https://www.divyabhaskar.co.in/

http://sanjsamachar.in/

https://westerntimesnews.in/

https://rakhewaldaily.com/

https://www.navgujaratsamay.com/

https://www.aajkaaldaily.com/

https://www.janmabhoominewspapers.com/

http://sandesh.com/

https://www.gujaratimidday.com/

https://kutchuday.in/

https://www.navgujaratsamay.com/

https://gujaratmitra.in/

http://www.gujarattoday.in/

http://www.loksansar.in/

https://www.gujaratsamachar.com/

https://www.kutchmitradaily.com/

https://ahmedabadmirror.indiatimes.com/

gujarati.webdunia.com

Trending in india

https://www.divyabhaskar.co.in/

2020-11-20 23:10:58 : અમદાવાદમાં કર્ફ્યૂનો અમલ શરૂ: ચાંદખેડામાં પોલીસે દુકાનો બંધ કરાવી; પોલીસે પેટ્રોલિંગ શરૂ કરતા રસ્તાઓ સૂમસામ બન્યાં, ખાડિયામાં પણ સજ્જડ બંધઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-20 23:10:58 : EDએ કેસ દાખલ કર્યો: બનાવટી TRP કેસમાં હવે ED પણ તપાસ કરશે, ટૂંક સમયમાં આરોપીઓની પૂછપરછ કરે તેવી શક્યતાઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 22:32:57 : ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર: ફાસ્ટ બોલર સિરાઝના પિતાનું નિધન, અંતિમ સંસ્કારમાં સામેલ ન થાય તેવી શક્યતાક્રિકેટકૉપી લિંકશેર

2020-11-20 22:32:57 : કોહલીને લક્ષ્મણનો સાથ: પૂર્વ ક્રિકેટરે કહ્યું- વિરાટના પેટરનિટી લીવના નિર્ણયનું સન્માન કરો, તે એક ફેમિલી મેન પણ છેક્રિકેટકૉપી લિંકશેર

2020-11-20 21:55:30 : અલ કાયદાના સરગનાનું મૃત્યુ: અફઘાનિસ્તાનના પહાડોમાં છૂપાયેલા અલ જવાહિરીનું અસ્થમાને લીધે મૃત્યુ, સારવાર ન મળીવર્લ્ડકૉપી લિંકશેર

2020-11-20 21:11:48 : ઉત્તર પ્રદેશ: ટેસ્ટિંગ કરવા આવેલી સ્વાસ્થ વિભાગની ટીમ પર હુમલો, વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 20:32:46 : RILનું માર્કેટ કેપ 3 લાખ કરોડ ગગડ્યુ: HDFC અને ટાટા ગ્રુપ માર્કેટ કેપની બાબતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝથી આગળ નિકળી ગયાબિઝનેસકૉપી લિંકશેર

2020-11-20 20:11:25 : લોકડાઉનની સાઈડ ઈફેક્ટ: ઓનલાઈન એક્ઝામના કારણે બાળકોમાં ચીટિંગની આદત વધી, આ 4 રીતે પેરેન્ટ્સ-ટીચર તેને અટકાવી શકે છેયુટિલિટીકૉપી લિંકશેર

2020-11-20 19:55:16 : CBSE બોર્ડ પરીક્ષા 2021: 10-12માં ધોરણની પરીક્ષા નિશ્ચિત સમયે જ યોજાશે, ટૂંક સમયમાં જ જાહેર થઈ શકે છે પરીક્ષાનું ટાઈમટેબલઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 19:33:22 : પર્સનલ ફાઈનાન્સ: પર્સનલ એક્સિડન્ટ કવર- 1 રૂપિયો પ્રતિ દિવસના પ્રીમિયમ પર તમે 15 લાખ રૂપિયાનું કવર મેળવી શકો છો, પહેલાં દિવસથી જ ક્લેમ પણ મળવાનું શરૂ થઈ જાય છેયુટિલિટીકૉપી લિંકશેર

2020-11-20 19:11:24 : સુપરફ્રૂટ જેકફ્રૂટ ફ્લોર: એક ચમચી જેકફ્રૂટનો લોટ ડાયાબિટીઝ કંટ્રોલ કરશે, BP કંટ્રોલમાં રાખશે, વજન પણ ઘટાડશેયુટિલિટીકૉપી લિંકશેર

2020-11-20 18:55:11 : બિગ બોસ 14- વીકેન્ડ કા વાર: 'બિગ બોસ'માં પહેલીવાર એકતા કપૂર દેખાશે, પોતાના ટીવી શોની જેમ આ રિયાલિટી શોમાં પણ 'લીપ'થી લાવશે હટકે ટ્વિસ્ટટીવીકૉપી લિંકશેર

