https://www.divyabhaskar.co.in/

http://sanjsamachar.in/

https://westerntimesnews.in/

https://rakhewaldaily.com/

https://www.navgujaratsamay.com/

https://www.aajkaaldaily.com/

https://www.janmabhoominewspapers.com/

http://sandesh.com/

https://www.gujaratimidday.com/

https://kutchuday.in/

https://www.navgujaratsamay.com/

https://gujaratmitra.in/

http://www.gujarattoday.in/

http://www.loksansar.in/

https://www.gujaratsamachar.com/

https://www.kutchmitradaily.com/

https://ahmedabadmirror.indiatimes.com/

gujarati.webdunia.com

Trending in india

https://www.divyabhaskar.co.in/

2021-02-22 23:11:03 : અમદાવાદમાં ફાયરવિભાગની કાર્યવાહી: NOC ન હોવાથી શહેરની 6 હોસ્પિટલ સીલ કરી, ચાંદલોડિયાની કામધેનુ સહિત ગોમતીપુરની અલ-અમીન ગરીબ નવાઝ હોસ્પિટલ સીલ મારી

2021-02-22 22:33:17 : મંગળવારનું રાશિફળ: મંગળવારે ધન અને મીન રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે, જાતકોએ ભાગ્યથી વધારે કર્મ ઉપર વિશ્વાસ રાખવો

2021-02-22 22:33:17 : કોંગોમાં આતંકવાદી હુમલો: યુનાઈટેડ નેશન્સના કાફલા પર આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું, ઈટાલીના રાજદૂત સહિત 2 વ્યક્તિના મોત

2021-02-22 22:33:17 : 23 ફેબ્રુઆરીનું અંક ભવિષ્ય: મંગળવારે અંક 8ના જાતકોએ કોઇને ધનને લગતી ગેરેન્ટી આપવી નહીં, ભૈરવ બાબાને કચોરી-સમોસા ચઢાવો

2021-02-22 22:33:17 : ટેરો રાશિફળ: THREE OF WANDS કાર્ડ પ્રમાણે મંગળવારે મીન જાતકોએ સંયમ ગુમાવવો નહીં, વાદ-વિવાદથી દૂર રહેવું

2021-02-22 21:32:36 : અમાનવીય કૃત્ય: 4 દિવસથી ઘરમાંથી ગાયબ રહેલી મહિલા ઘરે પરત ફરી તો પતિએ ઉકળતા તેલમાં હાથ નખાવીને પવિત્રતાની પરીક્ષા લીધી

2021-02-22 20:55:30 : મધ્ય પ્રદેશ: પોલીસથી બચવા હત્યાના પ્રયાસનો આરોપી ઝાડ પર ચઢી ગયો, વીડિયો વાઇરલ

2021-02-22 20:33:29 : આક્ષેપ: મોહન ડેલકરના પ્રવક્તાએ કહ્યું- 'દાદરા નગર હવેલીના પ્રશાસકની તાનાશાહીથી કંટાળી આત્મહત્યા કરી'

2021-02-22 20:33:28 : બબાલ: સુરતમાં વોક વે પર પાણી વેચનાર મહિલાએ વીડિયો બનાવવાની ના પાડતા ફેશન ડિઝાઈનર બાખડી પડી, પોલીસ સ્ટેશને તમાશો કર્યો, યુવતીની ટીંગાટોળી કરાઈ

2021-02-22 19:55:32 : ખેડૂત આંદોલન: 26 જાન્યુઆરીએ લાલ કિલ્લાના ગુમ્બજ પર ચડનાર જસપ્રીતની ધરપકડ, મુજફ્ફરનગરમાં ખેડૂતો અને ભાજપ કાર્યકર્તા વચ્ચે અથડામણ

2021-02-22 19:33:33 : કોરોનિલ પર કેન્દ્ર વિરૂદ્ધ IMA: પતંજલિની કોરોનિલનું સમર્થન કરવા પર હર્ષવર્ધનથી મેડિકલ એસોસિએશન નારાજ, કહ્યું- તેઓએ MCIના નિયમો તોડ્યા

