https://www.divyabhaskar.co.in/

http://sanjsamachar.in/

https://westerntimesnews.in/

https://rakhewaldaily.com/

https://www.navgujaratsamay.com/

https://www.aajkaaldaily.com/

https://www.janmabhoominewspapers.com/

http://sandesh.com/

https://www.gujaratimidday.com/

https://kutchuday.in/

https://www.navgujaratsamay.com/

https://gujaratmitra.in/

http://www.gujarattoday.in/

http://www.loksansar.in/

https://www.gujaratsamachar.com/

https://www.kutchmitradaily.com/

https://ahmedabadmirror.indiatimes.com/

gujarati.webdunia.com

Trending in india

https://www.divyabhaskar.co.in/

2020-11-22 22:32:34 : G-20 સમિટમાં મોદી: PM મોદીએ કહ્યું- ક્લાઈમેન્ટ ચેંજ સામેની લડાઈમાં અમે ટાર્ગેટ હાંસલ કર્યો, આ લડાઈ જીવ બચાવવા જેટલી મહત્વની છેઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 22:10:26 : કોરોનાનું સંક્રમણ: અમદાવાદમાં હવે 127 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનઃ બોપલના ઇસ્કોન પ્લેટિનમમાં 1150 લોકો માઇક્રો કન્ટેનમેન્ટમાં, ઘાટલોડિયાની ભૂયંગદેવ સોસાયટી ક્વોરન્ટીનઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 22:10:26 : હાથરસ કથિત ગેંગરેપ મામલો: ચારેય આરોપીઓને ગાંધીનગર લાવવામાં આવ્યાં, FSLમાં તમામના નાર્કોટેસ્ટ કરવામાં આવશેગાંધીનગરકૉપી લિંકશેર

2020-11-22 22:10:26 : પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટને BCCI પર નિશાન સાધ્યું: લિઝા સ્થાલકરે કહ્યું, ભારતીય મહિલા ખેલાડીઓને ખબર નથી કે આગામી મેચ ક્યારે રમશે, બોર્ડે વુમન્સ IPLમાં મોડું કર્યુંક્રિકેટકૉપી લિંકશેર

2020-11-22 21:55:07 : ગુલામ નબીના આઝાદ વિચારો: ગુલામ નબી આઝાદે કહ્યું-કોંગ્રેસ નેતાઓને 5 સ્ટાર કલ્ચર પસંદ, તેનાથી ચૂંટણી જીતી શકાતી નથીઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 21:32:53 : ઓસ્ટ્રેલિયન કોચની ટીમ ઇન્ડિયાને સલાહ: મેકડોનાલ્ડે કહ્યું- બાઉન્સર સ્મિથની કમજોરી નથી, ભારતને આ પ્લાનથી કોઈ ફાયદો નહીં થાયક્રિકેટકૉપી લિંકશેર

2020-11-22 21:10:38 : કોરોનાની સારવાર અંગે નિર્ણય: અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવા માટે 5 ક્રાઈટેરિયા નક્કી કર્યાઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 21:10:38 : લગ્ન નામના લાડવા આડે રાત્રિ કર્ફ્યૂ: ગુજરાતના ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યૂથી 5000 હજાર જેટલા લગ્નો અટવાયાં, કેટલાક રદ તો કેટલાક હવે બપોરે યોજવાની દોડધામમાં લાગ્યાઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 21:10:38 : કર્ફ્યૂમાં કાર્યવાહી: અમદાવાદમાં કર્ફ્યૂના જાહેરનામાનો ભંગ કરવા બદલ 596 ગુના નોંધાયા, વસ્ત્રાપુરનો 1 આરોપી પોઝિટિવ આવ્યોઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 20:32:42 : કોચની સ્પષ્ટતા: રોહિત અને ઇશાંત આગામી 4-5 દિવસમાં ઓસ્ટ્રેલિયા માટેની ફ્લાઇટમાં ન બેસે તો તેમના માટે ટેસ્ટ સીરિઝમાં રમવું અઘરું: શાસ્ત્રીક્રિકેટકૉપી લિંકશેર

2020-11-22 20:10:45 : જમ્મુમાં આતંકીઓની સુરંગ મળી: ભારત-પાકિસ્તાન સરહદ પર 40 મીટર લાંબી સુરંગ મળી, નગરોટામાં માર્યા ગયેલા આતંકીઓ તેમાથી આવ્યા હતાઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 20:10:45 : ભાસ્કર એક્સક્લુઝીવ: 29 નવેમ્બરના રોજ કેબિનેટ વિસ્તરણ કરશે નીતિશ, ભાજપના મંત્રીઓનો કોટા વધશેઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 19:54:54 : રિપોર્ટ: અંડર ડિસ્પ્લે કેમેરા સાથે આવશે ગેલેક્સી Z ફોલ્ડ 3, તો સસ્તાં ગેલેક્સી Z ફ્લિપ લાઈટ પર પણ કામ કરી રહી છે સેમસંગગેજેટકૉપી લિંકશેર

