https://www.divyabhaskar.co.in/

http://sanjsamachar.in/

https://westerntimesnews.in/

https://rakhewaldaily.com/

https://www.navgujaratsamay.com/

https://www.aajkaaldaily.com/

https://www.janmabhoominewspapers.com/

http://sandesh.com/

https://www.gujaratimidday.com/

https://kutchuday.in/

https://www.navgujaratsamay.com/

https://gujaratmitra.in/

http://www.gujarattoday.in/

http://www.loksansar.in/

https://www.gujaratsamachar.com/

https://www.kutchmitradaily.com/

https://ahmedabadmirror.indiatimes.com/

gujarati.webdunia.com

Trending in india

https://www.divyabhaskar.co.in/

2020-06-30 22:34:05 : બંગાળ સરકાર / મમતાએ આગામી 12 મહિના ફ્રી રાશન આપવાની જાહેરાત કરી, કહ્યું- અમારા અનાજની ગુણવત્તા કેન્દ્ર કરતા સારી હશે

2020-06-30 21:33:49 : રાજકોટ / કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી મિતલ ગડારા 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ, હેમંગ વસાવડા વિરુદ્ધ ફેસબુકમાં પોસ્ટ મૂકી હતી

2020-06-30 21:33:49 : ચીનની 59 એપ બેન / આ વખતે માત્ર પ્લે સ્ટોર જ નહીં, ISP લેવલ પર પણ એપ બેન થઇ, ઓફલાઇન પણ ઉપયોગ નહીં થઇ શકે

2020-06-30 20:55:39 : વિરોધ કે સમર્થન? / એકબાજુ ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર, તો બીજી તરફ સરકારે જ નસવાડીમાં શિક્ષકોને ચાઇનીઝ ટેબ્લેટ આપ્યાં

2020-06-30 20:11:37 : વડોદરા / ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી આવતીકાલે દેવપોઢી અગિયારસે નગરચર્ચાએ નહીં નીકળે, વરઘોડો મંદિર પરિસરમાં કાઢવામાં આવશે

2020-06-30 20:11:37 : અમદાવાદ / મચ્છરોના ઉપદ્રવ સામે AMCની ઝુંબેશ, 177 કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ આપી 3 લાખથી વધુનો દંડ વસૂલ્યો

2020-06-30 20:11:37 : રાજકોટ / 10માં માળે ફ્લેટના રવેશમાંથી અકસ્માતે પટકાતા પ્રૌઢનું મોત, વરસાદના પાણીના નિકાલ માટેનો પાઇપ કાપતા'તા

2020-06-30 20:11:37 : વડોદરા / ભારે વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા

2020-06-30 20:11:37 : અમદાવાદ / સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાની લીનુસિંહ-કુલદીપ સામે પોલીસ ફરિયાદ, 2015માં કુલદીપ સાથે લગ્ન કર્યા હોવાનો આક્ષેપ

2020-06-30 19:55:26 : પાકિસ્તાન / ડો. નિગાર જૌહર બની લેફ્ટેનન્ટ જનરલ, Pak આર્મીમાં થ્રી સ્ટાર રેન્ક મેળવનાર પ્રથમ મહિલા

2020-06-30 19:33:47 : લોન્ચ / સેમસંગે નવી ‘ધ સેરિફ’ અને QLED 8K ટીવી સિરીઝ લોન્ચ કરી, પ્રિબુકિંગ પર 2 ગેલેક્સી S20+ સ્માર્ટફોન મળશે

2020-06-30 19:33:47 : સુધારાની શરૂઆત / હવે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના હિસાબે બનશે ભારતમાં વાહનો, સરકારે બસ, ટ્રક, ટ્રેલરની સાઈઝ વધારવા મંજુરી આપી

2020-06-30 19:12:02 : કોરોના સામે જંગ / અમદાવાદની સિવિલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેન્ક શરૂ કરાઈ, 30થી વધુએ પ્લાઝમા ડોનેટ કર્યા

2020-06-30 18:33:33 : ચાઈનીઝ એપ્સના વિકલ્પ / ભારતીય યુઝર્સ પાસે ચીનની 59 પ્રતિબંધિત એપનો વિકલ્પ છે, રિપ્લેસમેન્ટનું આખો લિસ્ટ જુઓ

2020-06-30 18:33:33 : SBI / હજુ સુધી 15G અને 15H ફોર્મ નથી ભર્યું તો આજે જ ભરો, જો તમે 30 જૂન સુધીમાં આવું નહીં કરો તો FD અથવા બચત ખાતા પર મળતા વ્યાજ પર ટેક્સ ભરવો પડશે

2020-06-30 18:33:33 : પ્રધાનમંત્રીનો રાષ્ટ્રજોગ સંદેશ / કોરોનાના સમયમાં પ્રધાનમંત્રીનો આ બીજો સૌથી ટૂંકો રાષ્ટ્રજોગ સંદેશ, ફક્ત 16 મિનિટ બોલ્યા