2020-11-20 18:55:11 : કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 2 મહિના બાદ કોરોનાના 1400થી વધુ કેસ, અમદાવાદ શહેરમાં 305 કેસ નોંધાયાઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-20 18:33:09 : બારાબંકી: BJP નેતાને દુકાન માલિકે દારૂ ઉધાર ના આપતાં મારામારી કરી, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 18:33:08 : કોરોના અંગે નિર્ણય: મધ્ય પ્રદેશમાં લોકડાઉન નહીં લાગે; જોકે જ્યાં વધારે કેસ છે ત્યાં નાઈટ કર્ફ્યૂ રહેશેઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 18:33:08 : TRP રિપોર્ટ: રૂપાલી ગાંગુલીનો શો 'અનુપમા' દર્શકોની પહેલી પસંદ બન્યો, 'તારક મહેતા..' ફરી ટોપ 5માંટીવીકૉપી લિંકશેર

2020-11-20 18:33:08 : આજે શું બનાવવું: થોડા વેરિએશનની સાથે ગુવારનું શાક બનાવો, તેનો સ્વાદ વધારવા માટે સમારેલા બટેકા મિક્સ કરોરેસીપીકૉપી લિંકશેર

2020-11-20 18:33:08 : મેક્સવેલ vs વીરૂ: IPLની 13મી સીઝનમાં ખરાબ પ્રદર્શન કરનાર ગ્લેન મેક્સવેલને સહેવાગે 10 કરોડનો ચીયરલીડર કહી મજાક ઉડાવી; મેક્સવેલ કર્યો પલટવારક્રિકેટકૉપી લિંકશેર

2020-11-20 18:11:28 : પર્સનલ ફાઈનાન્સ: અસેસમેન્ટ યર 2020-21 માટે ઈન્કમ ટેક્સ રિફંડમાં વિલંબ થઈ શકે છે, વિભાગ દ્વારા સિસ્ટમ અપડેટ કરવામાં આવી રહી છેયુટિલિટીકૉપી લિંકશેર

2020-11-20 17:55:35 : ફ્રંટ ગિયર: બાઇક લઇને લોન્ગ રાઇડ પર જઈ રહ્યા હો તો સેફ્ટી સૂટ પહેરો, ધૂળ અને વરસાદની સાથે ઇજા થતાં પણ અટકાવશેઓટોમોબાઈલકૉપી લિંકશેર

2020-11-20 17:55:35 : ભાવુક: અનુપમ ખેર માત્ર નીતુ સિંહને મળીને ઈમોશનલ થયા, કહ્યું- ન્યૂયોર્કની યાદ તાજી થઈ ગઈબોલિવૂડકૉપી લિંકશેર

2020-11-20 17:55:35 : આરોપ: પોર્શ, લેમ્બર્ગિની, ઓડી, ફોક્સવેગન કંપનીઓએ જગુઆરની ટેક્નોલોજી ચોરી, અમેરિકામાં આ કંપનીની ગાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છેઓટોમોબાઈલકૉપી લિંકશેર

2020-11-20 17:55:35 : એપલનું એલાન: Appleએ તેના એપ સ્ટોરના કમિશનને 30%થી ઘટાડી 15% કર્યું, નવો ફેરફાર 1 જાન્યુઆરી 2021થી લાગુ થશેગેજેટકૉપી લિંકશેર

2020-11-20 17:55:35 : ધ કપિલ શર્મા શો: મામા ગોવિંદા સાથે ચાલી રહેલા અણબનાવ વચ્ચે કૃષ્ણાએ શોમાં પરફોર્મન્સ ન આપ્યું, કહ્યું- 'હું તેમની સામે મારા આંસુ નથી રોકી શકતો'ટીવીકૉપી લિંકશેર

2020-11-20 17:55:35 : બે વર્ષમાં તલાક: IAS ટોપર ટીના ડાબીએ ફેમિલી કોર્ટમાં કરી છૂટાછેડાની અરજી, 2018માં બની હતી કાશ્મીરી પુત્રવધૂઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 17:33:41 : SEBIની સુપ્રીમ કોર્ટમાં અપીલ: સહારા ગ્રુપને 62 હજાર કરોડ જમા કરાવવા આદેશ આપો, પાલન ન કરે તો સુબ્રત રોયને કસ્ટડીમાં લેવામાં આવેબિઝનેસકૉપી લિંકશેર

2020-11-20 17:33:41 : ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ: હેઝલવુડે કહ્યું- ભારતનો બોલિંગ એટેક છેલ્લા 10 વર્ષમાં મજબૂત થયો, બુમરાહ અમારા માટે સૌથી મોટો પડકારક્રિકેટકૉપી લિંકશેર