2020-11-22 19:54:54 : કોરોના અમદાવાદ LIVE: કેસ ઘટ્યા તો મૃત્યુ વધ્યા, સતત ત્રીજા દિવસે 300થી વધુ નવા કેસ અને સાડા ચાર મહિના બાદ પહેલીવાર 8ના મોત, કુલ કેસ 47 હજારને પારઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 19:54:54 : કોરોના બેકાબૂ: ગુજરાતમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા કેન્દ્રીય ટીમના ત્રણ સભ્યોની CM અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક, કોમ્યુનિટી ટ્રાન્સમિશન નિયંત્રણમાં રહ્યું હોવાનો સંતોષ વ્યક્ત કર્યોઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 19:10:42 : કોરોનામાં સ્પોર્ટ્સ: ફિઝિકલ એક્ટિવિટીમાં માસ્ક જરૂરી છે, પરંતુ 90% લોકો નથી પહેરતા, જાણો રમત અંગેની ગાઈડલાઈનયુટિલિટીકૉપી લિંકશેર

2020-11-22 19:10:42 : Exclusive: કૅમેરાની નજરે જુઓ અમદાવાદના કર્ફ્યૂનો સન્નાટો, 5 મિનિટમાં 30 કિમી, 30 સ્પૉટ ટાઇમલેપ્સમાંઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 18:54:36 : ફેરફાર: CBSEની 10મા-12મા ધોરણની પરીક્ષામાં હવે બે ખંડમાં પેપર લેવાશે, કેસ સ્ટડીવાળા પ્રશ્નો ઓછા અને ઓબ્ઝેક્ટિવ પ્રશ્નો વધારે પૂછાશેયુટિલિટીકૉપી લિંકશેર

2020-11-22 18:54:36 : કોરોના ગુજરાત LIVE: અમદાવાદીઓ દિવસે વેપાર-ધંધા કરી શકશે, રાત્રી કર્ફ્યૂ યથાવતઃ મુખ્યમંત્રી રૂપાણીની રાજ્યના લોકોને રાત્રે બહાર ન નીકળવા અપીલઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 18:54:36 : હિડન ટેલેન્ટ: દિપક ચહરે પ્રેક્ટિસ પહેલા ગિટાર પર વગાડી DDLJની ધૂન, વીડિયો શેર કર્યોક્રિકેટકૉપી લિંકશેર

2020-11-22 18:54:36 : સફળતાની દિશામાં: દેશને ટૂંક સમયમાં સારા સમાચાર મળે તેવી શક્યતા, ભારતમાં તૈયાર થઈ રહેલી COVAXIN અસરકારકઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 18:32:12 : અકસ્માત: ગોંડલમાં ફાટક ખુલ્લું રહી જતા ટ્રેને કારને ટક્કર મારી, કારચાલકનું ઘટનાસ્થળે જ મોત; લોકોએ ફાટકમેનને પકડતા કહ્યું- ‘મારી ભૂલ છે’રાજકોટકૉપી લિંકશેર

2020-11-22 18:10:55 : વાત સમકક્ષની: પુરુષોને લાગે છે કે મહિલા નર્સ બની ઉલટી સાફ કરી શકે છે, પણ ડોક્ટર બની બ્રેન સર્જરી કરી શકે નહીંઓરિજિનલકૉપી લિંકશેર

2020-11-22 18:10:55 : ઓસ્ટ્રેલિયામાં દરેક ટેસ્ટ માટે તૈયાર: રોહિતે કહ્યું, કોહલીની ગેરહાજરીમાં મારે રણનીતિ વિશે વિચારવાની જરૂર નથી, ક્યાંય પણ બેટિંગ કરી લઈશક્રિકેટકૉપી લિંકશેર

2020-11-22 18:10:55 : ‘લમ્હે’ના 29 વર્ષ: અનિલ કપૂરે જણાવ્યું કે લમ્હે ફિલ્મના શૂટિંગ દરમિયાન વાઈફ સુનિતા બેબીમૂન પર હતી, દીકરા હર્ષવર્ધનનો જન્મ થવાનો હતોબોલિવૂડકૉપી લિંકશેર

2020-11-22 17:54:54 : રિયાલિટી ચેક: અમદાવાદની 10 ખાનગી હોસ્પિટલમાં દિવ્યભાસ્કરે ફોન કર્યો, 6એ કહ્યું, કોવિડ ICUમાં ‘નો-વેકેન્સી’, 4એ તો ફોન પણ ન ઉપાડ્યોઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 17:54:54 : ભારતી સિંહ ડ્રગ્સ કેસ: રાજુ શ્રીવાસ્તવે ભારતીનો નશો કરવો તે ઈન્ડસ્ટ્રી માટે કલંગ હોવાનું જણાવ્યું, સુનીલ પાલ અને નવીન પ્રભાકરે કહ્યું- 'હવે અમારા પર પણ આંગળી ઉઠી રહી છે'એન્ટરટેઇનમેન્ટકૉપી લિંકશેર

2020-11-22 17:32:46 : વિવાદ: મંદાના કરીમીએ પ્રોડ્યુસર મહેન્દ્ર ધારીવાલ પર હેરેસમેન્ટનો આરોપ મૂકી કહ્યું, ‘કપડાં ચેન્જ કરતી વખતે તે વેનિટી વેનમાં ઘૂસી ગયો હતો’બોલિવૂડકૉપી લિંકશેર