2020-06-30 18:33:33 : અમદાવાદ / ગુજરાતી ફિલ્મના એસો. ડાયરેક્ટર અને તેના પિતરાઈ પર યુવતીનો દુષ્કર્મનો આરોપ, શૂટિંગના બહાને ત્રણ સ્થળોએ રેપ કર્યો

2020-06-30 18:11:20 : ટિકટોક પર પ્રતિબંધ / ગુજરાતના ટિકટોક સ્ટાર કહે છે ‘ટિકટોક ભલે બંધ થઇ ગઇ, દેશ ભાવના સાથે કોઈ બાંધછોડ હોય જ નહીં’

2020-06-30 17:55:37 : મોદીના મનમાં બિહાર / વડાપ્રધાને 16 મિનિટના ભાષણમાં 2 વખત છઠનો ઉલ્લેખ કર્યો, અન્નયોજના નવેમ્બર સુધી લંબાવી, રાજ્યમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી છે

2020-06-30 17:55:37 : ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ સીરિઝ / પહેલી ટેસ્ટમાં સ્ટોક્સ કેપ્ટન તરીકે ડેબ્યૂ કરશે, કહ્યું- આ મારા માટે સન્માનની વાત, મારું ફોકસ મેચ જીતવા પર છે

2020-06-30 17:33:46 : ફિલ્મ એનિવર્સરી / રેફ્યુજી ફિલ્મને 20 વર્ષ થયા, અભિષેકે બચ્ચન અને કરીના કપૂરને ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષ થયા તેની પોસ્ટ શેર કરી

2020-06-30 17:33:46 : શ્રદ્ધાંજલિ / ડિરેક્ટર અભિષેક કપૂર બાદ હવે ભૂમિ પેડનેકર સુશાંત સિંહની યાદમાં 550 ગરીબ પરિવારને જમાડશે

2020-06-30 17:33:46 : વેડિંગ બેલ્સ / લૉકડાઉનની વચ્ચે ‘સસુરાલ સિમર કા’ ફૅમ ટીવી એક્ટર મનીષ રાયસિંઘને લગ્ન કર્યાં

2020-06-30 17:11:36 : ક્રિકેટ / પૂર્વ ચીફ સિલેક્ટર શ્રીકાંતે કહ્યું, રોહિત શર્મા વનડેના ઓલટાઇમ ગ્રેટેસ્ટ ઓપનર્સમાંથી એક છે

2020-06-30 17:11:36 : સલાહ / માસ્કનું મહત્વ સમજાવવા મોદીએ બલ્ગેરિયાના વડા પ્રધાન પર લાગેલા દંડનો ઉલ્લેખ કરી કહ્યું- નિયમોથી ઉપર કોઈ નથી

2020-06-30 16:55:47 : કેવડિયા / વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી 110 દિવસથી બંધ, નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડ્રોનથી સ્ટેચ્યૂનો અદભૂત નજારો સર્જાયો

2020-06-30 16:55:47 : ભરૂચ / કોંગ્રેસના MLAનો આક્ષેપ, કહ્યું: 'જંબુસરમાં કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યઆંક ખુબ જ વધારે છે પણ સાચા આંકડાઓ તંત્ર છુપાવે છે'

2020-06-30 16:55:47 : ચીન તરફથી વધી રહ્યું છે નવું જોખમ / ચાઇનીઝ ડુક્કરોમાં ફ્લુનો નવો વાઈરસ જોવા મળ્યો, G4 EA H1N1નામનો આ વાઈરસ કોરોના જેવી મહામારી ફેલાવી શકે છે

2020-06-30 16:55:47 : ચોખવટ / જાવેદ હૈદર આર્થિક તંગીને કારણે શાકભાજી વેચતા ન હતા, એક્ટરે ચોખવટ કટી- એપ પર વીડિયો બનાવી રહ્યો હતો

2020-06-30 16:55:47 : રાહુલનું મોદીને સૂચન / કોરોનાથી સૌથી વધારે નુકસાન ગરીબોને, સરકાર ન્યાય યોજના જેવી સ્કીમ લાવે અને દર મહિને ગરીબ પરીવારના ખાતામાં રૂ. 7500 જમા કરે

2020-06-30 16:55:47 : ગાઇડલાઇનનો ઉલાળ્યો / જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અભ્યાસ ચાલુ, મીડિયા પહોંચતા સંચાલકોએ વિદ્યાર્થીઓને ભગાડ્યા, નાસભાગ મચી

2020-06-30 16:55:47 : આન્ધ્રપ્રદેશમાં મહિલા સાથે મારઝૂડ / મહિલાએ સરકારી અધિકારીને માસ્ક પહેરવાની સલાહ આપી તો અધિકારીએ ઓફિસમાં રોડથી મારઝૂડ કરી

2020-06-30 16:55:47 : અચીવમેન્ટ / અમિતાભ બચ્ચનના ટ્વિટર પર 43 મિલિયન ફોલોઅર્સ થયા, નરેન્દ્ર મોદી બાદ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર બીજા ભારતીય

