https://www.divyabhaskar.co.in/

http://sanjsamachar.in/

https://westerntimesnews.in/

https://rakhewaldaily.com/

https://www.navgujaratsamay.com/

https://www.aajkaaldaily.com/

https://www.janmabhoominewspapers.com/

http://sandesh.com/

https://www.gujaratimidday.com/

https://kutchuday.in/

https://www.navgujaratsamay.com/

https://gujaratmitra.in/

http://www.gujarattoday.in/

http://www.loksansar.in/

https://www.gujaratsamachar.com/

https://www.kutchmitradaily.com/

https://ahmedabadmirror.indiatimes.com/

gujarati.webdunia.com

Trending in india

http://www.gujarattoday.in/

2020-09-16 23:55:48 : કેન્દ્ર સરકારની અભ્યાસ માર્ગદર્શન માટે શાળાએ જવાની બાબત મરજિયાત હોઈ સરકારનો નિર્ણય રાજ્યમાં ર૧મી સપ્ટેમ્બરથી ધો.૯થી ૧રના છાત્રોને શાળાએ જવાની મનાઈ !

2020-09-16 23:55:48 : સુઓમોટો અને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની અરજીની ગંભીર નોંધ લેતી હાઈકોર્ટ રાજકીય પક્ષો કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરે; નિયમો બધા માટે એક સરખા

2020-09-16 23:55:48 : કાબૂમાં લેવાના દાવા વચ્ચે કોરોના બેકાબૂ, વધુ ૧૩૬૪ નવા કેસ સાથે ૧રનાં મોત

2020-09-16 23:55:48 : અગ્રણી કર્મશીલો ઉપરાંત ૫૦૦થી વધુ લોકોએ શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ CBIને સોંપવાની પીડિત પરિવારોની માંગને સમર્થન આપ્યું

2020-09-16 23:32:57 : પાલિકાતંત્ર તળાવનું અસ્તિત્વ મિટાવવા માંગે છે કે શું ? પ્રાંતિજના વર્ષોજૂના ભાખરિયા તળાવમાં ઘન કચરો ઠલવાતા નગરજનોમાં રોષ

2020-09-16 23:32:57 : ધર્મજમાં કોરોનાનું સંક્રમણ વધતા ૧૧ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન

2020-09-16 23:32:57 : ટી-૨૦માં બુમરાહ જેવો બેસ્ટ બોલર નથી જોયો : પેટિન્સન

2020-09-16 23:32:57 : ૧૨૦ દેશમાં આઇપીએલનું પ્રસારણ થશે, પાકિસ્તાનમાં નહીં કરાય

2020-09-16 23:32:57 : અંકલેશ્વરના મુલ્લાવાડ વિસ્તારમાં ઘંટીમાં લોટ લેવા આવેલ યુવાન ગલ્લામાંથી પૈસા કાઢતા રંગેહાથ ઝડપાયો

2020-09-16 23:32:57 : ડેવિડ મિલર ધોની પાસે ખાસ ગુણોને શીખવા માગે છે

2020-09-16 23:10:51 : દિલ્હી એક્ટ સુધારવાની કેન્દ્રની હિલચાલના પગલે કાશ્મીરના રાજકીય નેતાઓએ કેજરીવાલને નિશાન બનાવીને જણાવ્યું કે આ દૈવી ન્યાય છે

2020-09-16 23:10:51 : બૈરૂત શહેરમાં જહા હદીદની ઈમારતમાં આગ લાગી

2020-09-16 23:10:51 : તુર્કી પર પ્રતિબંધોની ઈચ્છા પૂરી થઈ શકશે નહીં : ઓગલુ

2020-09-16 23:10:51 : ઈરાને કરેલા કોઈપણ હુમલાનો જવાબ અમેરિકા ૧૦૦૦ ગણી વધુ તાકાતથી આપશે : ટ્રમ્પ

2020-09-16 23:10:51 : વરાછામાં ગ્રે કાપડના માલ મુદ્દે બે દલાલનું અપહરણ : એક ગુમ થયાની ફરિયાદ

2020-09-16 23:10:51 : ઉર્દૂ પર આક્રમણ : નવી નીતિ બિહારમાં ઉર્દૂ  ભાષાનો એકડો કાઢી નાખશે

2020-09-16 23:10:51 : આમોદ મામલતદાર કચેરીના મામલતદાર અને ડે.મામલતદાર ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા

2020-09-16 20:33:07 : એર ઈન્ડિયાને ખરીદનાર નથી મળી રહ્યો, મોદી સરકાર હંમેશાં માટે પણ બંધ કરી શકે છે, જાણો શું છે યોજના ?

2020-09-16 20:33:07 : જ્યારથી મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી મુસ્લિમો પદ્ધતિસર, અરાજકતાપૂર્ણ ક્રૂરતાપૂર્વકના દમનનો સામનો કરી રહ્યા છે : શર્જિલ ઉસ્માની

2020-09-16 20:33:07 : કસ્ટોડિયલ ડેથ વિરૂદ્ધ જમ્મુ-કાશ્મીરના શોપોરમાં દેખાવ, ઈન્ટરનેટ ઠપ

2020-09-16 20:33:07 : ભારતમાં વેક્સિન તૈયાર કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે ૩૦થી વધુ દેશી વેક્સિન તાજેતરમાં તૈયારી માટેના જુદા-જુદા તબક્કામાં

2020-09-16 20:33:07 : સોથેબીએ કાશ્મીરી કલાકાર દ્વારા ૧૯મી સદીનું હસ્તલિખિત કુર્આન શરીફ ૧.૩ કરોડ રૂપિયામાં વેચ્યું

2020-09-16 20:11:29 : દિલ્હી રમખાણો : દિલ્હી પોલીસ દ્વારા ફાઇલ કરેલી ૧૭,૫૦૦ પાનાંની ચાર્જશીટમાં ૧૫ વ્યક્તિઓના નામો

2020-09-16 00:32:37 : કોરોના વોરિયર્સ માટે મહત્ત્વનો નિર્ણય હેલ્થ વર્કસના ક્વોરન્ટાઈનનો સમય ઓન ડ્યૂટી જ રહેશે

2020-09-16 00:32:37 : રાજ્યમાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધી : સાજા થવાનો દર ૮૩.૧૨ ટકા

2020-09-16 00:32:37 : માસ્ક પહેર્યા વિના નીકળ્યા તો અસલી અને નકલી પોલીસથી ચેતજો

2020-09-16 00:10:45 : રાષ્ટ્રીય બેન્કોનું ખાનગીકરણ કરવાના સરકારના પ્રયાસો સામે ઉગ્ર વિરોધ

2020-09-16 00:10:45 : કોંગ્રેસની માયનોરિટી ડિપાર્ટમેન્ટની કાર્યકારી બેઠક મળી ચૂંટણીઓમાં કોંગ્રેસને પાંગળી બનાવનારા અપક્ષો અને અન્યપક્ષોને જાકારો આપો

2020-09-16 00:10:45 : ભારતીય નેવીની અત્યંત સંવેદનશીલ માહિતીની જાસૂસી કરનારો ગોધરાથી પકડાયો

More News from http://www.gujarattoday.in/ Tue, 15 Sep