2020-11-22 17:10:44 : સિરિયલ કિલર કોરોનાથી ડરવું જરૂરી: સિરિયલ કિલર કોરોનાથી ડરવું જરૂરી છે, 17 નવેમ્બરે માતાનું તો બીજા દિવસે ભાઈનું અને પાંચ દિવસ પછી પિતાનું મોત, હવે સમજી જજો નહીંતર...અમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 17:10:44 : ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન પ્લેયર્સના ડેબ્યુ: ટી. નટરાજન પોતાની પહેલી મેચ રમી શકે છે; સેમસનનું વનડે અને સિરાજ-સૈનીનું ટેસ્ટમાં ડેબ્યુ સંભવક્રિકેટકૉપી લિંકશેર

2020-11-22 16:54:46 : કોચની યંગ પ્લેયરને શીખ: શુભમન સાથે ફોટો શેર કરીને રવિ શાસ્ત્રીએ કહ્યું- ક્રિકેટ પર થયેલી સારી વાતચીતથી ઉત્તમ કઈ નથીક્રિકેટકૉપી લિંકશેર

2020-11-22 16:32:53 : MPમાં ગૌ-કેબિનેટ: શિવરાજે આગરના ગૌ-અભયારણ્યમાં પૂજા કરી, 3 જાહેરાત કરશે;ગાયો માટે રિસર્ચ સેન્ટર પણ બનશેઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 16:32:53 : ગૃહમંત્રીની તમિલનાડુ મુલાકાત: અમિત શાહે તમિલનાડુના પાર્ટીના નેતાઓ સાથે અગામી વર્ષે થનારી ચૂંટણીની સ્ટ્રેટેજી વિશે ચર્ચા કરીઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 16:32:53 : અપકમિંગ ફીચર્સ: ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં મળશે મલ્ટિ ડિવાઈસ સપોર્ટ અને એડવાન્સ વોલપેપર સહિત આ 5 ફીચર્સ, જાણો લિસ્ટગેજેટકૉપી લિંકશેર

2020-11-22 16:32:53 : કુછ તો ગરબડ હૈ: સરકાર કહે છે-અમદાવાદમાં 1500 બેડ ખાલી, તો દર્દીઓને 60 કિલોમિટર દૂર કરમસદ કેમ મોકલાય છે?અમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 16:11:12 : વધારે એક ગૂડ ન્યૂઝ: ‘નચ બલિયે 9’માં દેખાયેલી ભારતીય રેસલર બબીતા ફોગટ પ્રથમવાર માતા બનશે, બેબી બંપ સાથે ફોટો શેર કર્યોટીવીકૉપી લિંકશેર

2020-11-22 16:11:12 : કન્ફર્મ: નિસાન મેગ્નાઇટ SUV 2 ડિસેમ્બરે લોન્ચ થશે, 360 ડિગ્રી કેમેરાથી સજ્જ આ કારની પ્રારંભિક કિંમત 5.50 લાખ રૂપિયા હશેઓટોમોબાઈલકૉપી લિંકશેર

2020-11-22 15:55:27 : વિવાદોમાં ભારતી સિંહ: ડ્રગ વિવાદ પહેલા પણ કોમેડી ક્વીન ભારતી અનેક કારણોસર કન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂકી છે, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ તેની સામે કેસ થયો હતોએન્ટરટેઇનમેન્ટકૉપી લિંકશેર

2020-11-22 15:55:27 : કોરોના વાયરસ: રાજકોટમાં 3 દિવસમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતી 15 મિલકત સીલ કરવામાં આવી, આજે ભાભા હોટલમાં ચેકિંગરાજકોટકૉપી લિંકશેર

2020-11-22 15:32:48 : નેતાઓ હવે તો શરમ કરો: બોટાદમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું,આ પ્રકારના કાર્યક્રમો તો ચાલતા જ રહે પણ નિયમોનું પાલન કરવાની જવાબદારી પ્રજાની છેબોટાદકૉપી લિંકશેર

2020-11-22 15:32:48 : મહેસાણા પહોંચી કેન્દ્રની ટીમ: સુરત-રાજકોટમાં રોજના 100થી વધુ કેસ, છતા કેન્દ્રની ટીમ રોજના 50 કેસવાળા મહેસાણા કેમ પહોંચી?અમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 14:54:38 : વીકલી ડિસ્ક્રાઈબ: વ્હોટ્સએપમાં આવ્યું ડિસઅપિયરિંગ ફીચર, ગૂગલ મેપ્સ હવે કોવિડ સંક્રમિતોની લાઈવ ડિટેલ આપશે; જાણો આ અઠવાડિયાંની એપ અપડેટગેજેટકૉપી લિંકશેર

2020-11-22 14:54:38 : કોરોના વડોદરા LIVE: સિટી સર્વે નં-3ની કચેરીનો કર્મચારી કોરોના સંક્રમિત, કચેરીનું કામગીરી 23થી 25 નવેમ્બર સુધી સ્થગિત, પોઝિટિવ કેસનો કુલ આંક 17,041 થયોવડોદરાકૉપી લિંકશેર