2021-02-22 19:33:33 : પંજાબ: કૉંગ્રેસ નેતા ગુરલાલસિંહ ભુલ્લરની હત્યાના CCTV સામે આવ્યાં, ધડાધડ 11 ગોળી ધરબી ઢાળી દીધા

2021-02-22 19:11:39 : રાજ્યસભાનું પરિણામ જાહેર: ભાજપના રાજ્યસભાના બન્ને ઉમેદવાર બિન હરિફ જાહેર, રામ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ રાજ્યસભા સાંસદ બન્યા

2021-02-22 19:11:39 : ટૂલકિટ કેસ: કોર્ટે એક્ટિવિસ્ટ દિશાને એક દિવસના રિમાન્ડ પર મોકલી, પોલીસ નિકિતા અને શાંતનુને આમને-સામને બેસાડીને કરશે પૂછપરછ

2021-02-22 19:11:39 : ઓસ્કરમાં વધુ એક દાવેદારી: એકેડમી અવોર્ડ્સ 2021ની જનરલ કેટેગરીમાં નીલા માધબ પાંડાની ફિલ્મ 'કલિરા અતિતા' પહોંચી

2021-02-22 18:56:18 : કરોડોનું કાળું નાણું: ઈન્કમટેક્સની રેડમાં મધ્યપ્રદેશના કોંગ્રેસ ધારાસભ્યને ત્યાંથી મળી 8 કરોડની કેશ; પૈસાની ગણતરી કરવા કાઉન્ટિંગ મશીન લગાડવા પડ્યા, રવિવારે પણ બેંક ખોલાવવી પડી

2021-02-22 18:56:18 : દુર્ધટના: પેથાપુરમાં બીજા માળે મિત્રો સાથે ઉંઘેલો યુવક નીચે પટકાતા લોખંડનાં ત્રણ સળિયા ખૂંપી જવાથી કમકમાટી ભર્યું મોત

2021-02-22 18:56:18 : ડિજિટલ મીડિયામાં નવો અધ્યાય: દિવ્ય ભાસ્કર ન્યૂઝ એપના 30 રિપોર્ટર સહિત 100 સભ્યોની ટીમ, આપને આપશે મ્યુનિ. પરિણામોનું રિયલ ટાઈમ અપડેટ

2021-02-22 18:56:18 : સામુહિક આત્મહત્યા: આણંદના રાસનોલમાં ભાઈ-બહેને કરી આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં દેવુ વધી જતાં પગલું ભર્યાનો ઉલ્લેખ

2021-02-22 18:56:18 : લોકર સુવિધા અંગે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન: RBI લોકરને લગતી માર્ગદર્શિકા ન લાવે ત્યાં સુધી સુપ્રીમની ગાઈડલાઈન લાગૂ થશે,બેન્કો લોકરને લગતી સેવાઓ માટે ગ્રાહક સુરક્ષા કાયદા માટે જવાબદાર રહેશે

2021-02-22 18:33:22 : જુનાગઢની કાયાપલટનો અનોખો પ્રયોગ: શહેરને અદ્યતન બનાવવા 20 ટેક્નોક્રેટ વિદ્યાર્થીઓને 1 વર્ષની ઈન્ટર્નશીપ, 13 હજાર સ્ટાઈપેન્ડ આપશે

2021-02-22 18:33:22 : વાઈરલ: મુંબઈ એરપોર્ટ પર કપિલ શર્મા વ્હીલચેર પર બેઠેલો જોવા મળ્યો, ચાહકોએ ચિંતા વ્યક્ત કરી

2021-02-22 18:11:33 : બિહાર: મૃત્યુ પામી હોવાનું સમજીને પરિવારજનોએ મહિલાના કરી નાંખ્યા હતા અંતિમ સંસ્કાર, 3 વર્ષ બાદ પોલીસે મહિલાને પ્રેમી જીજાજી સાથે ઝડપી

2021-02-22 18:11:33 : વિરાટની વિશેષતા: વિરાટ-અનુષ્કાના ઘરે નોકર નથી, પોતાની જાતે પીરસે છે ખાવાનું, પૂર્વ સિલેક્ટર્સ કોહલી પર કર્યા ઘણા ખુલાસા