2020-11-20 17:33:41 : સરકારી આંકડામાં મોટી ઘાલમેલ: Mr. રાજીવ ગુપ્તા, અમદાવાદમાં સરકારી આંકડા મુજબ કોરોના કેસ વધ્યા નથી તો કર્ફ્યૂ કેમ? જો કેસ વધ્યા છે તો આંકડા જાહેર કરો, પ્રજા માંગે છે જવાબઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-20 17:33:41 : વડોદરાના તબીબોનું મંતવ્ય: ઠંડીમાં ઋતુજન્ય રોગચાળો કોરોના વાઈરસનું સંક્રમણ વધારશે, વેક્સિકન નથી ત્યારે માસ્ક જ બચવા માટેનો એકમાત્ર વિકલ્પવડોદરાકૉપી લિંકશેર

2020-11-20 17:10:51 : કોરોના વિશે શું કહે છે ગુજરાતના નામાંકિત ડોક્ટરો?: હાલમાં વાઈરસ એટલો ઘાતક રહ્યો નથી, 10-15 દિવસમાં સ્થિતિ કાબૂમાં આવશેઃ ડો. તેજસ પટેલઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-20 16:55:01 : ભાસ્કર એક્સપ્લેનર: શું હોય છે પિનપોઈન્ટ સ્ટ્રાઈક? શું તે એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકથી અલગ હોય છે?એક્સપ્લેનરકૉપી લિંકશેર

2020-11-20 16:55:01 : ક્રિએટિવિટી: બે આઈરિશ બહેનોએ વ્હીલ ચેર માટે ફેશનેબલ કવર્સ બનાવ્યા, પોતાની બ્રાંડ ‘ઇઝી વ્હીલ્સ’ દ્વારા દિવ્યાંગોને ડિઝાઈનર કવર પસંદ કરવાનો મોકો આપ્યોલાઇફસ્ટાઇલકૉપી લિંકશેર

2020-11-20 16:55:01 : વારાણસી: ચોરને ઘરમાંથી કંઈ ન મળતાં બકરો ચોર્યો, CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 16:55:01 : ઓટો બાઇંગ ગાઇડ: હવે એવરેજ સાથે નો કોમ્પ્રોમાઇઝ, બજાજથી લઇને TVS સહિતની 10 સસ્તી બાઇકમાં 104kmpl સુધીની એવરેજ મળશેઓટોમોબાઈલકૉપી લિંકશેર

2020-11-20 16:32:35 : નગરોટા એન્કાઉન્ટર પર હાઈલેવલ મીટિંગ: જૈશ આતંકીઓએ 26/11 જેવા હુમલાનું ષડયંત્ર રચ્યું હતું, મોદીએ સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરીઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 16:32:35 : નિર્દોષોના લોહીથી વોર પ્રેક્ટિસ: અફઘાનિસ્તાનમાં ઓસ્ટ્રેલિયાના સૈનિકોએ માત્ર પ્રેક્ટિસ માટે 39 લોકોને ઠાર કર્યાવર્લ્ડકૉપી લિંકશેર

2020-11-20 16:32:35 : સિક્રેટ વેડિંગ: રિપોર્ટમાં દાવો- પ્રભુદેવાએ મુંબઈની ફિઝિયોથેરપિસ્ટ સાથે બીજા લગ્ન કર્યાબોલિવૂડકૉપી લિંકશેર

2020-11-20 16:11:00 : UPમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનશે: MPની જેમ 5 વર્ષ સુધી જેલ અને ધર્મપરિવર્તન કરવા માટે મહિના પહેલા અરજી કરવી પડશેઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 16:11:00 : બ્રેકિંગ ન્યૂઝ: સરકારનો 925 બોન્ડેડ ડોક્ટરોને 2 દિવસમાં હાજર થવા આદેશઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-20 16:11:00 : લગ્નના રંગમાં ભંગ: અમદાવાદના કરફ્યૂમાં 1700 લગ્નો અટવાયાં, કંકોતરી વહેંચાઈ ગઈ, મહેમાનો આવી ગયાં, હવે લગ્નો રદ કરવા પડ્યાઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-20 15:55:27 : સ્ટાર કિડ: પહેલી જ વાર શિલ્પા શેટ્ટીની દીકરી સમિશાની તસવીરો સામે આવીબોલિવૂડકૉપી લિંકશેર

2020-11-20 15:55:27 : ટોકવાની સજા: પુણેમાં રિક્ષાવાળો BMW કાર પર પેશાબ કરી રહ્યો હતો, સિક્યોરિટી ગાર્ડે રોક્યો તો તેના પર પેટ્રોલ નાંખીને સળગાવ્યોઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 15:33:03 : વિવાદનું મૂળ: ઈમરાન ખાન એક્ટિંગ છોડે તેવું પત્ની નહોતી ઈચ્છતી, સસરાનો ઘટસ્ફોટ- આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતોબોલિવૂડકૉપી લિંકશેર