2020-11-22 14:32:33 : ધરપકડની અસર: ‘ધ કપિલ શર્મા’ શોના મેકર્સે સ્ક્રિપ્ટ બદલવા કહ્યું, તેમ છતાં કેટલાક અઠવાડિયાં સુધી ભારતી સિંહ સ્ક્રીન પર દેખાશેટીવીકૉપી લિંકશેર

2020-11-22 14:10:54 : ભારતીની જૂની ટ્વિટ વાઈરલ: 5 વર્ષ પહેલા ભારતીએ કહ્યું હતું કે- ડ્રગ્સ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, હવે જ્યારે ધરપકડ થઈ તો લોકો તેની મજાક ઉડાવી રહ્યા છેએન્ટરટેઇનમેન્ટકૉપી લિંકશેર

2020-11-22 14:10:54 : ન્યૂ કોર્સ: NRTIએ UG અને PGના 7 સ્પેશિયલ કોર્સ શરૂ કર્યા, યૂનિક કોર્સ કરવો હોય તો આ કોર્સિસ એક્સપ્લોર કરી શકાયયુટિલિટીકૉપી લિંકશેર

2020-11-22 13:54:35 : May I Help You: ​​​​​​​કર્ફ્યૂમાં રોડ પર રખડતાં-ભટકતા, ગરીબોની મદદે અમદાવાદ પોલીસ આવી, બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરીઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 13:54:35 : મામા-ભત્રીજામાં વિવાદ: અપમાનજનક ઇન્ટરવ્યૂ આપી રહેલા કૃષ્ણાને મામા ગોવિંદાએ કહ્યું, ‘કશ્મીરા અને તે સતત મારું અપમાન કરી રહ્યા છે, ખબર નહિ તેમને શું મળે છે!’ટીવીકૉપી લિંકશેર

2020-11-22 13:32:54 : કોરોના સંક્રમણ: SMCએ દિવાળી તહેવારોમાં તમાશો જોયો હવે બંધ કરાવવા નીકળ્યું, ચૌટા બજાર બંધ કરાવ્યુંસુરતકૉપી લિંકશેર

2020-11-22 13:32:54 : CBSE 10મા-12માની બોર્ડ એક્ઝામ 20201: CBSEએ 12મા ધોરણ માટેની પ્રેક્ટિકલ એક્ઝામની સંભવિત તારીખ જાહેર કરી, 1 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરીની વચ્ચે પરીક્ષા આયોજિત થશેયુટિલિટીકૉપી લિંકશેર

2020-11-22 13:32:54 : MPમાં લવ જેહાર વિરુદ્ધ મોરચો: વેબ સિરીઝ સૂટેબલ બોય અંગે હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ, ભાજપ નેતાએ કહ્યું- શું મસ્જિદમાં ક્રિએટિવ ફ્રીડમ છે?ઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 13:32:54 : કોરોનાનો કહેર: અમદાવાદમાં હાલમાં સરકારી-ખાનગી હોસ્પિટલોમાં 1500 બેડ ખાલી, ખાનગી હોસ્પિટલો ઓક્સિજન લેવલ ઓછું થયું ના હોય તો પણ દર્દીઓને ફોન કરી ખાલી બેડ ભરવા લાગીઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 13:32:54 : રાત્રે કર્ફ્યૂ, દિવસે જૈસે થે: સુરતના પુણા ગામમાં શાકભાજી માર્કેટમાં લોકોની ભીડ, સોશિયલ ડિસ્ટન્સનો દાટ વાળ્યોસુરતકૉપી લિંકશેર

2020-11-22 13:32:54 : અપકમિંગ: 17 ઈંચ રોલેબલ સ્ક્રીનવાળા લેપટોપ માટે LGએ પેટન્ટ ફાઈલ કરાવી, તેમાં કીબોર્ડ અને ટચપેડ પણ રોલેબલ મળશેગેજેટકૉપી લિંકશેર

2020-11-22 12:32:42 : કોરોના સંક્રમણ: સુરતમાં કોરોનાના કહેર વચ્ચે પાલિકા એકશનમાં, સેન્ટ્રલ ઝોનમાં આજથી 3 દિવસ ચા અને પાનની દુકાન બંધસુરતકૉપી લિંકશેર

2020-11-22 12:32:42 : કોરોનાકાળમાં વર્ચ્યુઅલ ટ્રાવેલિંગ: ઘરેબેઠા આખી દુનિયા ફરવા માટેની નવી રીત, જાણો ઓનલાઈન ટૂરની 5 રીતયુટિલિટીકૉપી લિંકશેર

2020-11-22 12:32:42 : હરિયાણામાં ધર્મ ન બન્યો દીવાલ: અકરમ બન્યો અરવિંદ, પ્રેમિકા સાથે મંદિરમાં ફેરા લીધા; હાઈકોર્ટમાં બન્નેએ કહ્યું-અમારે સાથે રહેવું છેઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 12:32:42 : 'મેરી હાનિકારક બીવી' ફેમ એક્ટ્રેસનું નિધન: ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ લીના આચાર્યનું અવસાન , કિડની ફેલ થયા બાદ દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધાટીવીકૉપી લિંકશેર