2021-02-22 18:11:33 : નવી કોરોના ગાઈડલાઈન: વિદેશી યાત્રીકોએ હવે ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે, નેગેટિવ કોરોના ટેસ્ટ પણ જરૂરી

2021-02-22 17:54:58 : યુવતીનો આપઘાત: અમદાવાદમાં બંગલો છોડીને ફિઝિયોથેરાપિસ્ટ યુવતી હોટેલમાં રોકાવા આવી, બીજા દિવસે લટકતી લાશ મળી

2021-02-22 17:54:58 : પરદે કે પીછે: દૃશ્યમ: જીતુ જોસેફ અને અજય દેવગણ

2021-02-22 17:54:58 : પ્રતિક્રિયા: ધારાસભ્યની 'નાચનારી' કમેન્ટને સ્વરાએ મૂર્ખામીપૂર્ણ ગણાવી, કંગનાને કહ્યું- 'તમે જવાબ આપીને બહુ જ ખરાબ કર્યું'

2021-02-22 17:54:58 : એનાલિસિસ: રાજકોટમાં ‘આપ’નો અંડર કરંટ, ભાજપમાં નવા ચહેરા અનેક વોર્ડમાં પેનલ તોડશે, ધારાસભ્યોએ પાટીલને જવાબ આપવો પડશે

2021-02-22 17:33:06 : મેક્સ-વિનીના પ્રેમમાં: ઈન્ડિયન ગર્લ વિની રમન સાથેની સગાઈની ફર્સ્ટ એનિવર્સરી, ગ્લેન મેક્સવેલે કરી રોમાન્ટિક પોસ્ટ

2021-02-22 17:33:06 : તામિલનાડુ: બીમાર હાથણીને ઝાડ સાથે બાંધી મહાવત તૂટી પડ્યા, વિઝિટરે વીડિયો બનાવતાં બર્બરતા સામે આવી

2021-02-22 17:33:06 : મેનેજમેન્ટ ફંડા: ‘જલ્દી રિટાયરમેન્ટ, લાંબી ઉંમર’ માન્યતા કે સચ્ચાઇ

2021-02-22 17:33:06 : મોટેરામાં 100મી ટેસ્ટ: ઇશાંતે કહ્યું કે, માઈલસ્ટોન કે હાઈ-લો પોઇન્ટ વિશે વિચારત તો ક્રિકેટ જ ન રમી શકત, મારા પછી બુમરાહ દેશ માટે સૌથી વધુ રમનાર ફાસ્ટર હશે

2021-02-22 17:11:00 : અલર્ટ: વ્હોટ્સએપની નવી પોલિસી એક્સેપ્ટ ન કરી તો આ સર્વિસિસનો લાભ નહિ મળે, કંપની 120 દિવસમાં તમારું અકાઉન્ટ ડિલીટ કરી દેશે

2021-02-22 16:55:21 : ઈથોપિયા: ચર્ચના પવિત્ર સંદૂકને બચાવવા મોતને બાથે પડી ગયા હજારો લોકો, 800 શ્રદ્ધાળુઓના મોત

2021-02-22 16:55:21 : કાલથી JEE મેન 2021 શરૂ થશે: એક્ઝામ સેન્ટર પર નોન-કોવિડનું સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે, દિવ્યાંગ વિદ્યાર્થીઓએ સ્ક્રાઇબ સાથે લઇ જવો પડશે

2021-02-22 16:55:21 : સૈફ ચોથા સંતાનનો પિતા બન્યો: નાની ઉંમરમાં લગ્ન, ડિવોર્સ તથા દીકરાના નામ સુધી, સૈફ અલી ખાનનું અંગત જીવન વિવાદમાં રહ્યું છે

2021-02-22 16:32:57 : પાસ-નાપાસનો જન ચુકાદો: ઓછા મતદાનથી ભાજપ અડીખમ કે કોંગ્રેસ રિટર્ન, રાજકીય પક્ષોએ શરૂ કરેલું બૂથ વાઇઝ એનાલિસિસ