2020-06-30 16:33:50 : અમદાવાદ / નરોડા પાટિયા કાંડમાં નિર્દોષ છૂટેલા ઉમેશ ભરવાડ પર બે શખ્સોએ છરા-લોખંડની સ્ટીકથી હુમલો કર્યો

2020-06-30 16:33:50 : મેઘકહેર / જેસરમાં 1.5, ભાવનગરમાં 1 ઇંચ, વીજળી પડતા બોટાદમાં 5 વર્ષની બાળકી સહિત ત્રણ અને જામનગરમાં માતા-પુત્રના મોત

2020-06-30 16:33:50 : વડોદરા / MGVCLના MD અને મેનેજમેન્ટે 800 કર્મચારીને સામૂહિક નોટિસ આપતા રોષ, આવતીકાલે 3500 કર્મચારી એક દિવસની માસ CL ઉતરી જશે

2020-06-30 16:33:50 : નિવૃત્તિ / અમદાવાદ રેન્જ IG ડી.બી.વાઘેલા વય નિવૃત્ત, જે.આર.મોથાલિયાને રેન્જ IGનો વધારાનો હવાલો

2020-06-30 16:33:50 : ફાયદો / અમેઝોન તેના ફ્રન્ટ લાઈન વર્કર્સને આપશે 'થેંક યુ બોનસ', કર્મચારીઓને ભેટ સ્વરૂપ રૂ. 3,700 કરોડ મળશે

2020-06-30 16:11:52 : મેઘતાંડવ / રાજકોટની ભાગોળે અને જસદણના ડોડીયાળા ગામે વીજળી પડી, LIVE દ્રશ્યો કેમેરામાં કેદ

2020-06-30 16:11:52 : હિંમત / છત્તીસગઢના આર્ટિસ્ટ ગોકરણ ડિફરન્ટલી એબલ્ડ હોવા છતાં ભલભલાનાં દાંત ખાટા કરે તેવી પેન્ટિંગ પગનાં પંજાથી બનાવે છે

2020-06-30 15:55:50 : કેપ્ટનશિપ ડેબ્યૂ / કોહલીએ 2014ની એડિલેડ ટેસ્ટ યાદ કરીને કહ્યું, આ મેચ અમારી ટેસ્ટ ટીમ તરીકેની જર્નીમાં કાયમ સ્પેશિયલ માઇલસ્ટોન રહેશે

2020-06-30 15:55:50 : કોરોના વર્લ્ડ LIVE / અમેરિકામાં 24 કલાકમાં 41 હજારથી વધારે કેસ નોંધાયા અને 338 લોકોએ જીવ ગુમાવ્યા

2020-06-30 15:55:50 : કોરોના અમદાવાદ LIVE / શહેરમાં વધુ એક કોર્પોરેટરને કોરોના, વિરાટનગર વોર્ડના કોર્પોરેટર રણજીતસિંહ બારડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

2020-06-30 15:55:50 : રાહત / આધાર-પાન લિંક અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ સહિત ઘણા મહત્ત્વપૂર્ણ કામની તારીખ આગળ વધારવામાં આવી

2020-06-30 15:55:50 : અમેરિકામાં મોટી જવાબદારી / ભારતીય મૂળની મેધા રાજને ડેમોક્રેટિક ઉમેદવાર બિડેનના ડિજીટલ કેમ્પેનની ચીફ બનાવવામા આવી

2020-06-30 15:55:50 : PMનું રાષ્ટ્રને સંબોધન / વડાપ્રધાનના સંબોધન વિશે ઉત્સુકતા વધી, અમિત શાહે ટ્વિટ કર્યું, 'આજનું ભાષણ સાંભળવા દરેકને હું અપીલ કરું છું'

2020-06-30 15:55:50 : કોરોના દરમિયાન વડાપ્રધાનનું છઠ્ઠું સંબોધન / વડાપ્રધાન મોદી આજે સાંજે 4 વાગ્યે દેશને સંબોધશે, ચીનની સાથેના સીમા વિવાદ અને અનલોક-2 પર વાત કરે તેવી શકયતા

2020-06-30 14:34:49 : એપથી દેશની સુરક્ષાને ખતરો / સંરક્ષણ મંત્રાલયે 2017માં, ડોકલામ વિવાદ બાદ ચીનની સરહદ પર તૈનાત સૈનિકોને 42 ચાઇનીઝ એપ ડિલીટ કરવા કહ્યું હતું

2020-06-30 14:34:49 : બિહાર / લગ્નના બે દિવસ પછી વરરાજાનું મોત, લગ્નમાં આવેલા 95 મહેમાનો કોરોના પોઝિટિવ

2020-06-30 14:34:49 : શેરબજાર / સેન્સેક્સ 196 અંક વધ્યો, નિફ્ટીએ 10360ની સપાટી વટાવી; ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર વધ્યા

2020-06-30 13:55:35 : સુવિધા / સ્વિગીએ ICICI બેંકની સાથે મળીને ડિજિટલ વોલેટ 'સ્વિગી મની' લોન્ચ કર્યું, એક ક્લિકમાં પેમેન્ટ કરી શકાશે