2020-11-20 15:33:03 : સારી ઊંઘ માટે આટલું કરો: ગાઢ ઊંઘ માટે સૂતા પહેલાં આ 6 સ્ટ્રેચિંગ એક્સર્સાઈઝ કરો, અલ્ઝાઈમર્સ, ડાયાબિટીસ, અને હાર્ડ ડિસીઝનું જોખમ ઘટશેહેલ્થકૉપી લિંકશેર

2020-11-20 15:33:03 : ગ્રાઉન્ડ રિપોર્ટ: દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વધતા વડોદરામાં ટેસ્ટીંગ માટે લાઇનો લાગી, 1125 બેડથી સજ્જ સયાજી-ગોત્રી હોસ્પિટલમાં હજી 860 બેડ ખાલીવડોદરાકૉપી લિંકશેર

2020-11-20 14:54:40 : ઝિંદગીનો સૌથી અધરો પ્રવાસ: આરબ દેશની ડૉ. ખ્વાલાએ 3 દિવસમાં 7 ખંડનો પ્રવાસ કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યોલાઇફસ્ટાઇલકૉપી લિંકશેર

2020-11-20 14:54:40 : ભાસ્કર ડેટા સ્ટોરી: ભારતમાં 75 કરોડ ઈન્ટરનેટના યુઝર થયા; 12 GBની સાથે મંથલી ટેડા યુઝમાં દુનિયામાં સૌથી આગળએક્સપ્લેનરકૉપી લિંકશેર

2020-11-20 14:54:40 : પેનિક ન કરો, સાવચેત રહો: વડોદરામાં કર્ફ્યુના ભયથી લોકો શાકભાજી લેવા દોડ્યા, બજારોમાં લોકો માસ્ક પહેર્યાં વિના ફરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાવડોદરાકૉપી લિંકશેર

2020-11-20 14:54:40 : બંદોબસ્ત: વલસાડ ST કચેરીએ મહિલા કંડક્ટરે નિર્વસ્ત્ર થઈ વિરોધ પ્રદર્શનની ચીમકી આપતાં પોલીસ કાફલો ગોઠવાયોવલસાડકૉપી લિંકશેર

2020-11-20 14:33:21 : જિયોએ ઝટકો આપ્યો: JioPhoneની કિંતમાં 300 રૂપિયાનો વધારો થશે; જાણો હવે તેની કેટલી કિંમત થશેગેજેટકૉપી લિંકશેર

2020-11-20 14:33:21 : અપકમિંગ: આવતા વર્ષે મહિન્દ્રા 6 SUV લોન્ચ કરશે, ન્યૂ જનરેશન બોલેરો-સ્કોર્પિયોથી લઇને XUV300 ઇલેક્ટ્રિક પણ એન્ટ્રી કરશેઓટોમોબાઈલકૉપી લિંકશેર

2020-11-20 14:33:21 : આજે શું બનાવું: સ્વીટ ક્રેવિંગ દૂર કરવા માટે હેલ્ધી અને ટેસ્ટી સીતફળની ખીર બનાવો, થોડું ઠંડી થાય ત્યારે તેમાં સીફળરનો ગર મિક્સ કરોરેસીપીકૉપી લિંકશેર

2020-11-20 14:10:37 : વિન્ટર અલર્ટ: પગમાં દુખાવો હોય તો લાકડીની મદદથી ચાલો અને ગરમ પાણીથી ગળા અને પીઠનો દુખાવો ઘટાડો, ઠંડીમાં આ રીતે આર્થ્રાઈટિસનો દુખાવો દૂર કરોહેલ્થકૉપી લિંકશેર

2020-11-20 14:10:37 : ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા: પેટાચૂંટણીમાં નેતાઓની ભીડ, દિવાળીના તહેવારોમાં બજારોમાં પ્રજાની ભીડના સમયે ઊંઘતી સરકાર હવે એકાએક જાગીગાંધીનગરકૉપી લિંકશેર

2020-11-20 14:10:37 : ગિફ્ટ: નેટફ્લિક્સે બે દિવસ સ્ટ્રીમ ફેસ્ટની જાહેરાત કરી, મફતમાં શો તથા મૂવી જોઈ શકાશેબોલિવૂડકૉપી લિંકશેર

2020-11-20 13:54:45 : વાઇરલ: ન્યૂઝિલેન્ડ પોલીસે બોલિવૂડ સોન્ગ પર ડાન્સ કર્યો, દીવાળી સેલિબ્રેશનના કાર્યક્રમનો વીડિયો ફરતો થયોઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 13:54:45 : ટ્રોલ થયા અમિતાભ: 78 વર્ષીય બિગ બીએ છઠ પૂજાની શુભકામના આપી. સોશિયલ મીડિયા પર યુઝર્સે ભૂલ પકડી કહ્યું- લખતા શીખી જાઓબોલિવૂડકૉપી લિંકશેર