2021-02-22 16:32:57 : એક ફૂલ એસા ભી: ઇંગ્લેન્ડમાં પ્રથમવાર ‘મૂનફ્લાવર’ ખીલ્યું, દુનિયાનાં લાખો લોકો લાઈવ સ્ટ્રીમમાં તેને ખીલતા જોઈ ખુશ થઈ ગયા

2021-02-22 16:32:57 : આક્ષેપ સાથે રજૂઆત: સુરત પાલિકાની ચૂંટણીના મતદાન બાદ રાત્રે સ્ટ્રોંગ રૂમમાંથી EVMની હેરાફેરી થયાના આરોપ, બહુજન પાર્ટીએ તપાસની માંગ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું

2021-02-22 16:11:06 : હેલ્ધી એર: TCL ઈલેકટ્રોનિક્સે ભારતનું પહેલું વિટામીન સી પાવર્ડ AI અલ્ટ્રા ઈન્વર્ટર એર કન્ડિશનર લોન્ચ કર્યું

2021-02-22 15:55:18 : 4 રાજ્યોમાં બજેટ સત્ર: UP- બિહારમાં કવિતા સાથે બજેટની શરૂઆત થઈ; અયોધ્યા માટે 300 કરોડ અને કાશી માટે 100 કરોડના ખર્ચની જોગવાઈ

2021-02-22 15:55:18 : બ્રેકિંગ ન્યૂઝ: મુંબઈની હોટેલમાંથી દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો, આપઘાતની આશંકા, ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ મળી

2021-02-22 15:55:18 : જાન્યુઆરી 2021 સેલ્સ: બજાજ ચેતકને પાછળ ધકેલી TVS iQubeએ બાજી મારી, ગત મહિને 211 યુનિટનું વેચાણ કર્યું

2021-02-22 15:55:18 : 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત ક્યારે: આસામની જનસભામાં વડાપ્રધાને કહ્યું- માર્ચના પહેલાં સપ્તાહમાં ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત શક્ય, ગયા વખતે 4 માર્ચે થઈ હતી

2021-02-22 15:55:18 : દીકરાના દુઃખમાં પરિવારે આપઘાત કર્યો હતો: એક ચિતા પર પતિ-પત્ની અને બીજી પર બન્ને દીકરીઓના અંતિમ સંસ્કાર થયા, વૃદ્ધ માતા વહૂનું નામ લઈને વારં વાર કહી રહી હતી-તારા આ તે શું કરી નાંખ્યું?

2021-02-22 15:32:42 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: વડોદરામાં પાલિકા બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ શરૂ, ભાજપ માટે કપરા ચઢાણ, પ્રજાને કોંગ્રેસની સાથે આપનો વિકલ્પ મળ્યો

2021-02-22 15:32:42 : સ્ટેટ IBનો સરવે: મહાનગર પાલિકાઓમાં ભાજપના જ સભ્યો નિષ્ક્રિય રહેતા ભાજપમાં ઓછું મતદાન થયું, અમદાવાદ અને વડોદરા પેનલ તૂટી શકે, કોંગ્રેસની સ્થિતિ સુધરશે

2021-02-22 15:32:42 : પુત્રના નામ પર ચર્ચા: કરીના કપૂર દીકરાનું નામ ફૈઝ રાખે તેવી અટકળો, એક્ટ્રેસનો જૂનો ઈન્ટરવ્યૂ વાઈરલ

2021-02-22 14:55:01 : નવી ફ્લેગશિપ SUV: 2021 ટાટા સફારી લોન્ચ, પ્રારંભિક કિંમત 15 લાખ રૂપિયાથી પણ ઓછી, વાંચો વેરિઅંટ અને તેની કિંમત

2021-02-22 14:55:01 : ન્યૂ ફિલ્મ: 'સ્કેમ 1992' બાદ હવે પ્રતીક ગાંધી 'વો લડકી હૈ કહાં?'માં તાપસી પન્નુ સાથે જોવા મળશે