2020-06-30 13:55:35 : સુરત / સિવિલ હોસ્પિટલમાં અવ્યવસ્થાના કારણે મૃતદેહ માટે પરિવાર 10 કલાક અટવાયાનો પરિવારનો આક્ષેપ

2020-06-30 13:55:35 : દુઃખદ / ગુજરાતી અભિનેતા દીપક દવેનું હ્યદયરોગના હુમલાથી ન્યુયોર્કમાં અકાળે નિધન

2020-06-30 13:55:35 : નેપાળ / ચીનનો હાથો બનેલા વડાપ્રધાન ઓલીએ હાથે કરીને ઉપાધી નોંતરી, હવે તેમની સત્તા માટે આગે કૂવા, પીછે ખાઈ જેવી સ્થિતિ

2020-06-30 13:55:35 : દુર્ઘટના / અંકલેશ્વર પાસે વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવેની કામગીરી દરમિયાન બ્રિજના બ્લોકની પ્લેટ ધરાશાયી થતાં એક કામદારનું મોત

2020-06-30 13:55:34 : ક્રિકેટ / પૂર્વ ઓફ સ્પિનર સઈદ અજમલે કહ્યું- પાકિસ્તાનનું ઇંગ્લેન્ડમાં જીતવું બહુ અઘરું, દર્શકો વિના ક્રિકેટ મૂંગુ અને બહેરું

2020-06-30 13:55:34 : ફોટો સ્ટોરી / ક્વોરન્ટિન સેન્ટરમાં પ્રવાસી મજૂરો ખાવાની રાહ જોઈ રહ્યા છે, રાશનના પેકેટ બાઉન્ડ્રી વોલ બહાર રાખી દેવાય છે

2020-06-30 13:55:34 : કન્ફર્મ / 4 જૂલાઈ સ્નેપ ઈંક ભારતમાં 2 સ્માર્ટ સનગ્લાસ લોન્ચ કરશે, ફોટો-વીડિયો શૂટ કરી ડાયરેક્ટ સ્નેપચેટ પર અપલોડ કરી શકશે

2020-06-30 13:55:34 : અમદાવાદ / એરપોર્ટ પાસે માસ્ક પહેર્યા વગરની પોલીસે કાર ચાલકને પકડતા બબાલ, વીડિયો વાઈરલ થયો

2020-06-30 13:55:34 : પ્રેરણા / ગોંડલના ઘોઘાવદર ગામે ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ લાઇન લગાવી

2020-06-30 13:33:51 : એનાલિસિસ / વડોદરામાં અનલોક-1માં કોરોનાનો કહેર વધ્યો, 29 દિવસમાં ટેસ્ટીંગની સામે પોઝિટિવ કેસનો રેટ ડબલ થઇને 20.23 ટકા થયો

2020-06-30 13:33:51 : સરકારી હોસ્પિટલોની બેદરકારી / તડપતી પ્રસૂતાનો પરિવાર કરગર્યો પરંતુ ડોક્ટરે એડ્મિટ ન કરી, અંતે રસ્તા પર જ બાળકને જન્મ આપ્યો

2020-06-30 13:11:28 : અહમદ પટેલની પૂછપરછ / EDની ટીમ પટેલના ઘરે પહોંચી, સાંડેસરા ભાઈઓના ફ્રોડ કેસમાં 4 દિવસમાં બીજી વખત સવાલ-જવાબ

2020-06-30 12:56:20 : બોલિવૂડમાં કોરોના / આમિર ખાનના સ્ટાફ મેમ્બર કોવિડ 19 પોઝિટિવ, પરિવાર નેગેટિવ, એક્ટરે માતા માટે પ્રાર્થના કરવાનું કહ્યું

2020-06-30 12:56:20 : રિપોર્ટ / વર્ષ 2021 સુધી એપલ 2 નવા આઈપેડ લોન્ચ કરશે, બંને મોડેલમાં 20વૉટનું પાવર અડોપ્ટર મળશે

2020-06-30 12:56:20 : ‘કોવેક્સીન’ / દેશમાં કોરોનાની પહેલી વેક્સીન બનાવવામાં આવી, હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે તૈયાર કરી; માણસો પર ટ્રાયલ જુલાઈમાં શરૂ થશે

2020-06-30 12:56:20 : સુશાંત સુસાઈડ કેસ / ‘દિલ બેચારા’ની એક્ટ્રેસ સંજના સાંઘીની બાંદ્રા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ શરૂ, મુંબઈ પોલીસે ટ્વિટર ઈન્ડિયા પાસે માહિતી માગી

2020-06-30 12:56:20 : આફ્રિદીનો ઇમરાનને ટોણો / શાહિદ આફ્રિદીએ કહ્યું- ઇમરાન ખાનની ટીમમાં એકતાનો અભાવ; હું ગરીબોની મદદ કરી રહ્યો હતો, મંત્રીઓ રજા પર હતા