2020-11-22 12:32:42 : અપકમિંગ: ઓલા આવતા વર્ષે જાન્યુઆરીમાં પહેલું ઇ-સ્કૂટર લોન્ચ કરશે, પહેલાં વર્ષે જ 10 લાખ યૂનિટ વેચવાનો ટાર્ગેટઓટોમોબાઈલકૉપી લિંકશેર

2020-11-22 12:32:42 : બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદમાં કર્ફ્યુ લંબાશે કે નહીં? આજે સાંજે 6 વાગે કોર કમિટીની બેઠકમાં આખરી નિર્ણય લેવાશેઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 12:32:42 : દિગ્ગજ ટેક કંપનીઓની ધમકી: ગૂગલ, ફેસબુક અને ટ્વિટરે પાકિસ્તાન છોડવાની ધમકી આપી કહ્યું- સરકાર કાયદો બદલેગેજેટકૉપી લિંકશેર

2020-11-22 12:10:43 : ભવિષ્યફળ: અનેક લોકો માટે નવેમ્બરનો છેલ્લો દિવસ શુભ છે, તુલા સહિત 6 રાશિના લોકોને ધનલાભ થઇ શકે છેજ્યોતિષકૉપી લિંકશેર

2020-11-22 12:10:43 : બિચારા ગરીબો: અમદાવાદના કર્ફ્યૂમાં વાડજના ગરીબ પરિવારે ચાનું પાણી પીને રાત વિતાવી, ઘરમાં અન્નનો એક દાણો પણ ન હતોઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 12:10:43 : રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂનો આકાશી નજારો: શહેરમાં રાત્રિ કર્ફ્યૂનો નજારો ડ્રોન કેમેરામાં કેદ, રસ્તાઓ સુમસામ ભાસ્યા, પોલીસ કમિશનર ભત્રીજીના લગ્નમાં અમેરિકા નહીં જાય, ડ્યૂટી ફર્સ્ટનું સૂત્ર અપનાવ્યુંરાજકોટકૉપી લિંકશેર

2020-11-22 11:54:37 : કર્ફ્યૂ વચ્ચે કોરોનાનો ડર: શહેરમાં કોરોના ઉથલો મારતા ભયભીત થયા અમદાવાદીઓ, ટેસ્ટ કરાવવા વહેલી સવારથી લોકોની લાંબી લાઈનો લાગીઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 11:54:37 : સરકારી નોકરી: કેનેરા બેંકે સ્પેશિયાલિસ્ટ ઓફિસરની 220 પોસ્ટ પર ભરતી માટે અરજીઓ માગી, ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસ 25 નવેમ્બરથી શરૂ થશેયુટિલિટીકૉપી લિંકશેર

2020-11-22 11:33:16 : એન્ટિબોડીઝનું મહત્ત્વ: કોરોનાના દર્દીઓમાં અનેક પ્રકારે એન્ટિબોડીઝ બની રહી છે, મેમરી સેલ કેવી રીતે ગંભીર રોગો થતા અટકાવશે જાણોયુટિલિટીકૉપી લિંકશેર

2020-11-22 11:33:16 : કોરોના વિદેશમાં: મોડર્ના વેક્સિનના એક ડોઝની કિંમત 1800 રૂપિયાથી 2700 રૂપિયા વચ્ચે હશે;USમાં ફરી 2 લાખ કેસવર્લ્ડકૉપી લિંકશેર

2020-11-22 10:54:57 : અક્ષય પુણ્યનું વ્રત: 23 નવેમ્બરે આંબળા નોમ, આ દિવસે કરવામાં આવેલી પૂજા અને દાનનું ફળ ક્યારેય નષ્ટ થતું નથીધર્મકૉપી લિંકશેર

2020-11-22 10:54:56 : વિનંતી: બોલિવૂડ છોડ્યા પછી ઝાયરા વસીમે કહ્યું, ‘મારા ફોટો ડિલીટ કરી દો, હું મારા જીવનની નવી શરુઆતના પ્રયત્નો કરી રહી છું’બોલિવૂડકૉપી લિંકશેર

2020-11-22 10:32:54 : મેરેજ: મુંબઈની ITC મરાઠા હોટેલમાં ગૌહર ખાન અને ઝૈદ દરબારના નિકાહ થશે, પ્રિ વેડિંગ માટે પુણેનું રોયલ લોકેશન પસંદ કર્યુંટીવીકૉપી લિંકશેર

2020-11-22 10:10:54 : સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપતું વ્રત: 23 નવેમ્બરે અક્ષય નોમ, આ દિવસે આંબળાના વૃક્ષની પૂજા કરવાથી ત્રિદેવ પ્રસન્ન થાય છેધર્મકૉપી લિંકશેર

2020-11-22 10:10:54 : ફેફસાંને ડેમેજ કરનાર બીમારી: શ્વાસ લેતા સમયે અવાજ આવવો અને છાતી અકડાઈ જાય તો તે CPODનાં લક્ષણો, શિયાળામાં આ રીતે તેનાથી બચી શકાય છેહેલ્થકૉપી લિંકશેર