2021-02-22 14:55:01 : ભીમા કોરેગાંવ હિંસા મામલો: અઢી વર્ષ કસ્ટડીમાં રહેલ 81 વર્ષીય કવિ વરવર રાવને મળ્યા જામીન, 6 મહીના સુધી મુંબઈમાં જ રહેવું પડશે

2021-02-22 14:55:01 : નાઈજીરિયા: જુઓ હજારો યાત્રીઓની સામે સળગીને ખાક થઈ ગયેલા પ્લેનની તસવીરો, થોડીવાર પહેલાં જ ઉડાન ભરી હતી

2021-02-22 14:55:01 : રિલેક્સેશન: પ્રેક્ટિસ નહોતી તો પણ બહાર જવા ના મળ્યું, ક્રિકેટર્સે સ્પા કરી ફેમિલી સાથે રજા પસાર કરી

2021-02-22 14:32:26 : મતગણતરી: સુરતમાં 484 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ, આવતીકાલે SVNIT અને સરકારી કોલેજ મજુરા ગેટ ખાતે મત ગણતરી,ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

2021-02-22 14:32:26 : UPY 2021: 56 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત અન્ડરવૉટર ફોટોગ્રાફર ઓફ ધ યર સ્પર્ધાની વિજેતા એક મહિલા બની, જુઓ સ્પર્ધાના વિનર્સનાં અમેઝિંગ ફોટોઝ

2021-02-22 14:32:26 : પર્વ: મંગળવાર અને એકાદશીનો યોગ, વિષ્ણુ-લક્ષ્મી સાથે જ બાળકૃષ્ણ અને હનુમાનજીની પૂજા કરો

2021-02-22 14:32:26 : હૈદરાબાદ: જોયા વગર રોડ ક્રોસ કરતાં યુવક બાઈક સાથે અથડાયો, ચાલક 40 ફૂટ ફંગોળાઈ ગયો

2021-02-22 14:10:47 : કોરોના દુનિયામાં: અમેરિકન એક્સપર્ટે કહ્યું- આવતા વર્ષે પણ માસ્ક પહેરવું જરૂરી થઈ શકે છે, બ્રિટનમાં પણ વેક્સિનેશન ઝડપી બન્યું

2021-02-22 13:54:26 : ચૂંટણી પુરી ગુજરાતમાં કોરોનાનો ફરી ફફડાટ: અન્ય રાજ્યો અને વિદેશમાંથી આવતા મુસાફરોનું સઘન ચેકીંગ, આરોગ્ય વિભાગ એલર્ટ પર, રેપિડ ટેસ્ટ માટેના ડોમ ફરી શરુ કરાયા

2021-02-22 13:54:26 : ઈમરાન સરકારની મુશ્કેલી: પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળે તેવી કોઈ શકયતા નહિ, બ્લેક લિસ્ટ થવાનો પણ ખતરો

2021-02-22 13:54:26 : સેલેબ લાઈફ: કરીના કપૂર-સૈફનો બીજો દીકરો મોટાભાઈ તૈમુર જેવો જ દેખાય છેઃ રણધીર કપૂર

2021-02-22 13:32:59 : EVMની અભેદ્ય સુરક્ષા: વડોદરાની પોલિટેકનિક કોલજના સ્ટ્રોંગ રૂમમાં EVM માટે પોલીસ, પેરામિલેટ્રી ફોર્સ અને CCTVની થ્રી લેયર સુરક્ષા, આવતીકાલે 3 તબક્કામાં મત ગણતરી થશે

2021-02-22 13:32:59 : પોસ્ટપોન: રાષ્ટ્રીય કામધેનુ આયોગે ‘નેશનલ કાઉ સાયન્સ’ પરીક્ષા સ્થગિત કરી, 25 ફેબ્રુઆરીએ ઓનલાઇન એક્ઝામ નહિ લેવાય

2021-02-22 13:32:59 : ઇન્ડિયન ટીમ થકી રોજી-રોટી: 13 વર્ષથી ઇન્ડિયાની ટીમ જ્યાં જાય ત્યાં જઇને સ્ટેડિયમ બહાર ટીશર્ટ વેચીને ચલાવે છે ગુજરાન...