2020-06-30 12:56:20 : કવાયત / લોકડાઉન દરમિયાન ઘરે ગયેલા મજૂરોને ચાર્ટર્ડ પ્લેન દ્વારા પાછા બોલાવી રહી છે કંપનીઓ

2020-06-30 12:34:21 : ઇ-કાર / જૂના જમાનાની ફેમસ કાર એમ્બેસેડર હવે ઇલેક્ટ્રિક વર્ઝનમાં આવશે, સિંગલ ચાર્જમાં 200 કિમીનું અંતર કાપશે

2020-06-30 12:34:21 : મેનેજમેન્ટ ફંડા / ચેરિટીને પણ હવે લક્ઝરીનો ટેગ મળી રહ્યો છે

2020-06-30 12:34:21 : પરદે કે પીછે / આમ આદમી કલ્પનામાં ડૂબી ચિંતાઓ ભૂલી જાય છે

2020-06-30 12:34:20 : બામુલાહિઝા / શું ચીન આપણને આપણી જ ચાલમાં ફસાવી રહ્યું છે?

2020-06-30 12:34:20 : અમદાવાદ / ગુજરાત ATSની ટીમે વધુ 50 ગેરકાયદેર હથિયારો સાથે 10 આરોપીની ધરપકડ કરી

2020-06-30 12:34:20 : સુવિધા માટે બદલાવ / પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ગોરખપુર ટ્રેનના ટાઇમ ટેબલમાં પહેલી જુલાઈથી ફેરફાર કરાયો

2020-06-30 12:34:20 : સુરત / મહિધરપુરા હીરા બજાર ક્લસ્ટર વિસ્તાર જાહેર બાદ વેપારીઓની ભીડ ઉમટી, પોલીસે પરત મોકલ્યા

2020-06-30 12:11:46 : જીવન-પથ / દુર્ગુણીઓની પ્રશંસાની જાળમાં ન ફસાઓ

2020-06-30 11:55:29 : સુવિધા / હવે ઘરે બેઠા NPSમાં ખાતું ખોલાવી શકાશે, PFRDAએ OTP આધારિત સર્વિસ શરૂ કરી

2020-06-30 11:55:29 : અનલોક 2 / રાજ્યમાં આવતીકાલથી દુકાનો 8 વાગ્યા સુધી-રેસ્ટોરન્ટ 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, રાતના 10થી સવારના 5 સુધી કર્ફ્યુ

2020-06-30 11:55:29 : વાલીઓનો વિરોધ / રાજ્યભરમાં સ્કૂલની 3 મહિનાની ફી માફ કરવા માગ ઉઠી, અમદાવાદના નિકોલમાં દેખાવો, 20થી વધુની અટકાયત

2020-06-30 11:55:29 : કોરોના વડોદરા LIVE / વધુ 2 દર્દીના મોત, પોઝિટિવ કેસનો કુલ આંક 2228 ઉપર પહોંચ્યો, કુલ 1563 દર્દી રિકવર થયા

2020-06-30 11:55:29 : ડ્રેગનની નવી ચાલ / ચીને હવે ભૂતાનની જમીન પર દાવો કર્યો, ભૂતાનનો જવાબ- દાવો ખોટો, તે જમીન અમારા દેશનો અતૂટ ભાગ

2020-06-30 11:55:29 : મેઘ મહેર / દક્ષિણ ગુજરાતના 29 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીના સોનગઢ અને ડાંગના આહવામાં 2 ઈંચ

2020-06-30 11:55:29 : કોરોના રાજકોટ LIVE / ભાવનગરમાં 5 અને રાજકોટમાં 5 કેસ પોઝિટિવ, રાજકોટ જિલ્લામાં કુલ કેસની સંખ્યા 273 થઈ

2020-06-30 11:33:52 : અપકમિંગ / હેક્ટર પ્લસનું 6 સીટર વર્ઝન ત્રણ વેરિઅન્ટ સુપર, સ્માર્ટ અને શાર્પમાં આવશે, કિંમતમાં ₹1.5 લાખનો વધારો થવાની શક્યતા

2020-06-30 11:11:37 : OTT રિલીઝ / ખુદાહાફિઝ અને લૂટકેસ ફિલ્મ નજરઅંદાજ થતા ફિલ્મના એક્ટર્સે દુઃખ જતાવ્યું, વિદ્યુત જામવાલે લખ્યું- સાતમાંથી બે ફિલ્મની કદર જ નથી

2020-06-30 11:11:36 : ફેરફાર / 1 જુલાઈથી બેંકિંગ અને PF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા સહિત ઘણા નિયમો બદલાઈ જશે, તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે

2020-06-30 11:11:36 : કન્ફર્મ / અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ દિવાળીમાં અને રણવીર સિંહની ‘83’ ક્રિસમસ પર રિલીઝ થશે

2020-06-30 11:11:36 : PMનું રાષ્ટ્રને સંબોધન / કોરોના કાળમાં દેશને છઠ્ઠી વખત સંબોધન કરશે વડાપ્રધાન મોદી, જાણો અત્યાર સુધી શું જાહેરાતો કરી