2020-11-22 10:10:54 : કોરોના દેશમાં: 42 દિવસમાં બીજી વખત એક્ટિવ કેસમાં વધારો, મહારાષ્ટ્ર ફરી ટોપ પર;CM શિવરાજ MPમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશેઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 10:10:54 : કોરોના સુરત LIVE: પોઝિટિવ કેસનો આંક 41 હજારને પાર કરી 41140, મૃત્યુઆંક 1039 અને કુલ 38702 રિકવર થયાસુરતકૉપી લિંકશેર

2020-11-22 10:10:54 : કોરોના સૌરાષ્ટ્ર LIVE: રાજકોટમાં કુલ કેસની સંખ્યા 10108 થઈ, 681 દર્દી સારવાર હેઠળ, 6 ખાનગી હોસ્પિટલમાં બેડ ઘટાડાની અરજી નામંજૂરરાજકોટકૉપી લિંકશેર

2020-11-22 09:54:41 : વેડિંગ બેલ્સ: સના ખાને બોલિવૂડ છોડ્યાને એક મહિના પછી ગુજરાતના અનસ સઈદ સાથે નિકાહ કર્યા, વાઈરલ વીડિયોથી સમાચાર મળ્યાબોલિવૂડકૉપી લિંકશેર

2020-11-22 08:54:34 : રાજસ્થાનના 8 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ: રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લોકો ઘરમાં રહેશે, માસ્ક નહીં પહેરો તો 200ની જગ્યાએ 500 રૂપિયાનો દંડ ફટકારાશેઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 08:54:34 : મોટિવેશનલ ક્વોટ: નિરાશા અને અસફળતા તે બંને સફળતાના બે રસ્તાઓ છે. આ બે રસ્તાઓ પાર કરીને જ લક્ષ્ય સુધી પહોંચી શકાય છેધર્મકૉપી લિંકશેર

2020-11-22 07:54:29 : મલ્ટિપ્લેક્સ: આશિષ કક્કડ સફળ ફિલ્મમેકર હતા કે નિષ્ફળ?રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:54:29 : આજનો જીવન મંત્ર: કોઇ વિદ્વાન પાસેથી જ્ઞાન મેળવવા ઇચ્છો છો, તો આપણો વ્યવહાર અને વિચાર પણ ઉચ્ચ સ્તરના હોવા જોઇએધર્મકૉપી લિંકશેર

2020-11-22 07:54:29 : ડૂબકી: ઉજ્જવળ ભવિષ્ય દૂર હોતું નથીરસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : સિમ્પલ સાયન્સ: બ્રેઈન મેપિંગ : ભવિષ્યમાં કોઈને ખોટી શુભેચ્છાઓ આપતા પહેલાં વિચારજો!રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : દાસ્તાનગોઈ: આળસુઓનો આશ્રમરસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : સાહિત્ય વિશેષ: જીવનના સર્વ ક્ષેત્રમાં પ્રેમ શોધતા દિનેશ દેસાઈરસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : વિદેશ નીતિ: ભારત - અમેરિકા મિત્રતા એક નવી ઊંચાઈ પરરસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : મિજાજ|: મજા અને સજારસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : જીવનના હકારની કવિતા: નજીક આવવાનું ગીતરસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : માય સ્પેસ: ‘મિર્ઝા ગાલિબ’થી ‘મિરઝાપુર’ સુધી...રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : એન્કાઉન્ટર: ઓનલાઇન અભ્યાસથી નેટ પતી જાય છે, શું કરવું?રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : ઝેરીલી બનતી હવા: આ વર્ષે પંજાબમાં સૌથી વધુ પરાલી સળગી, શું તેની પાછળ કૃષિ બિલને લઈને ખેડૂતોનો ગુસ્સો છેઓરિજિનલકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : સ્પોર્ટ્સ: ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની રસપ્રદ ઇલેવનરસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : સહજ સંવાદ: દલિતથી બ્રાહ્મણ: સાંસ્કૃતિકઅસ્મિતાના વાહકોરસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : રે જિંદગી: અ બિગ બિઝનેસ ટાયકૂન મિ. મનીષરસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : સ્ટોરી પોઈન્ટ: નસીબના ખેલરસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : આપસ કી બાત: આ કલાકાર અંદરખાને તોફાની બાળક જેવા હતારસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : સોશિયલ નેટવર્ક: નવા વર્ષે શુભકામના ફળે ય ખરી!રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : પાકિસ્તાન ડાયરી: કઈ રીતે થશે છોકરીઓનું રક્ષણ?રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : રાગ બિન્દાસ: દિવાળી પછીની દરકાર તન રે તુ કાહે ના ધીર ધરે?રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : અસાંજો કચ્છ: દિવસે જોયા ઝાંઝવા અને રાતે ધરતી ચૂમતા તારારસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : માનસ દર્શન: ‘રામાયણ’ના રામે બધાંને જોડવાની શરૂઆત કરી છેરસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : રણમાં ખીલ્યું ગુલાબ: તુમને કિયા ના યાદ કભી ભૂલ કર હમે હમને તુમ્હારી યાદ મેં સબ કુછ ભુલા દિયારસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : વિચારોના વૃંદાવનમાં: સરદાર પટેલ અને વી.પી. મેનનનો સંબંધ કેવો? ત્રણ શબ્દો બસ છે: ‘કરિષ્યે વચનં તવ’ (ગીતા)રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : માયથોલોજી: ગાયને કેમ માનવામાં આવે છે આટલી મહત્ત્વપૂર્ણ?રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : ટેક્નોલોજી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્રાંતિ કે નવો પડકાર?રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : પાકિસ્તાન ડાયરી: કઈ રીતે થશે છોકરીઓનું રક્ષણ?રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : રસરંગ: વાંચો, આજના રસરંગના તમામ આર્ટિકલ માત્ર એક જ ક્લિકમાંરસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : મસ્તી-અમસ્તી: ‘અમારા જમાનાના બાપા’રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : દૂરબીન: કોરોના પછી સફળતાના ઝનૂનમાં જબરજસ્ત વધારો થવાનો છે!રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : કન્યો LL.B.: ઉડાવી દો અમને બન્ને ને! પછી અમારી લાશોને પૂછ્યા કરજો પ્રેમથી...રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : કામ સંહિતા: નપુંસકતાની સારવારથી પુનઃ સંતુષ્ટ સેક્સ લાઈફ માણી શકશોરસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:32:37 : પ્રશ્ન વિશેષ: ‘મના સજ્જના’ એટલે ‘મન સજ્જન’: હોય કાંઈ?રસરંગકૉપી લિંકશેર