2021-02-22 13:11:04 : ચૂંટણી પરિણામની તૈયારી: અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એલ.ડી કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી થશે, જાણો કયા વોર્ડની ક્યાં ગણતરી થશે

2021-02-22 13:11:04 : ખાસ વાતચીત: 'બિગ બોસ 14'ની વિનર રૂબીનાએ ટ્રોફીની સાથે 36 લાખ રૂપિયા જીત્યા, કહ્યું- 'આ પૈસાથી ગામમાં પાકા રસ્તા બનાવીશ'

2021-02-22 12:55:11 : હવે ગામડામાં શું થશે?: મહાનગર પાલિકાના ઓછા મતદાનથી ભાજપને ટેન્શન, ગામડાઓમાં વધુ મતદાન અને વધુ બેઠક મેળવવા રાતોરાત ભાજપે સ્ટ્રેટેજી બદલી

2021-02-22 12:55:11 : સેલ: સેમસંગ ‘ગેલેક્સી F62’નો સેલ શરૂ, 70% કિંમત આપી ફોનની ખરીદી કરો; જાણો ઓફર ડિટેલ

2021-02-22 12:55:11 : અલર્ટ: જો તમે વિવિધ એપ્સને લોકેશન પરમિશન આપો છો તો ચેતી જજો, તમારો પર્સનલ ડેટા ચોરી થઈ શકે છે

2021-02-22 12:33:50 : એનાલિસિસ: સુરત પાલિકામાં ભાજપનો ભગવો અકબંધ રહેશે, AAP ખાતું ખોલાવીને પાલિકામાં બેસશે, કોંગ્રેસ હાંસિયામાં ધકેલાય તેવું રાજકીય પંડિતોનું ગણિત

2021-02-22 12:33:50 : આઉટસાઈડ કમ્ફર્ટઝોન: 70 દિવસ સોશિયલ મીડિયાથી દૂર રહી 21 વર્ષીય ટીચર એટલાન્ટિક મહાસાગર પાર કરનારી દુનિયાની સૌથી યંગ સોલો વીમેન બની

2021-02-22 12:33:50 : ક્લોઝિંગ: ગૂગલની પ્લે મ્યુઝિક સર્વિસનાં પાટિયાં પડી ગયાં, ડેટા ટ્રાન્સફર કરવા માટે ગણતરીના કલાકોનો સમય બાકી

2021-02-22 12:33:50 : આજે શું બનાવું: કંઈક અલગ ખાવાનું મન થાય તો કાંદા થોરન બનાવો, ઘરે આવેલા મહેમાનને પણ આ ડિશ ભાવશે

2021-02-22 12:33:50 : બંગાળમાં ચૂંટણી પહેલા એક્શનમાં CBI: કોલસા કૌભાંડમાં ઘેરાયો મમતા બેનર્જીનો પરિવાર, હવે વહુ રુજિરાની બહેનને પણ CBIએ પુછપરછ માટે બોલાવી

2021-02-22 12:11:25 : પરિણામ: રાજકોટમાં આવતીકાલે 6 સ્થળોએ મત ગણતરી, 2વાગ્યા સુધીમાં ચિત્ર થશે સ્પષ્ટ, પાટીલ પેટર્ન ભાજપને તારશે કે ડૂબાડશે ! સૌની નજર

2021-02-22 12:11:25 : પાલિકાનું મેઈન્ટનન્સ: વડોદરામાં નવા કાઉન્સિલરોને આવકારવા પાલિકામાં તૈયારીઓ, સભાગૃહ, રાજકીય પક્ષની કચેરીઓ અને કાઉન્સિલરોની ઓફિસોનું રંગરોગાન કરીને સજાવવામાં આવી રહી છે

2021-02-22 11:55:14 : RRB MI Exam: મિનિસ્ટીરિયલ એન્ડ આઈસોલેટેડ ભરતી પરીક્ષા માટે આન્સર કી જાહેર, 28 ફેબ્રુઆરી સુધી ઓબ્જેક્શન માટે અરજી કરી શકાશે