2020-06-30 11:11:36 : વોકલ ટુ લોકલ / ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લાગવાથી હતાશ ન થાવ જાણી લો તેના સ્વદેશી વિકલ્પ કયા છે

2020-06-30 10:56:04 : મુંબઈની તાજ હોટેલને ઉડાડી દેવાની ધમકી / પાકિસ્તાનથી ફોન આવ્યો, કહ્યું- 26/11 જેવો હુમલો ફરી થશે; હોટલની સુરક્ષા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગમાં વધારો

2020-06-30 10:33:48 : કુછ ભી હો સકતા હૈં મોમેન્ટ / અનુપમ ખેરે તસવીર શૅર કરીને કહ્યું, ‘માઈકલ જેક્સનને મળવા માટે હું બેરિકેડ તોડીને સ્ટેજ પર દોડી ગયો હતો’

2020-06-30 10:11:47 : સુરત / ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદ, 33 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ

2020-06-30 10:11:47 : અનલોક-2માં પબ્લિક ટ્રાન્સપોર્ટ / મેટ્રો અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર હજી પ્રતિબંધ, ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને ટ્રેન સર્વિસમાં વધારો થશે

2020-06-30 10:11:47 : કોરોના સુરત LIVE / પોઝિટિવ કેસનો આંક 5055 પર પહોંચ્યો, મૃત્યુઆંક 184 અને કુલ 3098 દર્દી રિકવર થયા

2020-06-30 10:11:47 : ચોમાસુ / દીવ અને ખાંભામાં ધોધમાર, ઉના, ગીરગઢડા, વેરાવળ અને કોડીનારમાં ધીમીધારે વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

2020-06-30 10:11:47 : અમદાવાદ / ચાઈનીઝ એપ પર પ્રતિબંધ કરવાના નિર્ણય બાદ ઝૂમ એપ પર ઓનલાઈન એજ્યુકેશન બંધ થયું

2020-06-30 09:55:09 : મેઘમહેર / રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજકોટના ગોંડલમાં 4 ઈંચ વરસાદ, સોનગઢ અને આહવામાં બબ્બે ઈંચ વરસાદ

2020-06-30 09:55:09 : કોરોના ઈન્ડિયા LIVE / 24 કલાકમાં 18339 દર્દીઓ વધ્યા, અત્યાર સુધીમાં 5.67 લાખ કેસ; સોલાપુર, જલગાંવનો મૃત્યુદર મુંબઈ, અમદાવાદ, થાણેથી વધુ

2020-06-30 09:55:09 : લદ્દાખમાં તણાવ ઓછો કરવાનો પ્રયત્ન / ભારત-ચીન વચ્ચે લેફ્ટનન્ટ જનરલ લેવલની વાતચીતનો આજે ત્રીજો રાઉન્ડ, વિવાદિત વિસ્તારોમાથી સૈનિક હટાવવા વિશે ચર્ચા થશે

2020-06-30 09:55:09 : મુલાકાત / સુશાંતના પિતાને મળ્યા બાદ શેખર સુમને કહ્યું, કેકે સિંહ હજી પણ ઘેરા આઘાતમાં, અમારી વચ્ચે કોઈ વાતચીત ના થઈ

2020-06-30 09:33:16 : જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર / અનંતનાગ જિલ્લાના વાધમા વિસ્તારમાં જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા, 24 કલાકમાં 5 આતંકીઓનો મોત

2020-06-30 09:33:16 : 1 જુલાઈથી દેવશયની એકાદશી અને ચાતુર્માસ / 25 નવેમ્બરથી લગ્ન, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો કરી શકાશે

2020-06-30 09:33:16 : ક્યારે આવશે કોરોનાની વેક્સીન / વિશ્વભરમાં 148 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે, તેમાંથી 17 ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં, ભારતમાં પણ 14 વેક્સીન પર કામ ચાલુ

2020-06-30 09:11:02 : હવામાન વિભાગ / આગામી 5 દિવસ અમદાવાદ સહિત અનેક શહેરોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

2020-06-30 09:11:02 : મેમરી / સુશાંત સિંહ રાજપૂત ટીવી પર ફરી જોવા મળશે, લોકપ્રિય ટીવી સિરિયલ ‘પવિત્રા રિશ્તા’ બીજીવાર શરૂ થશે

2020-06-30 08:55:59 : 1 જુલાઈએ દેવશયની એકાદશી / આ વખતે અધિકમાસ હોવાના કારણે 4 નહીં પાંચ મહિના સુધી દેવશયન રહેશે

2020-06-30 08:55:59 : કોરોના ગુજરાત LIVE / રાજ્યમાં કુલ 32,023 કેસ, 23,248 દર્દી ડિસ્ચાર્જ અને 1,828ના મોત, ત્રણ દિવસથી સતત 600થી વધુ કેસ નોંધાયા

2020-06-30 08:55:59 : Q & A / નાક વહેવું, ઊલ્ટી જેવું થવું અને ડાયરિયા એ કોરોનાનાં નવાં લક્ષણો, આ લક્ષણો અવગણો નહીં અને ડાયાબિટીસના દર્દીઓ વધારે અલર્ટ રહો