2020-11-20 13:54:45 : જાણકારી: સિનિયર સિટીઝન્સને સામાન્ય લોકો કરતાં વધારે ટેક્સ બેનિફિટ વધારે મળે છે, વ્યાજથી થતી કમાણી પર ડિડક્શનનો ક્લેમ કરી શકાય છેયુટિલિટીકૉપી લિંકશેર

2020-11-20 13:54:45 : WHOનો નવો પ્લાન: ભારતમાં સર્વાઇકલ કેન્સરથી સૌથી વધારે મૃત્યુ થાય છે, 2050 સુધીમાં WHO નવા કેસ 40% સુધી ઘટાડશેહેલ્થકૉપી લિંકશેર

2020-11-20 13:54:45 : કાર્યવાહી: અમદાવાદમાં માસ્ક નહીં તો ટેસ્ટની લાઈનમાં ઉભા રાખશે, નેગેટિવ આવે તો 1 હજાર રૂપિયા, પોઝિટિવ આવ્યા તો હોસ્પિટલ ભેગાઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-20 13:32:56 : નારાજ: રણવીરની નવી જાહેરાત પર સુશાંતનું અપમાન કરવાનો આક્ષેપ, ચાહકોના આક્રોશ બાદ કંપનીએ ચોખવટ કરીબોલિવૂડકૉપી લિંકશેર

2020-11-20 13:11:22 : વેક્સીનનું કાઉન્ટ ડાઉન: દુનિયામાં 164 વેક્સીન પ્રિ-ક્લિનિકલ ફેઝમાં, જાણો દેશમાં બની રહેલી વેક્સીન ક્યારે આવશે?હેલ્થકૉપી લિંકશેર

2020-11-20 13:11:22 : આજના પોઝિટીવ સમાચાર: મલ્ટીનેશનલ કંપનીની નોકરી છોડી, ગામમાં લીંબુની ખેતી શરૂ કરી, વાર્ષિક 6 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છેઓરિજિનલકૉપી લિંકશેર

2020-11-20 12:55:00 : ધાર્મિક સ્થળે સાવચેતી: અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ લદાતા ગાંધીનગરનું અક્ષરધામ પણ 20થી 23 નવેમ્બર સુધી બંધ રહેશેગાંધીનગરકૉપી લિંકશેર

2020-11-20 12:55:00 : ગ્રાઉન્ડ રિપોર્ટ: મુખ્ય બજારોમાં લોકોની ભીડ, જો રાજકોટવાસીઓ નહીં સમજે તો અમદાવાદવાળી થશે, લોકોએ કહ્યું અડધા દિવસનું લોકડાઉન જરૂરી છેરાજકોટકૉપી લિંકશેર

2020-11-20 12:55:00 : કોરોના વિસ્ફોટ: અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો 95 ટકા ફૂલ થઈ ગઈ, માત્ર 261 બેડ જ ખાલી રહ્યાં છેઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-20 12:55:00 : પરંપરા અને વિજ્ઞાન: છઠ્ઠ પૂજા માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન જ નથી, તેનું વૈજ્ઞાનિક અને ઔષધીય મહત્ત્વ પણ છેધર્મકૉપી લિંકશેર

2020-11-20 12:32:58 : ફરી ગુડ ન્યૂઝ: કપિલ શર્માની પત્ની ગિન્ની બીજીવાર પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા, આવતા વર્ષે બાળકને જન્મ આપશેટીવીકૉપી લિંકશેર

2020-11-20 12:10:39 : ગુરુ ગ્રહનો મકર રાશિમાં પ્રવેશ: આજથી શનિ સાથે ગુરુનો યોગ બનશે, 60 વર્ષમાં એક જ વાર આ સ્થિતિ બને છેજ્યોતિષકૉપી લિંકશેર

2020-11-20 12:10:39 : સુશાંત ડેથ કેસ: 26/11 આતંકી હુમલા પર સુશાંત સિંહ રાજપૂત ફિલ્મ બનાવવાનો હતો, મૃત્યુના એક દિવસ પહેલાં મેકર્સ સાથે વાત થઇ હતીબોલિવૂડકૉપી લિંકશેર

2020-11-20 11:54:40 : પર્યાવરણ બચાવવાની પહેલ: 14 વર્ષની વિનિશા ઉમાશંકરને ચિલ્ડ્રન ક્લાઈમેટ પ્રાઈઝ 2020 મળ્યું, રાષ્ટ્રીય બાલ શક્તિ પુરસ્કાર 2021 માટે પણ તેનું નામ શોર્ટલિસ્ટ કર્યુંલાઇફસ્ટાઇલકૉપી લિંકશેર