2020-11-22 07:10:33 : ખુદ્દારીની વાત: નોકરી છોડીને સત્તુને દેશ-વિદેશમાં ઓળખ અપાવવાનું કર્યું સ્ટાર્ટઅપ, વર્ષે 10 લાખ રૂપિયાનું છે ટર્નઓવરઓરિજિનલકૉપી લિંકશેર

2020-11-22 07:10:33 : એનાલિસિસ: પ્રતિ 10 હજાર ટેસ્ટ દીઠ સૌથી વધુ કેસ રાજકોટ-વડોદરામાં, પેટાચૂંટણી થઈ એ જિલ્લામાં સુરેન્દ્રનગર, મોરબી મોખરે આવ્યાંઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 07:10:33 : હે ભગવાન... લૉકડાઉન!: રાજ્ય સરકાર કર્ફ્યૂના નામે ફરી લૉકડાઉન લાદે એવી સંભાવના, 4 શહેરોમાં રાત્રિની સાથે દિવસે પણ લૉકડાઉનની પ્રબળ શક્યતાગાંધીનગરકૉપી લિંકશેર

2020-11-22 07:10:33 : લ્યો બોલો!: સ્ટેચ્યૂ ઑફ યુનિટીની એક વર્ષની કમાણીથી વધુ આવક 5 મહિનામાં માસ્ક પર દંડથી થઈઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 07:10:33 : કોરોનાની પેટર્ન બદલાઈ: હવે આખા પરિવારને ચેપના કિસ્સા, પાલડીના કેટલાક પરિવારમાં પણ આ સ્થિતિઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 06:54:45 : લાઇફ એન્ડ મેનેજમેન્ટ: વાંચો, જાણીતા ફિલ્મ ડિરેક્ટર કેમ હાલ ચર્ચામાં છે?, કામ કરવાની પેટર્નને ઓળખો તો સાથે ટોમ એન્ડ જેરી પાસેથી શીખો 8 બાબતલાઈફ & મેનેજમેન્ટકૉપી લિંકશેર

2020-11-22 06:32:22 : પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ: જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું, એક હવાલદાર શહીદઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 06:32:22 : મોર્નિંગ બ્રીફ: કોરોનાની બીજી લહેર શરૂ થતાં સરકાર સમીક્ષા બેઠક બોલાવી શકે, ગુજરાતમાં પહેલીવાર એક જ દિવસમાં સૌથી વધુ 1515 કેસઅમદાવાદકૉપી લિંકશેર