2020-06-30 08:55:59 : ત્રણ દિવસમાં બીજી વાર ગેસ લીકેજ / આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં જીવલેણ ગેસ લીક, પ્રાઈવેટ કંપનીના 2 કર્મચારીઓનું મોત

2020-06-30 08:34:01 : ગુડ ન્યૂઝ / 13 જુલાઈથી ‘કુંડલી ભાગ્ય’, ‘કુમકુમ ભાગ્ય’ સહિત અન્ય શોના નવા એપિસોડ ટેલિકાસ્ટ થશે, સેટ પર સ્ટાર્સ માસ્ક સાથે જોવા મળ્યાં

2020-06-30 08:34:01 : યશરાજ-સુશાંત વચ્ચે થયેલાં કોન્ટ્રાક્ટની શરતો / પહેલી ફિલ્મ ‘શુદ્ધ દેસી રોમાન્સ’ માટે સુશાંતને 30 લાખ મળ્યા હતાં, બાકીની બે ફિલ્મ પહેલી ફિલ્મની સફળતા પર આધારિત હતી

2020-06-30 08:34:01 : રાહત / સુપ્રીમ કોર્ટે ICAIને સૂચન કર્યું, પરીક્ષામાં સામેલ ન થઈ શકનારા સ્ટુડન્ટ્સને ઓપ્ટ આઉટ કેસ ગણો

2020-06-30 08:11:36 : ઉત્તરાખંડના ચારધામ / 1 જુલાઈથી રાજ્યના લોકો બદ્રીનાથ અને કેદારનાથના દર્શન કરી શકશે, કોરોનાના કારણે પૂજારી અને સમિતિ હાલ યાત્રા શરૂ કરવાના પક્ષમાં નથી

2020-06-30 07:33:55 : જ્યોતિષ / આજે વક્રી બૃહસ્પતિનો ધન રાશિમાં પ્રવેશ, ગુરુ ગ્રહ માટે શિવલિંગ ઉપર કેસર મિશ્રિત જળ ચઢાવો અને લાડવાનો ભોગ ધરાવો

2020-06-30 06:33:42 : અનલૉક / કોરોનાના કારણે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ફક્ત હાઈ પ્રાયોરિટી ગેમ્સની જ નેશનલ ગેમ્સ યોજશે, અન્ડર-19 ખેલાડીઓને પ્રાથમિકતા

2020-06-30 06:33:42 : વિમ્બલ્ડન રદ્દ / 75 વર્ષમાં પહેલીવાર નહિ થાય ટૂર્નામેન્ટ, ઇન્શ્યોરેન્સ હોવા છતાં આયોજકોને 1450 કરોડ રૂપિયાનું નુકસાન

2020-06-30 06:33:42 : ઓલિમ્પિક આયોજન અંગે સરવે / ટોક્યોના 51.7 ટકા લોકો આગામી વર્ષે થનારા ઓલિમ્પિકના વિરોધમાં

2020-06-30 06:11:12 : ક્રાઇમ / IOCની લાઇનમાં પંક્ચર કરી 70 હજાર લિટર ઓઇલ ચોરનારા 3 પકડાયા

2020-06-30 06:11:12 : જલમંદિર વ્યભિચાર પ્રકરણ / બન્ને મહારાજ સાહેબની પાપલીલાનો ભોગ બનેલી વધુ પાંચ મહિલાઓએ પોલીસનો સંપર્ક કર્યો: એસપી

2020-06-30 06:11:12 : માગણી / પબુભા જાહેરમાં મોરારિબાપુની માફી માંગે: સાધુ-સંતોની રૂપાણી સાથે ચર્ચા

2020-06-30 06:11:12 : પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ / કોંગ્રેસે ઊંટગાડીમાં કાર મૂકી લખ્યું ‘હું આત્મનિર્ભર છું’, રાજકોટમાં પોલીસે ઘોડાને લાફાવાળી કરી

2020-06-30 06:11:12 : માનવતા સ્ટ્રેચર પર / મનપાના જનરલ બોર્ડમાં કેન્સરગ્રસ્ત નગરસેવિકા સ્ટ્રેચરમાં પહોંચ્યા પણ હાજરી પત્રક બહાર ન મોકલતા ગેરહાજર ઠર્યા

2020-06-30 06:11:12 : કોરોના ઈફેક્ટ / અમદાવાદને શાકભાજી પૂરું પાડતી જમાલપુર APMC 15મી સુધી બંધ 

2020-06-30 06:11:12 : કરૂણાંતિકા / સતાપર-ઉદેપુર કોઝ-વે પર તણાયેલા ભાઇ-બહેનના મૃત્યુ, 2 લાપતા બાળકીની શોધખોળ

2020-06-30 06:11:12 : મેઘ મહેર / ગોંડલમાં અડધા જ કલાકમાં ચાર ઇંચ વરસાદ, કોઝવે પર 2 ફૂટ પાણી