2020-11-20 11:54:40 : કામની શોધ: અનુપમ ખેરના દીકરા સિકંદરે સોશિયલ મીડિયામાં કામ માગ્યું, ફોટો શૅર કરીને કહ્યું- તમે પણ હસી શકો છોબોલિવૂડકૉપી લિંકશેર

2020-11-20 11:32:59 : કોરોના સંક્રમણ: સુરતમાં દિવાળીની રજામાં 953 કેસ નોંધાયા, અમદાવાદની જેમ સુરતમાં પણ રાત્રી કર્ફ્યૂ લગાવવા ડોક્ટરોનું મંતવ્યસુરતકૉપી લિંકશેર

2020-11-20 11:32:59 : પ્રેસિડેન્ટ પર ઉશ્કેરાયા પ્રેસિડેન્ટ ઈલેક્ટ: બાઈડને કહ્યું- ટ્રમ્પ અમેરિકન ઈતિહાસમાં સૌથી બેજવાબદાર રાષ્ટ્રપતિ; જ્યોર્જિયા રીકાઉન્ટમાં પણ ટ્રમ્પ હાર્યાવર્લ્ડકૉપી લિંકશેર

2020-11-20 11:32:59 : સોશિયલ એન્ઝાયટીથી છૂટકારો મેળવો: ક્વોરન્ટિનમાં સોશિયલ એન્ઝાયટી વધી રહી છે, મૂળભૂત કારણ સામાજિક અંતર, છૂટકારો મેળવવાની 4 રીતો જાણોયુટિલિટીકૉપી લિંકશેર

2020-11-20 10:54:43 : CM રૂપાણીની સ્પષ્ટતા: ગુજરાતમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનો કોઈ પ્લાન નથી આ માત્ર એક અફવા છેગાંધીનગરકૉપી લિંકશેર

2020-11-20 10:54:43 : કોરોના દેશમાં: 48 દિવસ પછી એક્ટિવ કેસમાં વધારો થયો, કુલ સંક્રમિતોનો આંકડો 90 લાખને પારઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 10:32:52 : બેદરકારી: અમદાવાદમાં કરફ્યૂ લંબાશે તેવા ડરને કારણે જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા D MART મૉલ પર લોકોની લાઈનો લાગી, કાલુપુર શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-20 10:32:52 : સ્માર્ટ રાઈડિંગ ગોગલ: હીરોના સ્માર્ટ બ્લુટૂથ સનગ્લાસિસથી રાઈડિંગ મજેદાર બનશે, તેનાથી હેન્ડ્સ ફ્રી કોલિંગ પણ કરી શકાશેઓટોમોબાઈલકૉપી લિંકશેર

2020-11-20 10:11:05 : ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોનું ચોંકાવનારૂ રિસર્ચ: રોજ એક ઈંડું ખાઓ છો તો ડાયાબિટીસ થવાનું જોખમ 60% વધી જશેહેલ્થકૉપી લિંકશેર

2020-11-20 10:11:05 : પાવરફુલ વાયરલેસ હેડફોન: સાઉન્ડકોર લાઈફ Q20થી નોનસ્ટોપ 60 કલાક સુધી મ્યૂઝિક સાંભળી શકાશે, એક બટનથી બૂસ્ટ થશે સાઉન્ડ ક્વોલિટીગેજેટકૉપી લિંકશેર

2020-11-20 09:55:18 : કોરોના વડોદરા LIVE: પોઝિટિવ કેસનો કુલ આંક 16,842 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 217, કુલ 15,483 દર્દી રિકવર થયાવડોદરાકૉપી લિંકશેર

2020-11-20 09:32:36 : કોરોના સુરત LIVE: પોઝિટિવ કેસનો આંક 40632 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1035 અને કુલ 38271 રિકવર થયાસુરતકૉપી લિંકશેર

2020-11-20 09:32:36 : નિર્ણય: અમદાવાદમાં આજથી રાત્રે 9 વાગ્યા બાદ ST બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો, શહેરમાંથી રાત્રે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-20 09:11:02 : કોરોના વિદેશમાં: WHOએ કહ્યું- રેમડેસિવિરનો ઉપયોગ બંધ કરો, તેના કારગર હોવાના પુરાવા નથી; ચીને 10 લાખ લોકોને વેક્સિન લગાવીવર્લ્ડકૉપી લિંકશેર