2020-11-22 05:54:38 : GK રાઉન્ડ-અપ: તમે વિદ્યાર્થી છો તો તમારા માટે આ વાંચવું બહુ જ અગત્યનું, વાંચો ગત સપ્તાહના મુખ્ય સમાચારો સંબંધિત જનરલ નોલેજઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 05:32:38 : લદ્દાખમાં તણાવ: સેનાને પીછેહટ કરાવવા માટે ચાલી રહેલી વાતચીત વચ્ચે LAC પર ઝડપથી રડાર લગાવી રહ્યું છે ચીનઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : ઈન્સ્પિરેશન ફ્રોમ ગ્રેટ પર્સનાલિટીઝ: ડિરેક્શનના કોર્સમાં એડમિશન ના મળ્યું, પરંતુ તેમના નામે 100% સફળ ફિલ્મો છેલાઈફ & મેનેજમેન્ટકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : કોમોડિટી: બુલિયન ઇન્વેસ્ટર્સ વર્ચ્યુઅલ કરન્સી (બિટકોઇન) તરફ ડાઇવર્ટ થતાં કામચલાઉ તેજી અટકી, મંદીની ચાલ નહીંવત્બિઝનેસકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : ઇન્ટરવ્યૂ: કલમ 370ની વાપસી ઈચ્છતા લોકોની વાહિયાત વાતોથી કાશ્મીરીઓ બેઅસર, પાંચ વર્ષમાં 80% યુવાનોને રોજગારી આપીશું: મનોજ સિંહાઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : કોરોના સંક્રમણની ગતિ વધી: દુનિયામાં પહેલા 1 કરોડ કેસ 223 દિવસમાં, છેલ્લાં એક કરોડ ફક્ત 17 દિવસમાં નોંધાયા; અમેરિકા-યુરોપમાં પણ સ્થિતિ હવે બેકાબૂવર્લ્ડકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : એમ. જે. અકબર માનહાનિ કેસ: જજે પૂછ્યું- સમાધાન થઈ શકે તેમ છે ખરું? વાતચીત કરોઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : લર્નિંગ ફ્રોમ ફેમસ કેરેક્ટર્સ: મશહૂર ટોમ એન્ડ જેરીની ફિલ્મ આવવાની છે; ટોમ એન્ડ જેરી પાસેથી શીખવા જેવી 8 બાબતલાઈફ & મેનેજમેન્ટકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : કારના વેચાણમાં વધારો: બીજા ત્રિમાસિકમાં ઓટો સેગમેન્ટનાં વેચાણો 20થી 36 ટકા વધ્યાં, કારનાં વેચાણો બીજા ત્રિમાસિકમાં 17% વધ્યાં, મધ્યપ્રદેશ અને રાજસ્થાન મોખરેબિઝનેસકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : હાડ થીજવતી ઠંડી: રશિયામાં 30 વર્ષમાં સૌથી ભીષણ બરફનું તોફાન, 3 ઈંચ હિમવર્ષાથી જે જ્યાં હતું ત્યાં જ થીજી ગયુંવર્લ્ડકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : G-20 સમિટમાં મોદી: PMએ કહ્યું- બીજા વિશ્વ યુદ્ધ પછી કોરોના વિશ્વની સામે સૌથી મોટો પડકારઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : PoKથી શ્રીનગરની સુંદરતા નિહાળો...: LOCને પેલે પાર... હિન્દના તાજ કાશ્મીરમાં ઝગમગે છે ‘નીલમ’, પહેલીવાર PoKની નીલમ વેલીથી હિમવર્ષાની તસવીરઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : ભાસ્કર વિશેષ: હાથીઓના હિત માટે જીવન સમર્પિત કરનારા ‘એલિફન્ટ મેન’ અજય દેસાઇનું નિધન, આખી દુનિયા તેમની સલાહ લેતી હતીઈન્ડિયાકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : ઓસ્ટ્રેલિયા પ્રવાસ: ભારતીય ખેલાડીઓએ કહ્યું- બાયો બબલમાં રહેવું ફાઈવ સ્ટાર જેલ જેવું છે, IPLમાં ખેલાડી 3 મહિના બાયો બબલમાં રહ્યાક્રિકેટકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : કોરોના વાઇરસ રસી અપડેટ: રસી લેનારનું આધાર લિન્ક થશે, કોવિન ઍપ ડાઉનલોડ કરવી પડશે; રસીકરણની સંપૂર્ણ માહિતી એપ પર મળશેવર્લ્ડકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ: તમારી કામ કરવાની પેટર્ન ઓળખો, જ્યારે વધારે ફોકસ હોય ત્યારે જ કામ શરૂ કરોલાઈફ & મેનેજમેન્ટકૉપી લિંકશેર

2020-11-22 05:10:50 : ટાઈમ: બાળકોને ભણાવતું અને શીખવતું રોબોટ, હાથ વગર દાંતની સફાઈ, પાણી બનાવવાનું મશીન સહિત અનેક નવાં ગેઝેટ જીવનને સરળ બનાવશેટાઈમકૉપી લિંકશેર

2020-11-22 04:32:36 : લેસન્સ ફ્રોમ ગ્રેટ થિન્કર્સ: પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો જરૂરી છેલાઈફ & મેનેજમેન્ટકૉપી લિંકશેર

2020-11-22 00:33:00 : 22 નવેમ્બરનું રાશિફળ: રવિવારે વૃષભ જાતકોએ પોતાના મનના અવાજને સાંભળવો, આ સમયે ગ્રહ સ્થિતિ લાભદાયક ફળ પ્રદાન કરશેજ્યોતિષકૉપી લિંકશેર

2020-11-22 00:33:00 : ટેરો રાશિફળ: THE FOOL કાર્ડ પ્રમાણે રવિવારનો દિવસ મેષ જાતકો માટે દિવસ લાભદાયી રહેશે, વેપારમાં સફળતા મળશેજ્યોતિષકૉપી લિંકશેર

2020-11-22 00:33:00 : 22 નવેમ્બરનું અંક ભવિષ્ય: રવિવારે અંક 6ના જાતકોએ સાવધાન રહેવું, પાણીમાં ગોળ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપવુંજ્યોતિષકૉપી લિંકશેર

More News from https://www.divyabhaskar.co.in/ Sat, 21 Nov