2020-06-30 06:11:12 : આગાહી / 48 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની વકી

2020-06-30 05:55:29 : એક્સક્લુઝિવ / 700થી વધુ મોત થતાં ખરડાયેલી સિવિલની 1200 બેડની કોવિડમાં હવે માત્ર 270 દર્દી, નવા કોરોનાગ્રસ્તોને બીજી હોસ્પિટલોમાં મોકલાયા

2020-06-30 05:32:47 : સંશોધન / વિશ્વના સૌથી મોટા પરમાણુ ફ્યૂઝન પ્રોજેક્ટનું ક્રાયોસ્ટેટ એટલે કે ફ્રિઝ સુરતના હજીરામાં બન્યું, વજન 3,850 ટન, 30 માળ જેટલી ઊંચાઈ

2020-06-30 05:32:47 : પાકિસ્તાન / કરાચી સ્ટોક એક્સચેન્જ પર હુમલો, 4 આતંકી સહિત 10 લોકો માર્યા ગયા

2020-06-30 05:32:47 : ટેકનોલોજી / ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે એઆઈ રોબોટ, રૂપિયા 528 કરોડ ફી પણ વસૂલશે, ફિલ્મનું નામ હશે ‘બી’ 

2020-06-30 05:32:47 : કોંગ્રેસના દેશભરમાં દેખાવો / મોદી સરકારે 25 માર્ચથી 22 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા: સોનિયા ગાંધી

2020-06-30 05:10:48 : અનલૉક-2 / રાત્રે 10થી સવારે 5 કર્ફ્યૂ, બાગ-બગીચા, ઓડિટોરિયમ, જિમ, થિયેટર, સ્વિમિંગ પૂલ બંધ રહેશે, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પરનો પ્રતિબંધ યથાવત

2020-06-30 05:10:48 : અનલૉક / ઉદ્યોગો, વેપાર-ધંધા ફરી શરૂ થતાં રોજ 7થી 8 હજાર શ્રમિક ગુજરાત પરત ફરી રહ્યા છે

2020-06-30 04:32:54 : કોરોનાનો કહેર / ચીનમાં 5 લાખ લોકો પર વુહાન જેવી કડકાઈ, અમેરિકામાં અનલૉક 2 અઠવાડિયામાં જ ફેલ

2020-06-30 04:32:54 : રસપ્રદ / મિઝોરમમાં 30 વર્ષથી વિશ્વાસ પર ચાલી રહી છે દુકાનદાર વગરની દુકાનો, જે જરૂર હોય એ લઈ જાઓ અને પૈસા બોક્સમાં નાંખી દો 

2020-06-30 04:32:54 : ચાઈનીઝ એપ બેન / આપણી જિંદગીમાં આ કંપનીઓ થકી પણ ચીન ઘૂસણખોરી કરી ચૂક્યું છે, હજુ આ 19 કંપનીમાં ચીનનું રોકાણ છે

2020-06-30 04:32:54 : એપ સ્ટ્રાઇક / હેલો-ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ બેન, જાણો આ એપ બેનને લઇને થતાં સવાલોના જવાબ

2020-06-30 04:32:54 : ઇન્ટરવ્યૂ / WHOનાં ચીફ સાયન્ટિસ્ટ ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ- વેક્સિન કોઇ પણ શોધે, ભારતમાં બનશે તો વિશ્વને વધુ ફાયદો

2020-06-30 04:32:54 : મધ્ય પ્રદેશ / નવું હરસુદ ગામ, અહીં દરેક ઘરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, એટલે કોરોનાનો કોઈ જ દર્દી નહીં

2020-06-30 04:32:54 : કોરોના કાળમાં દેશનો આંખો દેખ્યો હાલ / કાશ્મીરમાં 11 મહિનામાં લૉકડાઉન અને હવામાન નડ્યાં, હવે કેસરનો જ સહારો

2020-06-30 04:32:54 : કોમોડિટી / સોનુ ફરી રૂ.50,000 ક્રોસ, ચાંદીમાં બંને તરફી મૂવમેન્ટ

2020-06-30 01:33:34 : અનલોક-2માં નવી રાહત / દુકાન પર 5 કરતા વધારે લોકોને એન્ટ્રી મળી શકશે, નાઈટ કર્ફ્યૂમાં એક કલાક છૂટ લંબાવાઈ

2020-06-30 00:55:26 : 30 જૂનનું અંક ભવિષ્ય / મંગળવારે અંક 7ના જાતકોએ હનુમાનજીની કૃપા મેળવવા, શ્રી હનુમત સ્તવનનો પાઠ કરવો

2020-06-30 00:55:26 : ટેરો રાશિફળ / મંગળવારે મિથુન જાતકો ઊર્જાથી પૂર્ણ રહેશે, મીન રાશિના લોકોએ નુકસાન ભોગવવું પડશે

2020-06-30 00:55:26 : 30 જૂનનું રાશિફળ / મંગળવારે વૃષભ જાતકોએ તેમના સ્વભાવ અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે

More News from https://www.divyabhaskar.co.in/ Mon, 29 Jun