2021-02-22 11:33:20 : વ્રત-તહેવાર: 23 ફેબ્રુઆરીએ રવિયોગમાં જયા એકાદશી વ્રત ઊજવાશે, આ વ્રત કરવાથી દુઃખ-દરિદ્રતા અને કષ્ટને દૂર થાય છે

2021-02-22 11:33:20 : કથા: સમસ્યાઓ કેવી પણ હોય, અલગ-અલગ રીતે સતત કોશિશ કરવાથી સફળતા મળી શકે છે

2021-02-22 11:33:20 : બબાલ: સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મોટા વરાછાના વોર્ડ નંબર-2 વેલંજા ગામે PAAS  અને BTPના કાર્યકરો વચ્ચે બબાલ, 5 યુવકોને માર મરાયો

2021-02-22 11:33:20 : શેરબજાર: સેન્સેક્સ 528 અંક ઘટી 50361 પર પહોંચ્યો; મારૂતિ સુઝુકી, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

2021-02-22 11:11:43 : વર્લ્ડ રેકોર્ડ: મગજની બીમારીથી પીડિત 12 વર્ષની કિશોરીએ અરબ સાગરમાં 36 કિમી તરીને રેકોર્ડ બનાવ્યો

2021-02-22 11:11:43 : પુડ્ડુચેરીમાં ફ્લોર ટેસ્ટ આજે: CM નારાયણસામી વિધાનસભા પહોંચ્યા, કોંગ્રેસના 5 અને DMKના એક ધારાસભ્યના રાજીનામા પછી તેમની સરકાર પર સંકટ ઘેરાયું

2021-02-22 10:55:08 : બ્યુટી અપડેટ: શરદી-ઉધરસ હોય તો ફ્રેશનેસ માટે એલોવેરા ફ્રેગરન્સ વાઈપ્સ વાપરો, પફી આઈઝની પ્રોબ્લેમ દૂર કરવા પ્રોટીનયુક્ત માસ્ક પહેરો

2021-02-22 10:55:08 : મધ્યપ્રદેશ: 19 વર્ષીય યુવતી પર ચાર હવાસખોરોએ ઈન્જેક્શન આપીને 2 દિવસ સુધી ગેંગરેપ કર્યો, આરોપીમાં BJPનો મંડલ અધ્યક્ષ પણ સામેલ

2021-02-22 10:33:20 : ક્વોટ: યોગ્યતાથી ધન મળે છે અને ધનનો યોગ્ય ઉપયોગ કરવાથી જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે

2021-02-22 10:33:20 : સત્તા પર સટ્ટો: રાજકોટમાં મતદાન બાદ સટ્ટા બજારના ભાવમાં વધ-ઘટ , ભાજપને 43 , કોંગ્રેસને 22 અને આપને 7 સીટો મળશે એવું બુકીઓનું અનુમાન

2021-02-22 10:33:20 : રાશિ પરિવર્તન: શુક્રએ મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો, મેષ-મિથુન રાશિને લાભ; આ બે રાશિના જાતકોએ સાચવવું

2021-02-22 10:11:51 : લવ જેહાદ: હિન્દુ નામ રાખીને 14 વર્ષની સગીરાને પ્રેમમાં ફસાવી ભગાડવાનો પ્લાન હતો, ભાંડો ફૂ્ટ્યો; હિન્દુ સંગઠને પોલીસમાં જ અડ્ડો જમાવ્યો

2021-02-22 10:11:51 : દૂર-દૂર સુધી અહીંનું પનીર ફેમસ છે: ઉત્તરાખંડનું ‘પનીર વિલેજ’, 250 પરિવારનાં ‘રૌતુ કી બેલી’ ગામમાં દરેક ઘરમાં પનીર બને છે

2021-02-22 10:11:51 : કોરોના દેશમાં: 91 જિલ્લામાં કોરોનાએ ફરી વેગ પકડ્યો; સૌથી વધુ મહારાષ્ટ્રના 34 જિલ્લા પ્રભાવિત, અહીંયા નવા દર્દીઓની સંખ્યામાં ભારે વધારો

2021-02-22 09:33:08 : પિતાનું પીઠબળ: દીકરીને ક્રિકેટર બનાવવા પિતાએ ખેતરને ગ્રાઉન્ડમાં ફેરવ્યું; ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા દીકરીની તપસ્યા

