉપી લિંકશેર

2020-10-18 05:32:41 : કોમોડિટી: સોનું દિવાળી સુધી 51000-53500ની રેન્જમાં રહેશે, રૂપિયો મજબૂત બને તો સોનું રૂ.50000 અંદર સરકેબિઝનેસકૉપી લિંકશેર

2020-10-18 05:11:07 : ફેસ્ટિવ સિઝનમાં ખરીદીનો માહોલ: દિવાળી પર આપણે 1.3 લાખ કરોડ રૂપિયા ખર્ચીશું, ટીવી-મોબાઇલ 30% વધુ ખરીદીશુંઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 04:32:42 : સરવે: US ઇમિગ્રન્ટ્સની વસતીમાં 20 વર્ષમાં સૌથી વધુ ઘટાડો, મહામારીના પ્રથમ 5 મહિનામાં 6.2% ઘટ્યાંવર્લ્ડકૉપી લિંકશેર

2020-10-18 03:54:42 : જયપુરમાં આઈસીઆઈસીઆઈ બેંક લૂંટાઈ: લૂંટારાઓએ સિક્યુરિટી ગાર્ડને ગોળી મારી, એક કર્મચારી પર કાર ચડાવી અને 31.50 લાખ રૂપિયા લૂંટીને ફરારઈન્ડિયાકૉપી લિંકશેર

2020-10-18 03:32:48 : કોરોના અને વિશ્વ: ન્યૂયોર્કમાં આગામી સપ્તાહે ખૂલી શકે છે મૂવી થિયેટર; રશિયામાં 24 કલાકમાં 15 હજાર દર્દી મળ્યા; અત્યાર સુધીમાં 3.96 કેસવર્લ્ડકૉપી લિંકશેર

2020-10-18 00:54:59 : 18 ઓક્ટોબરનું અંક ભવિષ્ય: રવિવારે અંક 3ના જાતકોને પ્રમોશનનું સુખ મળી શકે છે, સરકારી પક્ષની લાભ થઇ શકે છેજ્યોતિષકૉપી લિંકશેર

2020-10-18 00:54:59 : ટેરો રાશિફળ: KING OF SWORDS કાર્ડ પ્રમાણે રવિવારે કુંભ રાશિના લોકો તેમના સ્વભાવ અને ઉત્સાહ માટે લોકોમાં પ્રસિદ્ધ રહેશેજ્યોતિષકૉપી લિંકશેર

2020-10-18 00:54:59 : 18 ઓક્ટોબરનું રાશિફળ: રવિવારનો દિવસ કર્ક રાશિના લોકો માટે અતિ શુભ રહેશે, જાતકોને માન-સન્માન અને યશ-કીર્તિ મળી શકે છેજ્યોતિષકૉપી લિંકશેર

2020-10-18 00:54:59 : ગઠબંધન થયું તો ખરૂં: RSS-ભાજપ કાર્યકર્તા કરે છે લોજપા ઉમેદવારનો પ્રચાર, બિહારના દિનારામાં ભાજપ કાર્યકર્તાના ઘરમાં લોજપાના રાજેન્દ્ર સિંહનો કેમ્પબિહાર ઇલેક્શનકૉપી લિંકશેર

2020-10-18 00:32:45 : ફોટોઝમાં IPLનો રોમાંચ: ચહલ માટે લકી ચાર્મ સાબિત થઈ મંગેતર ધનશ્રી; આ મેચમાં 15 છગ્ગા લાગ્યા, તેમા એકલા ડિવિલિયર્સે 6 છગ્ગા ફટકાર્યાIPLકૉપી લિંકશેર

More News from https://www.divyabhaskar.co.in/ Sat, 17 Oct