2020-11-20 08:32:38 : યુપીમાં દર્દનાક અકસ્માત: લગ્નમાંથી પરત આવતી ફૂલસ્પીડ જીપ ઊભેલી ટ્રક સાથે અથડાઈ, 6 બાળકો સહિત 14 લોકોનાં મોતઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 08:32:38 : આજની પોઝિટિવ સ્ટોરી: સુરતમાં 2 વર્ષથી ચાલે છે માનવતાની દિવાલ, લોકો પોતાને ન જોઈતા કપડાં મુકી જતાં 30 હજાર જરૂરીયાતમંદના અંગ ઢંકાયાઓરિજિનલકૉપી લિંકશેર

2020-11-20 08:32:38 : 3 કથાઓ અને 3 માન્યતાઓ: ત્રેતા અને દ્વાપર યુગમાં પણ સૂર્યદેવની ઉપાસના અને વ્રત કરવામાં આવ્યું હતુંધર્મકૉપી લિંકશેર

2020-11-20 07:55:16 : આજનો ઈતિહાસ: એક અકસ્માત જોઈને શરૂ થઈ હતી ટ્રાફિક સિગ્નલમાં પીળી લાઈટ સામેલ થવાની કહાનીઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-20 07:55:16 : અંતિમ સફર: ટેમ્પોચાલકને ઝોંકું આવ્યું ને 11 લોકોની આંખ કાયમ માટે મીંચાઇ ગઇવડોદરાકૉપી લિંકશેર

2020-11-20 07:55:16 : મદદ: રાજકોટમાં આજી ડેમ પાસે ગાર્ડનમાં ફરવા ગયેલા માતા-પિતા બે વર્ષની બાળકીને ભૂલીને નીકળી ગયા, 181ની ટીમે ઘરે પહોંચાડીરાજકોટકૉપી લિંકશેર

2020-11-20 07:55:16 : સંશોધન: ગાયોમાં મિથેન ઉત્સર્જન ઘટાડતો ખોરાક વિકસાવાયો, શેવાળમાંથી બનાવાયેલ ખોરાક દિલ્હીની કંપની બજારમાં લાવશેભાવનગરકૉપી લિંકશેર

2020-11-20 07:32:31 : આજનો જીવન મંત્ર: હાલ 100 ટકા પરિણામ આપવાનો સમય છે, ધ્યાન રાખો નાની ભૂલ પણ ભારે પડી શકે છેધર્મકૉપી લિંકશેર

2020-11-20 07:10:43 : દુનિયાની સૌથી મોટી ટેક કંપની પર કાર્યવાહી: એપલ કંપનીને 840 કરોડ રૂપિયાનો દંડ, જૂના આઈફોન સ્લો કરવાનો લાગ્યો આરોપવર્લ્ડકૉપી લિંકશેર

2020-11-20 06:54:52 : અર્થતંત્ર પાટે ચઢશે: ભારતના અર્થતંત્રમાં સુધારાનો આશાવાદ રેટિંગ એજન્સીઓએ અંદાજમાં સુધારો કર્યોબિઝનેસકૉપી લિંકશેર

2020-11-20 06:54:51 : અનોખી અપીલ: મૃત સાગરથી સાન્તાનો સંદેશ - દૂર રહીને જ ક્રિસમસ ઊજવોવર્લ્ડકૉપી લિંકશેર

2020-11-20 06:54:51 : રેકોર્ડબ્રેક જમ્પ: યુએઈના સઈદે વેક બોર્ડિંગ જમ્પમાં 2 વર્લ્ડ રેકોર્ડ સર્જ્યાસ્પોર્ટ્સકૉપી લિંકશેર

2020-11-20 06:54:51 : ગોરખધંધા: રાજકોટમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિએ વ્યાજના બદલામાં પંચનાથ પ્લોટમાં આવેલા ફ્લેટ પર કબજો જમાવી ત્યાં કૂટણખાનું ચાલુ કરાવ્યુંરાજકોટકૉપી લિંકશેર

2020-11-20 06:54:51 : તંત્ર એલર્ટ: કોરોના પોઝિટિવ દર્દીના મોબાઇલના કોલ ટ્રેસિંગ કરી અઠવાડિયા દરમિયાન તેના સંપર્કમાં આવેલાને ફરજિયાત ક્વોરન્ટીન કરાશેરાજકોટકૉપી લિંકશેર

2020-11-20 06:54:51 : નવી આશા: બ્રેક્જિટથીે ભારતીયો માટે કસ્ટમ સ્ટાફની રોજગારીનું સર્જન થશેબિઝનેસકૉપી લિંકશેર

2020-11-20 06:54:51 : ફૂટબોલ: આજથી આઈએસએલ શરૂ, 8 મહિના પછી દેશમાં કોઈ પહેલી મોટી ટુર્નામેન્ટસ્પોર્ટ્સકૉપી લિંકશેર