2021-02-22 09:11:11 : આજનો જીવનમંત્ર: પોતાના દેશ, રાજ્ય, નગર, સંસ્થા કે પરિવાર માટે કોઇ ખરાબ વાત સાંભળો ત્યારે તેની પ્રતિષ્ઠા બચાવવા માટે તરત કોશિશ કરવી

2021-02-22 09:11:11 : દેશની પહેલી મહિલા, જેને ફાંસી થવાની છે: શબનમના ગામના મોટાભાગના બાળકો 10માં પછી ભણવાનું છોડી દે છે, સરકારી નોકરીમાં માત્ર એક જ પુરુષ

2021-02-22 08:33:19 : ભાસ્કર એક્સપ્લેનર: પુડુચેરીમાં આજે કોંગ્રેસ સરકારે સાબિત કરવી પડશે બહુમતી, રાજકીય ઉથલ પાથલ વચ્ચે LG કિરણ બેદીને શા માટે હટાવવામાં આવ્યા?

2021-02-22 08:33:19 : આજના પોઝિટિવ સમાચાર: મિત્રોએ અથાણાની પ્રશંસા કરી તો ઘરેથી આ બિઝનેસ શરૂ કર્યો, આજે વાર્ષિક રૂપિયા 30 લાખની કમાણી થાય છે

2021-02-22 08:33:19 : કેમેરામાં કેદ: મોટેરા સ્ટેડિયમ ખાતેની ઓન ધ ફિલ્ડ અને ઓફ ધ ફિલ્ડ યાદગાર મોમેન્ટ્સ; પાટર્નશિપ માટે જાણીતા સચિન-દ્રવિડથી લઈને મોદી-શાહની શાનદાર તસવીર

2021-02-22 07:33:04 : ભાસ્કર એક્સપ્લેનર: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીથી પહેલાં જ જૂનાં સાથીઓ કેમ છોડી રહ્યાં છે મમતાનો હાથ? જાણો 5 કારણ

2021-02-22 06:33:22 : મોર્નિંગ બ્રીફ: પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકો ગામડા ખુંદશે, 6 મનપાનું સરેરાશ 42% જ વોટિંગ, સૌથી વધુ જામનગરમાં-સૌથી ઓછું અમદાવાદમાં મતદાન

2021-02-22 06:33:22 : ગ્રાઉન્ડ રિપોર્ટ: સમુદ્રનું સ્તર દર વર્ષે 3 સેમી વધી રહ્યું છે, તેનાથી સુંદરવન ઝડપથી સંકોચાઈ રહ્યું છે, સુંદરવન ગત ચાર દાયકામાં 12 ટકા સુધી સંકોચાઈ ગયું

2021-02-22 05:55:21 : જીવનસાથી પસંદ કરવાનો હક: સિમલા હાઈકોર્ટ જજને બ્રહ્મજ્ઞાન- કહ્યું કૃષ્ણ-શિવ, દુષ્યંતે પણ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા

2021-02-22 05:55:21 : સફળ સર્જરી: બ્રિટનમાં પહેલીવાર મૃતકોના હૃદયને મશીનથી જીવિત કરી 6 બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા

2021-02-22 01:11:06 : પાટીદાર ઈફેક્ટ: એકમાત્ર બાપુનગરને બાદ કરતા અમદાવાદના પાટીદારોના વર્ચસ્વવાળા આઠ વોર્ડમાં મતદાન સરેરાશ 4 ટકા ઘટ્યું, ભાજપ દ્વિધામાં

2021-02-22 00:33:13 : દિકરો ગુમાવનાર પરિવારે ફાંસી લગાવી લીધી: 4 મહિના અગાઉ એકના એક દિકરાનું મૃત્યુ થયુ હતુ, પતિ-પત્નીએ બે દિકરી સાથે આત્મહત્યા કરી, સુસાઈડ નોટમાં લખ્યું- દિકરા વગર જીવી શકીએ નહીં

More News from https://www.divyabhaskar.co.in/ Sun, 21 Feb