2020-11-20 06:54:51 : ભાસ્કર વિશેષ: ગર્ભનિરોધકની જગ્યાએ ફ્લૂનું ઇન્જેક્શન આપ્યું, મહિલા ગર્ભવતી થઇ, દિવ્યાંગ બાળકીને જન્મ આપ્યો, 74 કરોડ રૂપિયાનું વળતરવર્લ્ડકૉપી લિંકશેર

2020-11-20 06:32:33 : મોર્નિંગ બ્રીફ: અમદાવાદમાં આજે રાતે 9થી સોમવાર સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે, કોરોના સંક્રમણને કાબુમાં લેવા કેન્દ્રની 3 ડૉક્ટર્સની ટીમ ગુજરાત આવશેઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-20 06:10:49 : નાણાંકીય જોખમ: દેશના સૌથી મોટો સોલાર એનર્જી પ્રોજેક્ટ અદાણી ગ્રીન પાસે ગેરન્ટેડ ગ્રાહક જ નથીબિઝનેસકૉપી લિંકશેર

2020-11-20 04:55:04 : કેસ બગડ્યો: દિવાળીના 5 દિવસમાં કોરોનાના 1067 કેસ, 147 દિવસ પછી ફરી 225થી વધુ કેસ આવ્યા, હોસ્પિટલોમાં રાતોરાત 1300 બેડ વધારાયાઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-20 03:54:43 : ચીનની અવળચંડાઈ: ભારતના મિત્ર ભૂટાનની અંદર અને ડોકલામ ગતિરોધના સ્થાનથી 9 કિમી દૂર ચીને ગામ વસાવ્યુંવર્લ્ડકૉપી લિંકશેર

2020-11-20 02:54:55 : સંબંધ: અહીંયા જોવું અને ત્યાં જોવુંઅહા જિંદગીકૉપી લિંકશેર

2020-11-20 02:54:55 : 20 નવેમ્બરનું રાશિફળ: શુક્રવારે સિંહ જાતકોની આવકના સ્ત્રોતમાં વધારો થશે, પતિ-પત્ની વચ્ચે સામાન્ય વિવાદ થઇ શકે છેજ્યોતિષકૉપી લિંકશેર

2020-11-20 02:54:55 : 20 નવેમ્બરનું અંક ભવિષ્ય: શુક્રવારનો ભાગ્ય અંક 8 રહેશે, આ અંકના જાતકોએ સુંદરકાંડ અનં મંગલાચરણનો પાઠ કરવોજ્યોતિષકૉપી લિંકશેર

2020-11-20 02:54:55 : દેશકાળ: આ રેલગાડી અને આ રસ્તોઅહા જિંદગીકૉપી લિંકશેર

2020-11-20 02:54:55 : યાદગાર: થપ્પો, સાતોલિયું, ગિલ્લી-દંડા... ક્યાં ગઈ એ રમતો?અહા જિંદગીકૉપી લિંકશેર

2020-11-20 02:54:55 : શું સ્વાદ છે જિંદગીનો: દાળ- ભાતની તન્મયતાઅહા જિંદગીકૉપી લિંકશેર

2020-11-20 02:54:55 : વર્લ્ડ ટેલિવિઝન ડે: ઈડિયટ બોક્સથી સ્માર્ટ ટીવી સુધીની સફરઅહા જિંદગીકૉપી લિંકશેર

2020-11-20 02:54:55 : પ્રથમ પ્રધાન: નેહરુજીના કિસ્સાઅહા જિંદગીકૉપી લિંકશેર

2020-11-20 02:54:55 : દિલનું ચક્રવાત: થોડો સમય લીલા ઘાસ પરઅહા જિંદગીકૉપી લિંકશેર

2020-11-20 02:54:55 : અહા જિંદગી: વાંચો, અહા જિંદગીના આ સપ્તાહના તમામ આર્ટિકલ, માત્ર એક જ ક્લિકમાંઅહા જિંદગીકૉપી લિંકશેર

2020-11-20 02:54:55 : વાચકોની નોટબુક: જૂના ડરનું પરત ફરવું...અહા જિંદગીકૉપી લિંકશેર

2020-11-20 02:10:56 : ટેરો રાશિફળ: SEVEN OF SWORDS કાર્ડ પ્રમાણે તુલા જાતકોને પૂર્વ પ્રેમી ફરી ફસાવવાનો પ્રયાસ કરી શકે છે, સંપર્કમાં ના આવવુંજ્યોતિષકૉપી લિંકશેર

2020-11-20 01:10:53 : ફેક ન્યુઝ એક્સપોઝ: સરહદે અથડામણમાં ભારતના 28 જવાનો શહીદ થયાની વાત ખોટીઃ પાકિસ્તાની યુઝર્સે ફેલાવી હતી અફવાઈન્ડિયાકૉપી લિંકશેર

More News from https://www.divyabhaskar.co.in/ Thu, 19 Nov